GSTV

Category : ટોપ સ્ટોરી

પહેલા નમસ્તે ટ્રમ્પ બાદમાં હવે ટી-20 ક્રિકેટ બન્યું ગુજરાતમાં સંક્રમણનું કારણ / ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, છેલ્લા 24 કલાકમાં 1122 કેસ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં...

સતા મેળવ્યા બાદ સરકાર જાગી, ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ: રાજકોટમાં 88 સહિત સૌરાષ્ટ્રમાં 187 નવા કેસ

મહાપાલિકા અને પંચાયતોમાં સતા કબ્જે કરી લીધા બાદ હવે કોરોનાને કાબુમાં લેવા સરકાર સફાળી જાગી છે. સુરત સહિત ચાર મહાનગરોમાં કોરોના ફરી બેલગામ બની રહયો...

ચિંતાજનક સ્થિતિ વચ્ચે બોર્ડ અને વાર્ષિક પરીક્ષા આ તારીખથી યોજાશે, કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવા બોર્ડનો પરિપત્ર

રાજ્યની ગુજરાત બોર્ડની ધો.૯ અને ૧૨માં ૧૯મીથી સમગ્ર સ્કૂલોમાં પ્રથમ સત્ર પરીક્ષા લેવામા આવનાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા...

દેશ પર કોરોનાની બીજી લહેરનો ખતરો, 70 જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ: મહારાષ્ટ્ર અને પંજાબ મોખરે

દેશના ઘણા રાજ્યોમાં હાલ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક યોજી હતી....

કોરોના બે-લગામ/ રાજ્યમાં મીની લોકડાઉન, માત્ર એક માસમાં જ કેસની સંખ્યા 4 ગણી થતા IAS અધિકારીઓ મેદાને

તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ટી 20 ક્રિકેટ મેચ યોજાઇ હતી. ત્યાર બાદ રાજ્યમાં એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો...

અણધડ વહીવટ/ પાડાના વાંકે પખાલીને ડામ! સરકારી તંત્રમાં તાલમેલનો અભાવ, પરિણામ ભોગવશે વિદ્યાર્થીઓ

આવતી કાલથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે AMTS અને BRTS બંધ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર કઈ રીતે પહોંચશે. કોરોનાના...

Big News : કોરોનાનું સંક્રમણ વધતા ખાનગી હોસ્પિટલના MOU રદ્દ, આવતીકાલથી સ્પોર્ટ્સ કલબ, ગેમ ઝોન, જીમ બંધ કરવા AMCનો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં...

કોરોનાએ ભારે કરી/ સુરત બાદ અમદાવાદમાં પણ BRTS અને AMTSની સેવાઓ બંધ, આમ જનતાની પરેશાનીમાં વધારો

ગુજરાતમાં ફરી વાર કોરોના સંક્રમણ વધતા AMC એ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા,...

Big News : ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા CMનો મહત્વનો નિર્ણય, આ 4 મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને ઉતાર્યા મેદાને

રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી...

મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ ફુટ્યો : આજે 23 હજારથી વધારે નવા કેસ સામે આવ્યાં, 84ના મોત નીપજ્યાં

મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 23,179 નવા કેસો સામે આવ્યા છે. કોરોનાના કારણે 84 લોકોના મોત નીપજ્યાં છે. કુલ કેસની સંખ્યા 23,70,507 થઈ છે. અત્યારસુધીમાં 53,080 લોકોના...

મેચ અને નેતાઓના તાયફાઓએ કોરોના વકરાવ્યો : અમદાવાદમાં 253 કેસ, હવે ફરી લાઈનોમાં ઉભા રહેવાના દિવસો આવશે

ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું...

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો, ગુજરાતમાં સુરતમાં ગંભીર સ્થિતિ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો...

હાહાકાર/ ગુજરાત આગળ વધી રહ્યું છે લોકડાઉન તરફ : અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર, આજે આટલા કેસ આવતાં મચ્યો ફફડાટ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દવાઇ ભી કડાઇ ભી...

મમતાએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો : બંગાળની જનતાને આપ્યા આ વચનો, 5 લાખ લોકોને આપશે નોકરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે TMCનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ પોતાના 10 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, 100 દિવસના કામમાં બંગાળ...

એન્ટીલિયા વિસ્ફોટક કાર કેસ: મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી પરમવીર સિંહને હટાવ્યા, હોમગાર્ડ મંત્રાલયમાં ફીટ કરી દીધા

સચિન વાઝે મામલે ધરપકડ થયા બાદ હવે મુંબઈના પોલીસ કમિશ્નર પરવીર સિંહ જ ઠિકરૂ ફોડાયુ છે. બુધવારે તેમને મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી હટાવી દેવામાં આવ્યા...

Big News : કોરોના વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, આ તારીખથી શરુ થશે ધોરણ 9થી 12ની પરીક્ષા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ...

ભૂખમરાથી મોત: મોદી સરકારે દેશના 3 કરોડ પરિવાર પર કરેલી આ કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે ગણાવી અત્યંત ગંભીર ઘટના, માગ્યા જવાબ

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ સાથે નહીં જોડવાના કારણે લગભગ સાડા ત્રણ કરોડ જેટલા રદ કરાયેલા રાશન કાર્ડને લઈને બુધવારે આ ઘટનાને અત્યંત ગંભીર બતાવી હતી...

સ્થિતિ વણસી/ કોરોના વધતા મોદીએ રાજ્ય સરકારો પર ઢોળ્યો દોષનો ટોપલો, ગણાવી આ ત્રણ મોટી ખામીઓ

દેશમાં કોરોનાના વધતાં કેસ પર નિયંત્રણ લાવવા માટે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના કોરોના પ્રભાવિત દેશ...

