GSTV

Category : ટોપ સ્ટોરી

સતત ચોથા દિવસે નવો રેકોર્ડ, પ્રતિ કલાકે 82 લોકો કોરોનાથી સંક્રમિત: લોકડાઉનની વરસીએ રાજ્યમાં નોંધાયા 1961 કેસો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ છેલ્લા ચાર દિવસસથી સતત નવી વિક્રમી સપાટી વટાવી રહ્યો છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ ૧,૯૬૧ નવા કેસ...

497 દિવસ બાદ પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા, બાંગ્લાદેશ જવા થયા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય બાંગ્લાદેશ યાત્રા પર છે. કોરોનાની મહામારી વચ્ચે 15 મહિના એટલે લે લગભગ 497 દિવસ બાદ પીએમ મોદીનો આ સૌપ્રથમ...

મહારાષ્ટ્રના નાંદેડમાં 12 દિવસનું સખ્ત લોકડાઉન: ઓરંગાબાદમાં વિકેન્ડ કર્ફયુ! લાતુર, હિંગોલીમાં પરિસ્થિતિ અત્યંત ભયનજક

મહારાષ્ટ્રમા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે.મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી...

કોરોનાનો કહેર: દેશના આ રાજ્યના 7 શહેરોમાં લદાયું આંશિક લોકડાઉન, છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ 53 હજાર નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના મહામારી ફરી એક વખત દિવસે ને દિવસે વકરી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજારથી વધુ નવા કેસ સાથે માત્ર બે જ...

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો/ લાવેપોરામાં CRPFનો કાફલો બન્યો નિશાન, 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના લાવેપોરામાં CRPFના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કરીને...

કોરોનાનો અજગરી ભરડો/ દેશના દિલ્હીમાં 1500 તો, મુંબઇમાં 5500થી વધુ લોકો સંક્રમિત: પરિસ્થિતિ વધુને વધુ વકરી!

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરના આંકડા ડરાવી રહ્યા છે. દેશના અમુક રાજ્યોની સ્થિતિ અત્યંત ડરામણી અને ભયાનક બની રહી છે. બીજીતરફ દેશની આર્થિક રાજધાની...

ખેડૂત આંદોલન: આજે 12 કલાક માટે જગતનો તાત કરશે ભારત બંધ, જાણો શું શું થશે અસર!

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, દેશમાં ખેડૂત આંદોલનને ૧૨૦ દિવસ પૂરા...

જલ્દી કરો / માત્ર 119 રૂપિયામાં મળી રહ્યો છે LPG ગેસ સિલિન્ડર, આવી રીતે કરો બુક અને મેળવો ફાયદો

છેલ્લા ત્રણ મહિનામાં LPGના ભાવમાં ચાર ગણો વધારો થયો છે. આ ચાર વખત LPG ગેસ સિલિન્ડર 125 મોંઘા થઈ ગયા છે. દિલ્હીમાં ઘરેલું ગેસનો દર...

અંગદાન મહાદાન / અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલા 3 યુવાનોના અંગોથી 9ને મળ્યું નવજીવન

કહેવાય છે એક સ્વજન માટે પોતાના આત્મજનના અંગદાનનો નિર્ણય સ્વાભાવિક રીતે ખૂબ કઠીન હોય છે, એ પરિસ્થિતિ પણ ખૂબ અઘરી હોય છે. પરંતુ આ પ્રકારના...

Maharashtra Corona Cases : મહારાષ્ટ્રમાં US જેવી સ્થિતિ, એક જ દિવસમાં મળ્યાં અધધ… 36 હજાર નવા કેસો

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર થઈ રહી છે. રાજ્યમાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં જૂના તમામ રેકોર્ડ્સ તુટી ગયા છે....

ગાંધીગીરી/ ગુજરાતના આ શહેરમાં હવે માસ્ક ન પહેરવા બદલ દંડ નહીં વસૂલાય

ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે સુરત અને અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. રોજબરોજ આ બંને શહેરમાંથી મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં...

અમદાવાદમાં હવે 228 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનઃ 5 વિસ્તારો મુક્ત કરાયા તો વધુ નવા આટલાં વિસ્તારો ઉમેરાયાં

ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસે માઝા મૂકી છે....

બાળકોને સાચવજો/ શાળાઓમાં પણ વધ્યું કોરોના સંક્રમણ, પાટણની આદર્શ સ્કૂલમાં 7 શિક્ષકો અને 18 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ખળભળાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે. દરરોજના કેસોમાં સતત વધારો જ થઇ રહ્યો છે. ત્યારે આજ રોજ ગુરૂવારના દિવસે વધુ નવા...

ખુશખબર/ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને વેક્સિન અપાશે : કોઈ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં, લોકડાઉન મામલે કર્યો આ ખુલાસો

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો...

ગુજરાતમાં કોરોના ફુલ્યો ફાલ્યો : આજે વધુ નવા કેસનો આંક પહોંચ્યો 2000ની નજીક, સુરતમાં મચાવ્યો હાહાકાર

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં કોરોનાના આંકડાએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં...

ભયંકર આગાહી/ કોરોનાની બીજી લહેરમાં 25 લાખ લોકો બનશે ભોગ, આ મહિનામાં લોકડાઉન લગાવવા સિવાય વિકલ્પ નહીં હોય

દેશમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન એસબીઆઈ દ્વારા એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે- ભારતમાં કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી...

સુરતમાં કોરોનાથી હાહાકાર : રૂપાણી સરકારે લીધો નવો નિર્ણય, આ અધિકારીઓની ટીમને સોંપાઈ નવી જવાબદારીઓ

સુરતમાં કોરોના વાઈરસના સતત વધતા કેસ વચ્ચે રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં એક દિવસમાં 61 કેસ આવતા મનપા તંત્ર એલર્ટ બની છે. આ ઉપરાંત રિંગ રોડની...

