GSTV

Category : ટોપ સ્ટોરી

ફફડાટ : પહેલાં કરતાં કોરોનાની બીજી લહેર ભયંકર, બાળકો, યુવાનો અને ગર્ભવતી મહિલાઓ બની રહી છે શિકાર

કોરોના કેસના જે આંકડા દરરોજ સામે આવી રહ્યા છે તે બતાવી આપે છે કે, કોરોના વાયરસની આ લહેર પહેલા કરતા પણ વધુ ખતરનાક છે. જો...

ભયંકર/ કોરોનાના નવા વેરિયન્ટથી 3 જ મહિનામાં 10 લાખ લોકોનાં મોત, 1 વર્ષમાં મહામારી આટલા લોકોને ભરખી ગઈ

કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધારે ખતરનાક બની છે. ભારતમાં અને દુનિયામાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે સમગ્ર...

સચિવાલયમાં કોરોનાનો કહેર: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયને પણ કોરોના આભડી આવ્યો, મચાવ્યો છે રાજ્યમાં હાહાકાર

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. હવે સીએમ અને નાયબ સીએમની ઓફિસ સુધી કોરોના પહોંચી ચૂકયો છે. ગુજરાતમાં મોતનો આંક સતત ઊંચકાઈ રહ્યો છે....

100 કરોડ વસૂલી કાંડ: પૂર્વ કમિશનરની ભૂમિકા પર ઉઠ્યા સવાલ, મુંબઈ પોલીસે સોંપ્યો રિપોર્ટ

મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે અનિલ વાજેને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ, સમગ્ર મામલે અનેક ઉતાર...

BIG NEWS : અમદાવાદ સિવિલમાં સાંજે ભૂલથી પણ ન જતા, કોરોનાના કેસો વધતાં આજે ટોપ લેવલની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય...

નવા સ્ટ્રેનની એન્ટ્રી / હવે માત્ર 3 દિવસનો વેક્સિનનો સ્ટોક બચ્યો : નવા કેસમાં વિશ્વમાં હવે અમેરિકા અને બ્રાઝિલ આગળ

મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે...

કોરોના બેલગામ : મુંબઈ અને દિલ્હીની હોસ્પિટલોમાં હવે આટલા જ બેડ ખાલી, વેન્ટિલેટરના આંક સાંભળી ફફડી જશો

મહારાષ્ટ્રમાં કોરોનાનો વાઈરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ દરદી અને મૃતકની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આથી રાજ્ય સરકાર ચિંતિત...

ફફડાટ/ ૧૧ રાજ્યોમાં પાંચ દિવસનું આવી શકે છે લોકડાઉન, મોદી સરકારે લઈ લીધો છે આ મોટો નિર્ણય

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદી દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં...

5 દિવસનું મીનિ લોકડાઉન : કોરોના કેસો વધે કે ઘટે શનિવારથી ગુજરાતમાં હશે મીનિ લોકડાઉનનો માહોલ, હવે કોરોના ઘાતકી બન્યો

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. લોકો હાલમાં દહેશતમાં છે કે સરકાર લોકડાઉન લગાવશે. જોકે, લોકડાઉન ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ હાઈકોર્ટના...

અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં 600 દર્દીઓ આવતા અધિકારીઓ દોડતાં થઇ ગયાં

અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંગળવારે સિવિલમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા. જે પૈકી ઇમરજન્સીમાં 259 દર્દીઓ દાખલ...

‘કારમાં એકલા હોય તો પણ માસ્ક પહેરવુ ફરજિયાત’, વધતા કોરોના સંકટ વચ્ચે હાઇકોર્ટનો મહત્વનો આદેશ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા મહાસંકટ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હવે દિલ્હીમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ જરૂરી છે. બુધવારે એક...

આમ આદમીને ઝટકો/ લોનની EMI પર વધુ રાહત નહીં, RBIએ રેપો રેટ યથાવત રાખ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસની બેઠક આજે એટલે કે બુધવારે પૂર્ણ થઇ. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી...

કોરોનાને લઇને કેન્દ્રની મોટી ચેતવણી : હળવાશથી ન લેતા કેમ કે આગામી 4 વીક અતિ મહત્વના, જાણો વિગતે

કોરોનાના નવા કેસમાં ફરી એકવખત અધધ કહી શકાય તેટલો વધારો થઇ રહ્યો છે. તે વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાની બીજી લહેરને નિયંત્રણમાં લાવવા...

મહામારી/ શું દેશમાં ફરી લૉકડાઉન લદાશે? કોરોનાના વધતા કેસો વચ્ચે પીએમ મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદી દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં...

