GSTV

Category : ટોપ સ્ટોરી

દેશમાં 24 કલાકમાં 41 હજાર કેસ, એક્ટિવ કેસ 3.45 લાખને પાર: સરકારે 1લી એપ્રિલથી 60 વર્ષની વયમર્યાદા ઘટાડી

ભારતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧લી...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓને નહીં મળે એન્ટ્રી, આ ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે

સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો...

પાકિસ્તાન નેશનલ ડે ઉપર પીએમ મોદીએ પાક. પીએમને આપી શુભકામનાઓ, સાથે આ મુદ્દે આપી સલાહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...

1st ODI : ટીમ ઈન્ડિયાનો વિજય રથ યથાવત, પ્રથમ વન-ડેમાં જ કોહલીની ટીમે ઈંગ્લેન્ડને 66 રને હરાવ્યું

ત્રણ વન ડે સિરીઝની પુણેમાં રમાઇ રહેલી પ્રથમ મેચમાં ભારતે 66 રને ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં...

અમદાવાદમાં આજે વધુ 27 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં, જુઓ ક્યાંક તમારો એરિયા તો નથી ને?

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણે હદ વટાવી દીધી છે. આજ રોજ આવેલા નવા કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આજે...

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ-...

કોરોના બાદ અમદાવાદ અને સુરત રોડ અકસ્માતનું બન્યું એપી સેન્ટર, 2 વર્ષમાં 13456 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ચૂંટણી બાદ દિન પ્રતિદિન સતત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. તો સાથે સાથે દરરોજ...

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA એ પણ આવી શકે છે ગુજરાત, એન્ટિલીયા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA પણ ગુજરાત આવી શકે છે. એન્ટિલીયા કેસ તપાસમાં ગુજરાતનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શનને લઈને NIA ગુજરાતમાં...

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, પાલડી, ગોતામાં હાહાકાર : ચૂંટણી બાદ અમદાવાદ અને સુરતમાં કોરોનાની બીજી લહેર

ગુજરાતમાં કોરોનાના કેસો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં આંક 500ને વટાવી જતાં આજે રાજ્યમાં કુલ 1730 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે....

સરકાર ખોટી/ મોદી સરકારનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું ક્યારે થશે પૂરું, બેંક ઓફ અમેરિકાએ આપ્યો આ જવાબ

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝ કહે છે કે ભારત 2031 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19...

ગુજરાત વિધાનસભામાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં પાંચ ધારાસભ્યો કોરોના પોઝિટિવ, મચી ગયો ફફડાટ

ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ...

અમદાવાદ અને સુરતમાં કોરોનાનો હાહાકાર/ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 ટકા કેસ ફક્ત આ બે જિલ્લાઓમાં, રાજ્યમાં રેકોર્ડ 1730 કેસ

રાજ્યમાં કોરોના કાબુ બહાર થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 1730 જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા રેકોર્ડ સાથે અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના...

ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ : આજે વધુ નવા 1730 કેસ સામે આવ્યાં, વધુ આટલાં દર્દીઓના મોત

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1730 નવા કેસો સામે આવ્યાં...

DGCAની સૌથી મોટી જાહેરાત : 30 એપ્રિલ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ, કોરોનાના કેસો વધતાં લેવાયો નિર્ણય

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી હોય તેમ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે હાલમાં ભારતમાં કોરોનાના વધતા કેસને લઈને વધુ એક સખ્તાઈથી...

છત્તીસગઢઃ નક્સલીઓએ જવાનોની બસ ઉડાવી, ઘાતક IED વિસ્ફોટથી 4 જવાન શહિદ અને 14થી વધારે હોસ્પિટલમાં

છત્તીસગઢમાં શાંતિ મંત્રણાઓ વચ્ચે એક વખત ફરીથી નક્સલી હુમલો થયો છે. નક્સલિઓએ DRG જવાનોથી ભરેલી બસ પર IED બ્લાસ્ટ કરીને હુમલો કર્યો છે. આ હુમલામાં...

India vs England 1st ODI: ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 318 રનનો લક્ષ્યાંક, ક્રૃણાલ પંડ્યાએ ડેબ્યૂ મેચમાં ધમાલ મચાવી

ભારતીય ટીમે 50 ઓવરમાં 317/5 રન બનાવ્યા છે. ડેબ્યુ મેચમાં ક્રૃણાલ પંડ્યાએ પોતાની અડધી સદી પુરી કરી હતી. ટીમ ઈન્ડિયા વતી શિખર ધવને 98, લોકેશ...

અમદાવાદીઓ એલર્ટ/ કોરોનાના નવા સ્ટ્રેનને લઇ સિવિલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટરનું મોટું નિવેદન, જો નહીં ચેતો તો…

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર જે.વી. મોદી અને ડૉક્ટર કાર્તિક પરમારના...

સરકારની નવી ગાઈડલાઈન: કોરોના રોકવા માટે ભારત સરકારે જાહેર કર્યા નવા નિયમો, આ તારીખ સુધી લાગૂ રહેશે

ગૃહમંત્રાલયે કોવિડ-19ને લઈને દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યમાં...

