GSTV

Category : ટોપ સ્ટોરી

BIG NEWS : કોરોના નિયંત્રણ માટે સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં પ્રવેશતાં પહેલા કરાવી લેજો ટેસ્ટ નહીંતર નહીં મળે એન્ટ્રી

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકો માટે સૌથી મોટા સમાચાર છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી આવતા લોકોને લઈને મોટો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના...

ગ્રાહક પરેશાન, બેંક નાકામ / ગ્રાહકોને ખોટા SMS રોકવા માટે બેંકો નથી ભરી રહી પગલાં, ટ્રાઈએ 40 બેંકોની યાદી જાહેર કરી

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAY) એ આવી 40 બેંકોની સૂચિ બનાવી છે જે ગ્રાહકોને પરેશાન કરતા SMS રોકવામાં નિષ્ફળ ગઈ છે. આ બેંકોમાં ભારતીય...

પશ્ચિમ બંગાળ આસામ ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, બંગાળમાં હિંસા વચ્ચે રેકોર્ડ બ્રેક 79.79% અને આસામમાં 72.30% વોટિંગ

આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સાંજના 5 વાગ્યા સુધીમાં ક્રમશ: 71.62 ટકા અને 77.99 ટકા મતદાન નોંધાયુ છે. આ જાણકારી ચૂંટણી પંચ...

24 કલાકમાં કોરોનાના 6,00,000 કેસ : એક જ દિવસમાં આ દેશમાં 3600 લોકોનાં મોત, રસી ન લેનાર સામે કાર્યવાહી કરશે ઈટાલી

વિશ્વભરમાં કોરોના કેસ વધી રહ્યા છે. બ્રાઝિલમાં દિવસેને દિવસે સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82,558 કેસ નોંધાયા છે. આ સમય...

બંગાળ ચૂંટણી: ભાજપના આરોપો સામે મમતા બેનર્જીના પીએમ મોદી પર આચારસંહિતા ભંગના આક્ષેપ

જેમ જેમ પશ્ચિમ બંગાળ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ દિવસે ને દિવસે વધુને વધુ તેજ થઇ રહી છે. ત્યારે...

VIDEO: બરફથી લદાયેલા આર્કટિકમાંથી એક સાથે 3 પનડુબ્બિઓ બરફની ચાદર ચીરીને બહાર નિકળી, વીડિયો જોઈ દુનિયામાં દહેશતનો માહોલ

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ આર્કટિક વિસ્તારમાં પોતાની સૈન્યની હાજરી વધારી દીધી છે. હાલમાં જ રશિયાએ આર્કટિક વિસ્તારમાં એક સૈન્ય અભ્યાસ કર્યો હતો....

બંગાળ ચૂંટણી: ટીએમસી ભાજપ વચ્ચે ફરી ચકમક, વિજયવર્ગીયએ મમતા વિરુદ્ધ ECમાં કરી ફરિયાદ

જેમ જેમ પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ દિવસે ને દિવસે વધુને વધુ તેજ થઇ રહી છે. ત્યારે...

એર ઈન્ડિયા વેચાઈ જશે : નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું અમારી પાસે વિકલ્પ જ નથી, 60 હજાર કરોડનું છે દેવું

કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે, એર ઈન્ડિયાનું 100 ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે. કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ...

ધાંધલી: મત તો ટીએમસીને આપીએ છીએ, પણ વીવીપેટમાં મત ભાજપને જાય છે, 4 મીનિટમાં જ ઘટી ગયું મતદાન

તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને ટેગ કરી ટ્વિટ કરવામા આવી હતી કે, કાંથી દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઘણા મતદારોએ ફરિયાદ કરી છે કે, તેઓ...

માસ્ટરસ્ટ્રોક: બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના લોકો સાથે વડાપ્રધાન મોદીએ બેઠક યોજી, બંગાળમાં આ સમુદાયની વસ્તી છે 2 કરોડ

બાંગ્લાદેશ મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકાંડી પહોંચ્યા છે..જ્યાં તેઓએ મતુઆ સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઠાકુર બાડીની મુલાકાત લીધી અને ત્યાં તેઓએ દર્શન...

રાજકારણ: મમતા બેનર્જી અને ભાજપ જિલ્લા અધ્યક્ષનો તથાકથિત ઓડિયો વાયરલ, સીએમ ફોન પર માગી રહ્યા છે સમર્થન

નંદીગ્રામથી મમતા બેનર્જી વિરુદ્ધ લડી રહેલા ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના નિકટના પ્રલય પૉલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો હતો અને...

ઘોર બેદરકારી/ અમદાવાદમાં કોરોના પોઝિટીવ યુવકનું સોલા સિવિલમાં થઈ ગયું ઓપરેશન, હવે ડોક્ટરો અને સ્ટાફ ફફડ્યો

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. ગત 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ કરાવ્યા વિના જ એપેન્ડિક્શનું ઓપરેશન...

બંગાળ મતદાન: પૂર્વ મિદનાપુર વિસ્તારના પોલીંગ બૂથ પર ફાયરિંગ, 2 સુરક્ષાકર્મી ઘાયલ

પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ...

Big News/ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના, થયા હોમ ક્વોરેન્ટાઇન, થોડા દિવસ પહેલા લીધી હતી વેક્સિન

ભારતના મહાન બેટ્સમેનમાં સુમાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થઇ ગયો છે. સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની જાણકારી આપી. તેઓને...

