GSTV

Category : ટોપ સ્ટોરી

રસીકરણ/ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ, Tweetમાં લખી આ ખાસ વાત

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે ટિ્‌વટ કરીને કહ્યું કે તેમણે COVID-19 ની રસીનો પ્રથમ ડોઝ લીધો છે કારણ કે દેશમાં વૃદ્ધ લોકો અને 45-59 વર્ષની...

મોટા સમાચાર/ મોદી બાદ હવે અમિત શાહ પણ લેશે કોરોના વેક્સીન, ગૃહમંત્રીના નિવાસ સ્થાને જશે ખાનગી હોસ્પિટલની ટીમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસની રસી લગાવશે. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમ આજે બપોરે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે,...

કામના સમાચાર/ કોરોના વેક્સિન લેવા માટે કયા ડોક્યમેન્ટ્સ સાથે લઈ જવા પડશે, જાણો કઈ કઈ ખાનગી હોસ્પિટલોમાં મળશે આ રસી

અમદાવાદ શહેરમાં આજે સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના...

મોટી જાહેરાત/ ખાનગી હોસ્પિટલોમાં પણ મળશે મફતમાં કોરોના વેક્સિન, મોદી સરકાર નહીં પરંતુ આ રાજ્ય સરકાર સામાન્ય લોકોનો તમામ ખર્ચ ભોગવશે

બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન મફતમાં આપવાના વાયદાને નીતિશ સરકારે નીભાવવાની તૈયારી કરી દીધી છે. બિહાર સરકારે આજથી ખાનગી હોસ્પિટલોમાં લગાવવામાં...

માર્ચની શરૂઆતમાં જ વધુ એક મોટો ઝટકો, ફરી વધ્યા LPG સિલિન્ડરના ભાવ, ફટાફટ ચેક કરો

માર્ચના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ભાવમાં 25 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો...

આને કહેવાય સિક્સર/ જે કોરોના વેક્સિન પર સવાલ ઉઠાવું રહ્યું હતું વિપક્ષ, PMએ એ જ કોવેક્સીન લગાવી આપ્યો મોટો સંદેશ

PM મોદીએ સોમવારે કોરોના વેક્સિનની પહેલો ડોઝ લગાવાયો. દેશમાં 1 માર્ચથી કોરોના વેક્સિનેશનને લઈને બીજા ચરણની શરૂઆત થઈ રહી છે. એવામાં પીએમ મોદીએ સોમવારે સવારે...

Video: 81 વર્ષ બાદ ફૂટ્યો દ્વિતિય વિશ્વયુદ્ધનો ‘મહાવિનાશક’ બોમ્બ, 10 કિલોમીટર દૂર સુધી સંભળાઇ ભયાનક વિસ્ફોટની ગૂંજ

ઇંગ્લેન્ડના એક્સેટર શહેરમાં રવિવારે દ્વિતિય વિશ્વ યુદ્ધના જમાનાના મહાવિનાશક બોમ્બને ડિફ્યૂઝ કરવા માટે સેનાના સમગ્ર શહેરને જ ખાલી કરાવી લેવામાં આવ્યુ. જ્યારે આ બોમ્બને રિમોટ...

મંદિરોમાં આવકનાં ફાંફા તો આ મંદિરે 2,937 કરોડ રૂપિયા બજેટ જાહેર કર્યું, 550 કરોડ તો વ્યાજમાંથી આવે છે રૂપિયા

દેશના તિરૂમાલાનાં સૌથી ધનિક મંદિરનો વહીવટ સંભાળી રહેલા તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ 2021-22 માટે 2,937 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. શનિવારે મોડી રાતે...

વિધાનસભા/ લવજેદાહનું બિલ થશે પસાર, નીતિન પટેલ આ તારીખે રજૂ કરશે ગુજરાતનું અંદાજપત્ર

સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આ...

વાહ આને કહેવાય સમાજ/ 1 લાખ પરિવાર માટે 1000 કરોડની યોજના જાહેર, 100 દીકરીઓના મફત રંગેચંગે લગ્ન કરાવશે

રાજ્યના પાટીદાર સમાજે મહત્વનો સંકલ્પ કર્યો છે. પાટીદાર સમાજે ના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ‘ઉમાછત્ર યોજના’થી સુરક્ષિત કરવામાં આવશે તેવો સંકલ્પ જગત જનની...

ક્રૂરતા/ મ્યાંમારમાં દેખાવકારો પર આડેધડ ગોળીબાર, 18 લોકોનાં મોત અને અસંખ્યને પહોંચી ઈજાઓ

મ્યાંમારમાં સુરક્ષા દળોએ આજે સામુહિત ધરપકડો કરી હતી અને દેખાવકારોને વિખેરવા બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં 18 લોકોનાં મોત થયા હતા અને અનેકને ઇજા થઈ...

ખુશખબર / ગુજરાતના ચારેય મહાનગરમાં આજથી ખૂલી જશે કોર્ટ, હાઈકોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનાવણીની મળી શકે છે લીલીઝંડી

ગુજરાતના ચારેય મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની નીચલી અદાલતોમાં સોમવારથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થશે. કોરોનાનું સંક્રમણ વધતા 26-3-2020ના રોજ કોર્ટોમાં પ્રત્યક્ષ બંધ કરી વીડિયો...

પર્યાવરણ પર અસંખ્ય અત્યાચારોનું પરિણામ કુદરત રૂઠી, રાજધાનીમાં ફેબ્રુઆરી 120 વર્ષમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો

દેશમાં માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગરમી વધવાના સંકેતો અત્યારથી જ મળવા લાગ્યા છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર તેમજ પૂર્વીય...