સાચવજો/ કોરોનાનો નવો સ્ટ્રેન કે પછી કોરોનાના જનીનમાં બદલાવ, રસી લીધા બાદ લોકો આવી રહ્યાં છો પોઝિટીવ

કોરોનાથી રક્ષણ મેળવવા લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ...

કોરોનાએ પકડી સુપરસ્પીડ: તૂટ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ, 24 કલાકમાં અધધ 1.15 લાખ કેસ, એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે

દેશમાં જે ઝડપે કોરોના વકરી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ...

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા કોર કમિટિની બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયો, તમારા માટે જાણવા છે જરૂરી

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સામે ગુજરાત સરકાર જુસ્સાભેર કામ કરી રહી છે. સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા...

કામનું / SBIના ATM પર મફત મળી રહી છે આ 8 સર્વિસ ! જાણો હવે એક દિવસમાં ઉપાડી શકો છો કેટલા પૈસા

SBI (State Bank of India)એ પોતાની વેબસાઇટ પર તે જણાવ્યું કે તેના સમગ્ર ભારતમાં 50 હજારથી વધુ એટીએમ છે. તે દેશમાં સૌથી મોટુ નેટવર્ક છે....

ગુજરાતમાં કોરોનાએ વટાવી નવી સપાટી: 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3280 કેસ, જાણી લો તમારા જિલ્લાના હાલ

ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ સતત નવી ઊંચી સપાટી વટાવી રહ્યો છે અને હવે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૨૮૦ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત...

મહામારી/ યુકેનો ઘાતક કોરોના વેરિએન્ટ સમગ્ર અમેરિકામાં ફેલાઇ જતા ફફડાટ, સ્થિતિ બનશે બેકાબૂ

યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના...

મહારાષ્ટ્રમાં કોરોનાનો અજગરી ભરડો: 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ ગંભીર

દેશમાં કોરોના વાયરસની બીજી લહર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ બંધ થવાને બદલે દિવસે દિવસે વિકરાળ બનતું જાય છે. દરરોજ સામે આવતા કેસનો આંકડો નવા વિક્રમ...

ચૂંટણી/પાંચ રાજ્યોમાં મતદાન, બંગાળમાં ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પાંચ ઉમેદવાર ઘાયલ

મંગળવારે બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું, કેરળ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું, તેવી જ...

કોરોનાની આફત વચ્ચે વધુ એક પ્રકોપ : ઉત્તર બંગાળમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ નુકસાન નહીં

સિલિગુડી(પશ્ચિમ બંગાળ) નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળમાં 4.1 તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 કલાકમાં બીજો ભૂકંપ આવ્યો...

કોરોનાનો વધતો સકંજો: આવતા સપ્તાહોમાં ભયંકર મહામારીના એંધાણ, કેસ ફરી એક લાખને પાર થતાં સ્થિતિ ચિંતાજનક

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ચેપી બીમારી અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચરા સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે તેવી મંગળવારે કેન્દ્ર...

જનતા બેહાલ / આમ આદમી પર મોંઘવારીનો મારો, સરકારની પેટ્રોલ-ડીઝલથી મસમોટી કમાણી

પેટ્રોલિયમ કંપનીઓએ ભલે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવાનું બંધ કરી દીધુ હોય. પરંતુ જનતા પર હજુ પણ ઉંચી કિંમતોનો બોજો યથાવત છે. સરકાર હજુ પણ...

Big News : હાઇકોર્ટની ટકોર બાદ CM રૂપાણીનો મોટો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન...

Big News : CM રૂપાણીના મોટા ભાઇનો પરિવાર કોરોનાગ્રસ્ત, થયા હોમ આઇસોલેટ

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. ત્યારે એવામાં આજ રોજ રાજ્યમાં વધુ નવા 3280 કેસ...

રાજ્યમાં કોરોના હોર્સ ગતિએ : આજે ફરી નોંધાયા નવા 3280 કેસ, સુરત-અમદાવાદમાં સ્થિતિ બેકાબુ

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે, ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનને લઇને રાજ્ય સરકારને ટકોર કરી છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં...

Big News : ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા પરીક્ષા રખાઇ મોકૂફ

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવાનો...

કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિઓનો દબદબો : મુકેશ અંબાણી બાદ ગૌતમ અદાણીનો જલવો, ફોર્બ્સ લિસ્ટમાં બનાવી ટોપ 20માં જગ્યા

કોરોના મહામારીએ અનેક લોકોની બચતનો સફાયો બોલાવી દીધો છે. એવામાં ભારતમાં અબજોપતિની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લાં વર્ષમાં 102થી વધીને ભારતીય અબજોપતિની સંખ્યામાં કુલ...