વૈક્સિન લીધા બાદ કોરોનાથી સંક્રમિત થયાં પરેશ રાવલ, સચિન તેંદુલકર- આમિર ખાન સહિત આટલા લોકો થયા છે ચેપગ્રસ્ત

કોરોના વાયરસનો કહેર દેશમાં ફરી એક વાર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે...

વડાપ્રધાન મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ: 51 શક્તિપીઠમાંના એક એવા કાલીમંદિરમાં કરી પૂજા અર્ચના, હાથ જોડી કરી પ્રાર્થના

બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠમાં એક એવા કાલીમંદિરમાં પૂજા અર્ચના...

ચૂંટણી: પીએમ મોદી અને અમિત શાહે કરી આ અપીલ, બંગાળ અને આસામમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે જ્યારે આસામની 47 બેઠકો...

ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા : રૂપાણી સરકાર ટેન્શનમાં, શંકરસિંહ વાઘેલા થયા સક્રિય

કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત...

વિધાનસભા ચૂંટણી/આસામ-પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન શરુ, મતદાન મથકો પર સવારથી લાગી લાઈનો

પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે....

બેરોજગારી/ સરકારી નોકરીના સપનાં છોડી દો, રૂપાણી સરકારના આ ખુલાસો સાબિત કરે છે કે સરકાર નહીં કરે ભરતીઓ

ગુજરાત સરકારની ભરતી અંગેની નીતિને કારણે બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે તેવો આક્ષેપ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે આજે ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માગણીઓ...

સ્થિતિ ભયાવહ/ ગુજરાતમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 2 હજારથી વધુ કેસ, દર કલાકે 91 લોકો સંક્રમિત, આ 4 જિલ્લામાં 1700થી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં...

પુણેની ફેશન સ્ટ્રીટ મોડી રાતે આગના કારણે પુરી રીતે તબાહ, ફાયરની 16 ગાડીઓ પહોંચી, 448 દુકાનો બળીને ખાખ

મહારાષ્ટ્રના પુણામાં ગત રાતે ફેશન સ્ટ્રીટમાં લાગેલી ભીષણ આગમાં નાની મોટી 448 દુકાનો બળીને ખાખ થઈ છે. પુણેના કેમ્પ એરિયા વિસ્તારમાં રાતે સાડા નવ વાગ્યાના...

ચેતજો/ લોકોની બેદરકારીએ દેશમાં વધાર્યા કોરોનાના કેસ, ઘાતક હશે બીજી લહેર

દેશમાં છેલ્લા પખવાડિયામાં કોરોના મહામારી વકરી છે અને દૈનિક કેસ સતત વધી રહ્યા છે. જોકે, કોરોના વાઈરસના નવા પ્રકારોના કારણે કેસ વધ્યા હોવાના અથવા કોરોનાની...

સાચવજો/ તહેવારો ટાણે વકરશે મહામારી, છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો

દેશમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. સતત ૧૬ દિવસથી કોરોનાના કેસ વધતાં શુક્રવારે કોરોનાના નવા ૫૯,૧૧૮ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ...

ભારત બંધ / ખેડૂત આંદોલનના વિરોધમાં ભારત બંધ પંજાબ-હરિયાણામાં સફળ, દેશના અન્ય ભાગમાં આંશિક અસર

દેશમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના શુક્રવારે ૧૨૦ દિવસ પૂરા થયા છે. આંદોલન મુદ્દે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારને જગાવવા માટે ખેડૂતોએ શુક્રવારે બીજી વખત...

બાંગ્લાદેશની આઝાદી માટે પીએમ મોદીએ પણ વહોરી હતી ધરપકડ: વડાપ્રધાને ઇન્દિરા ગાંધીને પણ કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. કોરોનાકાળ શરૃ થયા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં...

કોરોનાનું વધ્યું જોર/ મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સંકેત, મહામારી વકરતા 28 માર્ચથી સમગ્ર રાજ્યમાં નાઈટ કરફ્યૂ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ગરદીથી બચવા માટે રવિવાર તા,28 માર્ચ 2021થી રાતથી સમગ્ર રાજ્યમાં રાત્રીકરફયુ લગાડવાનો મોટો નિર્ણય લીધો...

Election : પશ્ચિમ બંગાળ મતદાન પહેલા TMC કાર્યાલયમાં કાર્યાલય પાસે આ ધમાકો, કોંગ્રેસ અને ડાબેરી પક્ષ પર આરોપ

પશ્ચિમ બંગાળમાં શનિવારે વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થશે, પ્રથમ તબક્કા માટે 27મી તારીખે મતદાન શરૂ થશે. જોકે તેના એક જ દિવસ પહેલા શુક્રવારે ટીએમસીના કાર્યાલય પર...

કરૂણાંતિકા/ મુંબઈની કોરોના હોસ્પિટલમાં ભીષણ આગ: 11 દર્દીઓ બળીને ભડથું થઇ ગયા

મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. લોકો જીવ બચાવવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ત્યારે ભાડુંપમાં મૉલમાં આવેલી હોસ્પિટલમાં ભીષણ આગ...

IND VS ENG : વન-ડે સીરિઝમાં ઈંગ્લેન્ડનો પલટવાર, ભારતને 6 વિકેટે હરાવ્યું, શ્રેણી 1-1 બરાબર

ઈંગ્લેન્ડે વન-ડે સીરિઝના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવી દીધું છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી હતી. ઈન્ડિયાએ પહેલા બેટીંગ કરીને...