અમદાવાદીઓ માથે આવી વધુ એક ઘાત: કોરોનાના કહેર બાદ ઝેરી હવાનું પ્રદૂષણ વધ્યું, દિલ્હી અને પુણે કરતા પણ ખતરનાક સ્થિતી

અમદાવાદમાં રહેતા લોકો માટે વધુ એક ઘાત આવી છે. અમદાવાદની હવા દિલ્હી અને પુણેની સરખામણીએ વધારે પ્રદૂષિત છે. અમદાવાદ સિટીનો એર ક્વાલિટી ઈંડેક્સ 286 સુધી...

નેતાઓ પણ ઝપેટમાં/ વધુ એક ધારાસભ્ય કોરોનાની હડફેટે, કોંગ્રેસના MLA નૌશાદ સોલંકી થયા સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે ધીરે-ધીરે પહેલાંની જેમ નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં...

મોટો સવાલ: શું દેશમાં ફરી એક વાર લાગશે લોકડાઉન, ભારત સરકાર તરફથી આવી ગયો જવાબ

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને જોતા અલગ અલગ રાજ્યોમાં પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે હવે ફરી એક વાર લોકોના મનમાં લોડાઉનનો ભય સતાવી રહ્યો...

લોકડાઉનની અફવા પર ફરી એક વાર શરૂ થયું મજૂરોનું પલાયન, લોકો ડબલ ભાડા આપીને પણ પહોંચવા માગે છે વતન

સુરત શહેરમાં રહેતા પ્રવાસી મજૂરોને ફરી એક વાર લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. ત્યારે અત્યારે બજારમાં ચાલી રહેલી અવનવી અફવાઓના કારણે મજૂરો ફરી એક વખત...

ગુજરાત ATS ને મોટી સફળતા, 2006ના કાલુપુર બ્લાસ્ટ કેસમાં પુણેથી વધુ એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 2006માં થયેલા બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત ATS ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS એ પુણેથી મોહસીન નામના આરોપીની ધરપકડ કરી...

BIG NEWS / 45 વર્ષથી મોટા તમામને અપાશે કોરોના વેક્સિન, લોકોએ ફક્ત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આ તારીખથી મળશે

કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં એક એપ્રિલથી વૈક્સિનેશનનો દાયરો વધારવામાં આવશે. હવે 45 વર્ષની મોટી ઉંમરના દરેક લોકોને કોરોના વૈક્સિન...

ભાજપ હાઈકમાન્ડની જીદથી યેદુરપ્પા ભેરવાઈ ગયા, નેતાઓ દીકરાને ટીકિટ મળે એ માટે કરે છે દોડાદોડી અને યેદી ના મળે એ માટે

કર્ણાટકમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની બે બેઠકો માકસી અને બલવકલ્યાણની ચૂંટણીના મુદ્દે મુખ્યમંત્રી યેદુરપ્પા બરાબરના ભેરવાયા છે. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, બસવકલ્યાણ બેઠક પરથી...

ઉદ્ધવ ફસાશે/ મહારાષ્ટ્ર પોલીસમાં હાઈ લેવલની પોસ્ટ માટે લેવાય છે રૂપિયા, ફડણવીસે કહ્યું મારી પાસે 6.3 જીબી કોલનો સંપૂર્ણ ડેટા

ભારતીય જનતા પાર્ટીએ મુંબઈના પબ અને બારમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીના કેસમાં ફરી એક વખત મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર...

સરકાર બેદરકાર/ ગુજરાતમાં હજારો લોકોને એક ટંકનું ભોજન નથી મળી રહ્યું અહીં અધિકારીઓના પાપે હજારો કિલો અનાજ સડી ગયું

ગુજરાત રાજ્યના બે જિલ્લાઓમાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી શાળામાં મધ્યાહન ભોજન માટે...

કોરોના : ગુજરાત અને અમદાવાદમાં કેસોનો નવો રેકોર્ડ : બહુ જ ઝડપે ફેલાઈ રહ્યો છે નવા સ્ટ્રેનનો કોરોના, રાખજો સાવચેતી

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ...

દુર્ઘટના: સુરતના વરાછા વિસ્તારમાં નવર્મિત ઈમારતના ખોદકામ વખતે દિવાલ થઈ ધરાશયી, 20 ફૂટ નીચે દબાયા મજૂરો: બેના મોત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેદાર હાઈટ્સમાં દીવાલ ધરાશાયી થતાં પાંચ જેટલા મજૂર દટાયા. આ ઘટના અબ્રામા રોડ પર બની છે. ત્યારે ઘટના અંગેની જાણ ફાયર...

અનુસૂચિત જાતિમાં વધુ 7 જાતિને શામેલ કરતું બિલ રાજ્યસભામાં થયું પાસ, વિપક્ષે કહ્યું ચૂંટણીને ધ્યાને રાખીને લાવ્યા છે આ બિલ

સોમવારે રાજ્યસભામાં સંવિધાન (અનુસૂચિત જાતિઓ) આદેશ સંશોધન બિલ 2021ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને મંજૂરી મળ્યા બાદ 7 જાતિઓને અનુસૂચિત જાતિમાં શામેલ કરવાનો રસ્તો...