JK: સીઆરપીએફની પેટ્રોલીંગ ટીમ પર આતંકીઓનો હુમલો, 3 જવાનો શહીદ થયાં અને બે જવાન ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા

સુરક્ષાદળોની આકરી કાર્યવાહીથી ડરી રહેલા આતંકીઓ વારંવાર પોતાની હરકતોથી ઉણા ઉતરતા નથી. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સીઆરપીએફની પેટ્રોલિંગ કરતી ટીમને નિશાન બનાવીને આ વખતે આતંકીઓએ...

અહો આશ્ચર્યમ: વડાપ્રધાનને મળવા માટે શું બંગાળ જવાનું, કોંગ્રેસ નેતા જેવું આ બોલ્યા કે અચાનક સદનમાં પ્રગટ થયાં વડાપ્રધાન મોદી

લોકસભામાં ગુરૂવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી મોદી ચૂંટણી રેલીમાં વ્યસ્ત છે અને તેઓ સદનમાં આવતા નથી. જો કે, વિપક્ષના આ આરોપ બાદ થોડા...

એન્ટિલિયા કેસમાં નવો ખુલાસો : સચિન વાઝે અને મનસુખ હિરેન CCTV ફુટેજમાં દેખાયા એકસાથે

એન્ટિલિયા કેસમાં જે સ્કોર્પિયો કારમાંથી જિલેટિન સ્ટિક્સ મળી હતી, તેના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. તેના CCTV ફૂટેજ સામે આવ્યા...

રાહુલ ગાંધીનું કટાક્ષ: RSSને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી, મહિલાઓ અને વૃદ્ધોનું થાય છે અપમાન

મોટા ભાગે મોદી સરકારને ટાર્ગેટ કરતા રાહુલ ગાંધીએ હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને નિશાન પર લીધુ છે. રાહુલ ગાંધીના આરોપ છે કે,...

મહારાષ્ટ્રમાં કોરોના કહેર: નાગપુરની હોસ્પિટલોમાં ખૂટી ગયા બેડ, સૌથી વધુ 3700 એક્ટિવ કેસ

દેશમાં કોરોના વાઈરસનો કહેર ફરી વધી રહ્યો છે, લગભગ 5 મહિના બાદ એક દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે,...

કોરોના મામલે આરોગ્ય કમિશ્નરનું ભેદી મૌન,મીડિયા કર્મીઓને મહામારી સિવાય વાત કરવા જણાવ્યું: શું રાજ્યની હાલત છે અત્યંત ગંભીર?

અમદાવાદ સહિત રાજ્યમાં વધતા કોરાના કેસ પર રાજ્યના આરોગ્ય કમિશનર મૌન જોવા મળ્યા છે…આરોગ્ય કમિસનર જયપ્રકાશ શિવહરેએ મીડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ હતુ..જેને...

ઈઝરાયલમાં ચૂંટણીમાં પીએમ મોદીના ખાસ દોસ્ત નેતન્યાહૂની કારમી હાર, અહીં પણ ‘રામ’ની જીત

ઈઝરાયલમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કાંટાની ટક્કર બાદ ‘રામ’ (Ra’am) નામની એક કટ્ટર અરબ ઈસ્લામિક પાર્ટી કિંગમેકર બનીને ઉભરી આવી છે. ગુરૂવારે સવાર સુધીમાં 90 ટકા...

વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના રેડ, 20થી વધુ કર્મચારીઓ આવ્યા સંકજામાં, હાલ ઓફીસ સંકુલ કરાયું સીલ

શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બુધવારે વધુ ૩૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ૮ દર્દીઓના મોત થયા હતા. બીજી તરફ વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં...

વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા થયા કોરોનાથી સંક્રમિત, હાલ સારવાર હેઠળ: સોશિયલ મીડિયા પર આપી જાણકારી!

વડોદરા શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વડોદરાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા કોરોના સંક્રમિ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બુધવારે વધુ ૩૦૭...

કેરલના લોકો ભણેલા-ગણેલા છે, મત આપતા પહેલા વિચારે છે, એટલા માટે ભાજપ અહીં જીતી શકતું નથી !

કેરલ વિધાનસભાની વચ્ચે રાજ્યના દિગ્ગજ ભાજપ નેતાએ એવું કહ્યુ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી મજાકનું પાત્ર બની છે. કેરલ ભાજપના વરિષ્ઠ નતા અને પાર્ટીના...

સેનામાં મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવાની પ્રક્રિયા ભેદભાવ ભરેલી, સુપ્રીમ કોર્ટે આપ્યા રીવ્યુના આદેશ

મહિલા સૈન્ય અધિકારીઓને સ્થાયી કમિશન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સેનાને મોટો ઝટકો આપ્યો છે.  શોર્ટ સર્વિસ કમિશનમાં પરમેનન્ટ કમિશન આપવા મામલે જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચુડની...

સતત વધતા કોરોના કેસ પર સીએમ રૂપાણીનું નિવેદન, હજુ એક અઠવાડિયુ કેસ વધશે પણ…

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના કેસના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કોરોનાના વધતા કેસને લઈને મોટું...

કાલુપુર રેલ્વે સ્ટેશન / કોવિડના નિયમોનો ઉલાળીયો, કોઈ જ પ્રકારના ચેકીંગ વિના મુસાફરોનું આવનજાવન: સંક્રમણ વધશે તો!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોનાનો વિસ્ફોટ થવાની ભીતી સેવાઇ રહી છે. રાજધાની...