Last Updated on February 24, 2021 by
જ્હાનવી કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ એક્ટ્રેસ મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી હોય છે. તે ઘણી વખત પોતાના ડાન્સીંગ વીડિયો પણ શેર કરતી હોય છે. જ્હાનવી કપૂરની પોસ્ટના તેના ફેન્સ ખૂબ આતૂરતાથી રાહ જોતા હોય છે..ત્યારે હાલમાં જ જ્હાનવીએ અમુક શાનદાર ફોટાઓ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. આ ફોટામાં જ્હાનવી અત્યંત સુંદર લાગી રહી છે.
આ ફોટાઓમાં જ્હાનવીએ નિયોન કલરની ડ્રેસ પહેરી છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
જ્હાનવી કપૂરે પોતાના આ ડ્રેસને ખૂબ સ્ટાઈલીશ અંદાજમાં કૈરી કરી છે.
આ ડ્રેસની સાથે જ્હાનવી કપૂર મિનિમમ જ્વૈલરી કૈરી કરી છે. તેણે ફક્ત રિંગ સાથે પોતાની ડ્રેસ પેયર કર્યુ છે.
આ નિયોમ ડ્રેસને જ્હાનવીએ શિમરી સ્ટેલિટોઝની સાથે કૈરી કર્યુ છે. તેણે વાળને ખુલ્લા કરતા સ્ટ્રેટ કરીને ખુલ્લા રાખ્યા છે.
જ્હાનવી કપૂરની ઓફ શોલ્ડર નિયોન ડ્રેસ ખૂબ જ અલગ છે. શોર્ટ સ્ટાઈલીશ આ ડ્રેસામાં લોંગ સાઈડ ફેદર પણ છે. જે ખૂબ જ કુલ લાગી રહ્યુ છે.
આ ફોટોમાં જ્હાનવીએ પોતાના ડ્રેસને ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ કર્યુ છે. તેની સાથે તેણે ન્યૂડ સ્ટાઈલ મેકઅપ પણ લગાવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31