મોટા સમાચાર/ 4 મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધે તો પરીક્ષા વ્યવસ્થામાં થઈ શકે છે ફેરફાર, થશે ટોપલેવલની બેઠક

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વચ્ચે ગુજરાત રાજ્યના 4 મહાનગરોમાં શાળાઓમાં લેવાતી પરીક્ષા મામલે મહત્વના સમાચાર છે. પરીક્ષા બાબતે શિક્ષણપ્રધાન તેમજ...

અમદાવાદીઓ નીકળ્યા શૂરા : રૂપાણી સરકારે માસ્ક બાબતે સૌથી વધુ 114 કરોડ દંડ વસૂલ્યો, આટલા કરોડ ચૂકવી બન્યા નંબર વન

કોરોનાકાળ દરમ્યાન રાજ્ય સરકારે માસ્ક વગરના લોકો પાસેથી અધધધ દંડ વસૂલ્યો હોવાનું સામે આવ્યું છે. માસ્ક બાબતે 114 કરોડથી વધુ રકમનો દંડ વસુલાયો હોવાની કબૂલાત...

પીએમ મોદીને પણ લાગ્યો ડર : મુખ્યમંત્રીઓને કર્યો આદેશ કે અહીં વધારો ટેસ્ટીંગ, જો અહીં કોરોના ફેલાયો તો રોકવો પડશે મુશ્કેલ

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 70 જેટલા જિલ્લાઓમાં 150 ટકા કેસ વધી રહ્યા છે. ભારતમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે....

મમતા વરસી/ બંગાળમાં કોરોના વેક્સિન મફત મળશે, મોદી સરકાર વેક્સિન આપવામાં કરી રહી છે અન્યાય

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીવાર ઝારગ્રામની ચૂંટણી સભામાં આરોપ...

કામની વાત/ હવે રાશન કાર્ડ બનાવવા માટે નહીં ખાવા પડે ધક્કા, આ ડોક્યુમેન્ટ હશે તો તરત થઇ જશે તમારુ કામ

સરકાર દેશના ગરીબોને રાશન આપવા માટે દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા વર્ષે દેશમાં વન નેશન વન કાર્ડની સિસ્ટમ પણ...

BIG NEWS : સુરત જશો તો 7 દિવસ રહેવું પડશે હોમ ક્વોરંટિન, લક્ષણો જણાય તો કરાવવો પડશે કોરોના ટેસ્ટ, બદલાયા નિયમો

સુરતમાં સતત વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિ.એ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે....

શરદ પવારની આ ચાલથી કોંગ્રેસ વિપક્ષમાં પણ ધકેલાઈ જશે પાછળ, મળ્યું MCPનું પણ સમર્થન

કોંગ્રેસ સાથે છેડો ફાડીને એન.સી.પીમાં કેરળના કોંગ્રેસના સીનિયર નેતા પી.સી. ચાકો જોડાયા હતા. ત્યારબાદ એન.સી.પી.ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના પર્યાય તરીકે...

મોટા સમાચાર/ સ્કૂલોમાં 400થી વધુ શિક્ષકો અને બાળકો કોરોના પોઝિટીવ : 20 દિવસ સ્કૂલ અને કોલેજો બંધ કરો, ગુજરાતમાં વાલીઓ બગડ્યા

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. ગઈકાલે કોરોનાના કેસ 1000ની નજીક પહોંચી ગયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ સતત ગંભીર બની રહી છે....

અઝાન પર VCના પત્રથી મોટી બબાલ / ભાજપ-સપા વચ્ચે શરૂ થઇ નિવેદનબાજી, મૌલાનાએ કરી ફરિયાદ પરત લેવા માંગ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અલાહાબાદ યુનિવર્સીટીના ઉપકુલપતિએ અઝાનને લઈને લખેલ ચિઠ્ઠીને કારણે ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રો. સંગીત શ્રીવાસ્તવએ સ્થાનિક ડીએમને એક પત્ર...

ફફડાટ/ કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં રૂપાણી કેબિનેટે લીધો સૌથી મોટો નિર્ણય, હોસ્પિટલમાં બેડ ખાલી નથી નો નહીં મળે જવાબ

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા થઈ હતી.વકરતા કોરોના કેસ વચ્ચે આરોગ્ય સુવિધા, હોસ્પિટલમાં બેડની સંખ્યા સહિતના મામલે ચર્ચા થઈ..જે મુજબ...

દાંડી સત્યાગ્રાહ/ ગુજરાતનો મીઠા ઉદ્યોગ રામભરોસે : દેશના કુલ ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો 80 ટકા, હાલત ધણીધોરી વગરની

આઝાદીનાં અમૃત મહોત્સવનો આરંભ ઐતિહાસિક દાંડીકૂચનાં દિવસે થતા મીઠાના સત્યાગ્રહની યાદ ફરી એક વાર તાજી થઈ છે. જોકે ગાંધીજીએ મીઠા પરના વેરાનાં વિરોધ કરવા મીઠાનો...

કૂખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનમાં થઈ ધરપકડ, ગેન્ગસ્ટરના ત્રણ શાર્પ શુટરોની કોલકાતાથી ઝડપાયા

જામનગરના કૂખ્યાત ભૂ માફિયા જયેશ પટેલની લંડનમાંથી ધરપકડ થઈ છે. તેને બ્રિટનની કોર્ટમા રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ભારત લાવવામાં આવશે. જયેશ...