સાવધાન / facebookના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક, હેકર્સ પાસે 106 દેશના યુઝર્સની પ્રાઇવેટ માહિતી
ફેસબુકના 533 મિલિયન યુઝર્સના પ્રાઇવેટ ડેટા હેકર્સ ફોરમમાં લીક થયા છે. રિપોર્ટમાં એવું કહેવાઇ રહ્યું છે કે, આ ડેટા લીકમાં અંદાજે 106 દેશોના યુઝર્સના ડેટા...