Last Updated on February 25, 2021 by
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ આજે અમદાવાદની મુલાકાતે છે. તેમજ તેઓ ઈન્ટેલ-એકચ્યુઅલ લોકો સાથે બેઠક યોજી રહ્યા છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમણ બજેટ બાદ ઈન્ટેલ-એક્ચ્યુઅલ લોકો સાથે બેઠક કરી રહ્યા છે .જે અંતર્ગત અમદાવાદમાં પણ બેઠક યોજી.
- ઉધોગો ને બુસ્ટ મળે એનું આ બજેટ માં પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે
- સ્મોલ મીડિયમ સેકટર નું આ બજેટ માં પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે
- MSME ભારત નું બેકબોર્ન છે
- Pm એ આ સેકટર ને પ્રાથમિકતા આપી છે
- કોવિડ દરમ્યાન MSME સેક્ટરે ખૂબ કામગીરી કરી છે
કોવિડ દરમ્યાન MSME સેક્ટરે ખૂબ કામગીરી કરી
- કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમાન અમદાવાદ મુલાકાતે
- ઇન્ટેલ એક્ચ્યુઅલ લોકો સથે યોજી રહ્યા છે બેઠક
આ બેઠકમાં તેઓએ કહ્યું કે, કોરોનાના કારણે લોકડાઉન કરવું પડ્યુ છે. આ નિર્ણય ખૂબ અઘરો હતો. પરંતુ વડાપ્રધાનનું વિઝન ક્લિયર હતું. તમામ લોકોને જમવાનું મળે એ સમય દરમિયાન એનું ધ્યાન રાખવામાં આવ્યું.ઉધોગો ને બુસ્ટ મળે એનું આ બજેટ માં પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે