GSTV

Category : ટોપ સ્ટોરી

જીતનો નશો/ પક્ષોના કાર્યકરો ભૂલ્યા ગાઈડલાઈન : ઢોલના તાલે નાચ્યા અને નોટો ઉછાળીને કરી ઉજવણી, 500-500ની નોટો ઉડી!

ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં કેસરીયો લહેરાવા જઈ રહ્યો છે. મહંદઅંશે ભગવો લહેરાય રહ્યો છે, ત્યારે આ વચ્ચે કોરોનાતો ભૂલાયો છે. ઉમેદવારો...

ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું, મોદી વેવમાં પણ બે તાલુકા પંચાયત નહીં બચાવી શકે

રાજ્યમાં તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે તેમ નેતાઓના જીવ પણ ઉચાળે બંધાયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ અગ્રણી નેતાઓ પોતાના વિસ્તારમાં હારનો...

તાલુકા પંચાયત/ 12 વાગ્યા સુધીમાં 1 હજારથી વધુ બેઠકો પર ભાજપનો ભગવો, 300થી વધુ બેઠકોમાં પંજાને સાથ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની ગણતરી ચાલુ થઈ છે. 12 વાગ્યા સુધીમાં આવેલા પરિણામો પર નજર કરવામાં આવે તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મળીને ભાજપ 1...

જીતના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, રૂપાણી સાહેબ ક્યાં છે નિયમો, સામાન્ય પ્રજાને દંડ ફટકારતું ન્યાયતંત્ર કેમ મૂંગુમંતર

ગુજરાત રાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અંદાજીત તમામ જગ્યાએ કેસરીયો લહેરાયો છે, ત્યારે બીજી તરફ જામનગરમાંથી ચોંકાવરા દ્રશ્યો...

ગામડાઓમાં પણ ભાજપનો ફેલાયો હાથ/ તાલુકા પંચાયતમાં ભાજપે બાજી મારી : કોંગ્રેસ સાથે લોકોએ ફાડ્યો છેડો, હવે બની ડૂબતી નાવ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જળવાયો છે. તાલુકા પંચાયતની બેઠકોમાં 730 જેટલી બેઠકો પર ભાજપની જીત કે આગળ છે. તો તો કોંગ્રેસે પણ 225...

31 જિલ્લા પંચાયતો : 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો : કોંગ્રેસનો કરુણ રકાસ, ભાજપ 28માં આગળ તો કોંગ્રેસનું રિઝલ્ટ 0

જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, જેમા ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ છે. જ્યારે નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, જેમા ભાજપ 12 જ્યારે...

ઝટકો: સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, ધારી તાલુકાની ભાડેર બેઠક આપે જીતી

.ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોમાં રવિવારે ચૂંટણી થઈ હતી અને મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું ધીંગુ મતદાન થયુ હતુ. હવે...

રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલ પર લોકોને જલ્દી મળી શકે છે રાહત, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે, નાણાં મંત્રાલય હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. આનાથી સામાન્ય માણસને આકાશને આંબતા ભાવથી રાહત મળશે. સૂત્રોના...

તાલુકા પંચાયત પરિણામ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં AAPનું ઝાડુ ફરી ગયું , સુરતની આ બેઠક પર મારી બાજી

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન પછી આમ આદમી પાર્ટી(AAP) સુરત જિલ્લામાં તાલુકા પંચાયતની બેઠકમાં જીતથી ખાતું ખોલાવવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપ...

રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલ તા.2જી માર્ચે પરિણામ જાહેર થશે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના...

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા થયેલી પિટિશનોની આજથી એકસાથે સુનાવણી શરૂ થઇ છે. આજે રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની...

મોત બાદ નહોતી આવી શરમ એવા માસૂમ આયશાના નરાધમને પોલીસ ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી ઉઠાવી લાવી

અમદાવાદ શહેરમાં થોડાક દિવસ અગાઉ એક પરિણતાએ લાઈવ વીડિયો કરીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ચોંકાવનારો વીડિયો વાયરલ થયા પછી. વટવાની યુવતી આઇશાના આપઘાત...

મતદારો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે છે કે ભાજપને મળશે જાકારો તે આજે જોવા મળશે, અમદાવાદની 314 બેઠકોની માટે મતગણતરી

અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને પાંચ નગર પાલિકાની સંપન્ન થયેલી ચૂંટણીનું આજે મંગળવારે પરીણામ જાહેર થશે. આજે  સવારે ૯...

મોટા સમાચાર/ સેટેલાઈટ ઈમેજમાં દેખાઈ ચીનની કરતૂત, ડેપસાંગમાં મેન પોસ્ટ પાસે નાંખ્યા ધામા

પૂર્વી લદ્દાખમાં -વાસ્તવિક કંટ્રોલ લાઇન (એલએસી) ની બાજુમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી સૈન્ય પાછા ખેંચવાની સંમતિ બાદ સેટેલાઇટ તસ્વીરોએ ફરીથી ચીનની રણનીતિનો ખુલાસો કર્યો છે. તાજેતરની તસવીરોમાં...

સત્તાનો સંગ્રામ: પરિણામમાં થશે પુનરાવર્તન કે પછી ફૂંકાશે પરિવર્તનનો પવન, ગ્રામિણ મતદારોએ શું નિર્ણય લીધો તેના પર સૌની નજર

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલ તા.2જી માર્ચે પરિણામ જાહેર થશે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના...

મોંઘવારીનો અસહ્ય માર! પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજીના પણ ભડકે બળતા ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવની વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંક્યો છે. આ વધારાને કારણે 14.2...

PM મોદીએ રસી લગાવી તેથી લોકોમાં ભરોસો વધશે, શંકા અને ખચકાટ દુર થશે: એમ્સ ડિરેક્ટરે જણાવ્યા ફાયદા

એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના...

કોરોનાની મંદી પછી સતત છેલ્લા પાંચ માસથી આવકમાં નોંધપાત્ર વધારો, GST 1 લાખ કરોડને પાર

દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. સળંગ પાંચમા મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ થયું છે. ફેબુ્રઆરી, 2020માં GST કલેક્શન સાત...

કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ? 31જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની પકકડ રહેશે. તેના સસ્પેન્સ પરથી આજે પડદો ઉંચકાશે. રાજકીય પક્ષોથી માંડીને નેતાઓ-કાર્યકરોમાં જબરી ઉતેજના પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત,...

આઇશા આપઘાત કેસ: પતિ આરીફ ખાનની રાજસ્થાનથી થઇ ધરપકડ

અમદાવાદના વાટવાની યુવતી આઇશાના આપઘાત બાદ પરિવારે જ્યાં ન્યાયની માંગ કરી હતી ત્યારે હવે સૌથી મોટા સમાચાર આવી આવ્યા છે. આઇશાના પતિ આરીફ ખાનની ધરપકડ...

તામિલનાડુમાં કોંગ્રેસ પૂર્વાધ્યક્ષનો વધુ એક અલગ અંદાજ, વિદ્યાર્થીની સાથે કસરતના દાવ ખેલતા જોવા મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં તામિલનાડુના પ્રવાસે છે. સોમવારે કન્યાકુમારીમાં રાહુલ ગાંધીનો એક રોડ શો યોજાયો હતો અને તેમાં રાહુલ ગાંધીનો એક અલગ જ...

GDP પર ભાજપ સાંસદે ઉઠાવ્યા સવાલ, સ્વામીએ રજુ કર્યા લાસપેયર્સ પ્રાઈસ અને પાસ્ચે ઇન્ડેક્સના આંકડા

છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે આકરૂ વલણ દાખવી રહ્યા છે. હવે ડો.સ્વામીએ તાજેતરમાં પૂરા થયેલા ડિસેમ્બર ક્વાર્ટર બાદ જાહેર...

BIG NEWS: આ વર્ષે નહીં યોજાય જુનાગઢનો આ પવિત્ર મેળો, કલેક્ટરે જાહેર કરી ગાઇડલાઇન

કોરોના વાયરસને કારણે અનેક હિન્દૂ તહેવારો સહીત તમામ સંપ્રદાયોના તહેવારોને અસર થઇ છે ત્યારે, હવે જૂનાગઢમાં દરવર્ષે મહાશિવરાત્રીએ યોજાતા પવિત્ર મેળાને લઈને સૌથી મોટા સમાચાર...

BIG NEWS : ચીની હેકર્સના ટાર્ગેટ પર ભારતની કોરોના વેક્સિન, આ કંપનીઓની IT સિસ્ટમને કરી ટાર્ગેટ

કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના ટાર્ગેટ પર છે. ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. ભારતીય વેક્સિનના...

મોદી આવશે ગુજરાત/ કેવડિયામાં યોજાશે દેશની સૌથી મોટી કમાન્ડર કોન્ફરન્સ, મોદી સહિત આ ટોપના અધિકારી બનશે મહેમાન

લગભગ નવ મહિના સુધી ચીન સાથે એલએસી પર તણાવ અને ડિસએન્ગેજમેન્ટ બાદ પ્રથમ વખત કમાન્ડર્સ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર,...

આઇશા આત્મહત્યા કેસમાં નવો વળાંક / પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કરી ન્યાયની માંગ, સાસરી પક્ષ પર કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદના ચકચારી આઇશા આત્મહત્યા કેસમાં મૃતક આઇશાના પિતાએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યકત કરી. જેમાં  આઇશાના પિતાએ ન્યાયની માંગ સાથે જાલીમોને સજા મળે તેવી માંગ...

પીડિતા સાથે લગ્ન કરીશ? સગીરા પર રેપના આરોપીને સુપ્રીમનો સવાલ, ધરપકડ સામે આપ્યું રક્ષણ

રેપ સંબંધિત એક કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીને ચોંકાવનારો સવાલ કર્યો. કોર્ટના આ સવાલથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. જણાવી દઇએ કે સગીરા...

ત્રીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ, સીએમ પત્ની અંજલિ રૂપાણીએ પણ લગાવી કોરોના વેક્સિન

અમદાવાદ શહેરમાં સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થયો છે.આ તબક્કામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન...

દુશ્મનો ચેતી જજો! INS કરંજ 10 માર્ચે ભારતીય નૌસેનામાં થશે સામેલ, અત્યંત ઘાતક ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની છે સબમરીન

દેશની તાકતમાં થશે વધારો. ભારતીય નૌસેના 10 માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી જ INS કલવરી...

દેશભરમાં કોરોના વેક્સિનેશન 2.0 મિશન બન્યું તેજ, પીએમ મોદી અને નવીન પછી નીતિશ કુમારે પણ લીધી વેક્સિન

દેશમાં આજથી કોરોના વેક્સિનેશન 2.0 મિશન શરુ થઇ ગયું છે. આજથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉમરના લોકો જેમને ગંભીર બીમારી...