COVID 19 Vaccine : જાણો કોણ છે એ નર્સ, જેમણે પીએમ મોદીને COVAXINની પહેલો ડોઝ આપ્યો

આજે એટલે 1 માર્ચ 60 વર્ષથી ઉપર લોકો કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એમાં સૌથી પહેલા વેક્સિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી...

સીએમ રૂપાણીના પત્ની અંજલી રૂપાણી આજે લેશે કોરોના રસી, એપોલો હોસ્પિટલમાં સવારે 9 કલાકે થશે વેક્સિનેશન

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાત રાજ્યમાં આજથી કોરોનાની રસી આપવાનો બીજો તબક્કો શરૂ થશે. આ તબક્કામાં અમુક વયના લોકોને...

BIG NEWS: પીએમ મોદીએ લીધી વેક્સિન, આજથી રસીકરણનો બીજો તબક્કો

પીએમ મોદીએ આજે દિલ્હીમાં વેક્સિનલીધી છે. દિલ્હીની એઈમ્સમાં પીએમ મોદીએ કોરોના વેક્સિન લીધી છે,. ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. સાથે સાથે વેક્સિનેશનનો ફોટો પણ...

શહેરી મતદારો કરતાં ગ્રામીણ મતદારોમાં વધુ જાગૃતિ, રાજ્યની પંચાયતોમાં સરેરાશ 61.20 ટકા વિક્રમજનક મતદાન

રાજ્યની 81 નગરપાલિકા,31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વધુ મતદાન કરી જાગૃતતા...

1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે

ગુજરાતમાં આવતી કાલથી એટલે કે 1લી માર્ચથી કોરોનાની વેક્સિન આપવાનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં 60 વર્ષથી ઉપર અને 45થી 59 વર્ષના બીમાર લોકોને રસી...

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

ભારતમાં કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત સોમવારથી એટલે કે 1 માર્ચથી થવા જઈ રહી છે. રસીકરણ માટેની નોંધણી પણ આજ દિવસથી શરૂ થશે. સામાન્ય લોકોને...

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

New Rules from 1st march: માર્ચ 2021 શરૂ થવા જઇ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ તમારે માર્ચમાં થતા જરૂરી બદલાવો વિશે જાણવુ...

ખુશખબર: આવી ગઈ એક ડોઝવાળી કોરોનાની રસી, જોનસન એન્ડ જોનસન કંપનીની રસીને મળી ઈમરજન્સી મંજૂરી

કોરોનાના કહેર સામે ઝઝૂમી રહેલી દુનિયા અને એમાય ખાસ કરીને અમેરિકા માટે સારા સમાચાર આવ્યા છે. મહામારીથી નિપટવા માટે વધુ એક મોટી દવા કંપનીએ રસી...

સરકારે કરદાતાઓને આપી મોટી રાહત: GST વાર્ષિક રિટર્ન ભરવાનો સમય લંબાવ્યો, હવે આ તારીખ સુધી ભરી શકશો આપનું રિટર્ન

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાનો સમય રવિવારે 31 માર્ચ સુધી વધારી દીધો છે. સરકાર દ્વારા કરવામાં આવેલો આ બીજો વિસ્તાર છે....

ચૂંટણીમાં ખેલાયું ધિંગાણું/ વિરમગામ અને ઝાલોદ મતદાન મથકે સર્જાયા મારામારી-તોડફોડના દ્રશ્યો, પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ

ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં મતદાનની વાત કરીએ...

રાજકારણ/મારા અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકિય મતભેદ પણ તે જમીની નેતા, સોનિયાને બદલે આઝાદે ભરપૂર કર્યા પીએમ મોદીના વખાણ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. આઝાદે એક કાર્યક્રમમાં વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે,...

BIG NEWS : પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં આ મહિનામાં થશે ઘટાડો, મોદી સરકારના મંત્રીએ આપ્યા આ સંકેત

કેન્દ્રીય પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેદ્ર પ્રધાને કહ્યું કે, ભારત રશિયા, કતાર અને કુવૈત જેવા તેલ ઉત્પાદક દેશો પર દબાણ વધારી રહ્યું છે...

મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું રાજીનામું, ટિકટોક સ્ટારની આત્મહત્યા પછી ઉઠી રહ્યા હતા સવાલો

મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો મુજબ ટિકટોક સ્ટારની આત્મહત્યાના મામલાના વિવાદને લઈને ઘેરાયેલા શિવસેના નેતા સંજય રાઠોડે રવિવારે...

ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન

વૈજ્ઞાનિકોને 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલા રહેતા એન્ટાર્કટિકામાં પડેલી વિશાળ તિરાડનો પતો લાગ્યો છે. આ તિરાડના કારણે એન્ટાર્કટિકાની આઈસ શેલ્ફથી એક વિશાળકાય આઈસબર્ગ છુટો...

મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ

સામાન્ય રીતે ભારતમાં સરકારી પ્રોજેક્ટ ગોકળગાયની ગતિથી ચાલતા હોય છે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઈવે નિર્માણમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર ઝડપ દાખવી છે....

શાહનો હુંકાર,જનસભાને સંબોધતા દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે

પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડુચરીના પ્રવાસે છે. જ્યાં તેમણે કરાઇકલમાં એક રેલીમાં જનતાને સંબોધન કર્યુ. અમિત શાહે...

કોરોના ઈફેક્ટ: પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસ બંધ, અઘાડી સરકારે કર્યો નિર્ણય

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કારણે સરકારે 14 માર્ચ સુધી સ્કૂલ. કોલેજ, ખાનગી કોચિંગ સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી...