GSTV
Gujarat Government Advertisement

1 રૂપિયાના સિક્કાથી 10 કરોડ કમાવાની તક, શુ તમારી પાસે છે આ વિશેષ 1 રૂપિયાનો સિક્કો ?

Last Updated on April 5, 2021 by

કેટલીક વાર આપણી સામે એવી માહિતી સામે આવતી હોય છે કે જેનાથી માણસ કરોડપતિ થઈ ગયો, અને આવી વાત સાંભળી આપણે વિચારમાં મુકાય જોઈએ છીએ, અને આપણા મનમાં પણ કરોડપતિનો વિચાર આવતો હોય છે.  અને આપણે વિચારી લઈએ છીએ કે કાશ મારી જોડે પણ આવો સિક્કો હોય તો હું પણ ઘરે બેઠા બેઠા કરોડપતિ બની ગયો પરંતુ આ વાત ત્યારે શક્ય બને છે. જ્યારે તમારી પાસે વર્ષ 1885નો સિક્કો હોય તો તમે પણ કોરોડપતિ બની શકો છો. કેટલીક વાર ઘરમાં ખૂબજ જૂના સિક્કાઓ લોકો ભેગા કરી રાખતા હોય છે. તેમના માટે તો આ સમાચાર ખૂબજ સારા કરી શકાય કારણ કે આજે અમે તેમને એવા સિક્કાઓની વાત કરીશું જે તેમને એક ઝાટકામાં માલામાલ બનાવી દેશે.

ક્યા પ્રકારના સિક્કાઓ છે ખાસ ?

કરોડો રૂપિયા મેળવવા માટે હરાજીમાં રાખવામાં આવેલા સિક્કાઓથી ક્યારેક માણસ માલામાલ બની જાય છે. સૌથી પહેલા તમારી પાસે જે સિક્કા છે. તે અંગ્રેજાના જમાનાના (British Rule)હોવા જોઈએ જેના પર વર્ષ 1885 મુદ્રિત થયેલું હોવું જોઇએ જો તમારી પાસે એક રૂપિયાનો સિક્કો છે. અને તેના પર 1885 મુદ્રિત થયેલું છે તો તમે કરોડપતિ બની શકો છે.

ઓનલાઈન પ્લેટફોર્મ પર આઈડી બનાવો

જૂના સિક્કાઓને વેચવા માટે તમે ખરીદી બ્રિક્રી (Purchase and Sale)પર તેમજ પ્લેટફોર્મ (OLX) પર તપાસ કરી શકો છો. જો તમે (OLX)પર પોતાનું એકાઉન્ટ ધરાવો છો તો થોડી વધારે માહિતી ભરી લોગ-ઈન કરી શકો છો તે ઉપરાંત (indiamart.com)પર એકાઉન્ટ બનાવી સિક્કા વેંચી શકો છો.એકાઉન્ટ બનાવ્યા પછી તમારી પાસે રહેલા એક રૂપિયાના સિક્કાને હરાજી માટે મૂકી શકો છો. જેના માટે તમારે સિક્કાના દરેક એંગલથી ફોટો પાડી તમારા એકાઉન્ટમાં આ ફોટાને શેર કરવાનો રહેશે. ત્યાર પછી આ સિક્કાની વિશેષતા શુ છે તેના વિશે થોડી માહિતી પણ આપવાની હોય છે. આટલી માહિતી ભર્યાં પછી વેબસાઈટ પોતાની રીતે એનું કામ કરશે. સાથે (OLX)પર યૂનિક સામાન, તેમજ ખાસ પ્રકારના સિક્કાની ખરીદી પણ કરી શકો છો. કેટલાંક લોકો ખાસ કરીને જૂના સિક્કાઓની ખરીદી માટે વેબસાઈટ પર સર્ચ કરતા હોય છે. અને જૂના સિક્કાઓની ખરીદી કરતા હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો