GSTV

Category : ટોપ સ્ટોરી

જેના માથે છે 40 લાખનું ઇનામ તેવો કમાન્ડર હિડમા હતો બિજાપુર નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા પાછળ નક્સલી કમાન્ડર હિડમા માસ્ટરમાઈન્ડ હોવાનું જણાઈ રહ્યું છે. હિડમા સલામતી દળો પર અનેક હુમલામાં સામેલ છે અને જધન્ય હત્યાઓ...

દેશની રાજધાની હોમાઈ કોરોનાના ખપ્પરમાં, આ વર્ષના સૌથી વધુ 4 હજારથી વધારે કેસો આવ્યા સામે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,033 નવા કેસ નોંધાયા છે. અગાઉ ગયા વર્ષે 4 ડિસેમ્બરે...

છત્તીસગઢમાં સરકાર લાચાર: 400 નક્સલીઓએ ‘યુ શેપ એમ્બુશ’ સ્ટ્રેટેજીથી જવાનો પર કર્યો હુમલો, 22 જવાનો શહીદ / ગૃહ પ્રધાન પ્રચારમાં વ્યસ્ત

છત્તિસગઢના નક્સલગ્રસ્ત બીજાપુર અને સુકમાના સરહદી ક્ષેત્રના જંગલમાં નક્સલીઓ સાથેની અથડામણમાં ૨૫ જવાન શહીદ થઈ ગયા છે અને ૩૦થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા છે. કુખ્યાત...

જો તમે આ પાડોશી રાજ્યમાં ફરવા જાઓ છો તો જાણો આ મહત્વની વાત, ત્યાની સરકારે પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ કર્યો ફરજીયાત

દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર,...

BIG NEWS: દેશમાં પરિસ્થિતિ અત્યંત ભયજનક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસો

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં નવા કેસમાં ગતિ આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનેક પ્રયાસો છતાં કોરોનાના સંક્રમણની ગતિ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે....

Big News : દેશમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યાં, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 1 લાખથી વધુ કેસ

દેશમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે. સતત વધી રહેલા કોરોનાએ સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 1 લાખથી વધુ કેસો...

છઠીયારડાના ગામે કબીર આશ્રમના મહંત શપ્તસુન મહારાજ બેઠા સમાધિમાં, દેહત્યાગ કરવાની જાહેરાતથી મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો

મહેસાણાના છઠિયારડા ગામે કબીર આશ્રમના મહંત શપ્તસુન મહારાજ સમાધિમાં બેઠા છે. તેઓ રાત્રે 11 વાગ્યા બાદ ગમે ત્યારે દેહત્યાગ કરશે તેવી જાહેરાત પણ કરી હતી....

ચૂંટણી ઇફેક્ટ / આવનારા સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રીનો સંકેત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કોલકતામાં સંકેત આપ્યા કે આગામી દિવસોમાં હજુ પણ ઇંધણ અને રાંધણ ગેસની કિંમત...

મહારાષ્ટ્રમાં કોરોના રોકેટ ગતિએ વકર્યો : નોંધાયા 55 હજારથી વધુ કેસ, કુલ આંક 30 લાખને પાર

દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. રોજના 70થી 80 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. ગત...

ગુજરાતમાં કોરોનાના કેસ બેકાબુ : આજે વધુ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, સુરતમાં મોતનો ચોંકાવનારો આંકડો

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 2875 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત...

Big News : મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઇ ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, વીકેન્ડને લઇ આપ્યો આ આદેશ

સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પૂરા મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા ઉદ્ધવ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઉદ્ધવ સરકારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં...

મોતનું તાંડવ: ઈંડોનેશિયામાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી, 44 લોકોના મોત, હજારો લોકોના ઘર તણાઈ ગયાં

ઈંડોનેશિયામાં મૂશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. દેશના પૂર્વી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પુરથી લગભગ 44 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે હજારો...

મમતા બેનર્જીના PM મોદી અને અમિત શાહ પર શાબ્દિક પ્રહાર, કહ્યું ભારતવર્ષમાં ક્યારેય આટલા ખરાબ PM અને ગૃહમંત્રી જોયા નથી

પશ્વિમ બંગાળના હુગલીમાં મમતા બેનર્જીએ રવિવારે જાહેર સભાને સંબોધન કર્યું હતું. તે દરમ્યાન તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું...

BIG NEWS: બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, અક્ષય બાદ હવે ગોવિંદાને પણ થયો કોરોના

બોલિવૂડ પર કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. આજ સવારે જ્યાં સુપરસ્ટાર અક્ષય કુમારનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યાં હવે સોશિયલ મીડિયા પર એક્ટર ગોવિંદાને...

શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોના વિસ્ફોટ, અમદાવાદના આ વિસ્તારોમાં વાયરસનો કહેર વધ્યો

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ...

ડરામણી સ્થિતિ/ ગુજરાતના આ શહેરમાં થયો કોરોના બ્લાસ્ટ, હોસ્પિટલોમાં પણ ખુટી રહ્યાં છે બેડ! તંત્ર પણ ચિંતિત

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. હોસ્પિટલોમાં બેડ પણ ભરાઈ ગયા...

અમદાવાદમાં એક જ દિવસમાં નવા 646 કેસ અને ચાર મોત નિપજ્યા, કોરોના હવે કાબૂ બહાર: ટેસ્ટીંગ માટે લાગી લાઈનો

અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના...

ઓહ બાપ રે/ શહેરની ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ માટે લાંબુ વેઇટિંગ, દિવસમાં સરેરાશ 1200થી વધુ ટેસ્ટીંગ..

અમદાવાદમાં ઘાતક વાયરસનો કહેર વધ્યા બાદ લોકોમાં જાગૃતા આવી છે. ટેસ્ટિંગના ડોમ બાદ હવે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ માટે લાઇનો લાગી છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં...

અમદાવાદમાં સ્થિતિ વણસી/ બાળકો પણ થઇ રહ્યા છે વાયરસના શિકાર, સિવિલમાં દાખલ થયા 11 બાળકો :તંત્રને છુટ્યો પરસેવો!

કોરોના વાયરસની બીજી લહેરમાં નાના બાળકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સતત નવા કેસ દાખલ થઇ થયા છે. જ્યાં એક તરફ...

રાકેશ ટીકેટનો ગુજરાતમાં પ્રવેશ, અંબાજી પહોંચીને માં અંબાના મંદિરમાં ઝુકાવ્યું શિશ

આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત આગેવાને સૌ પ્રથમ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્યુ છે. રાકેશ ટિકૈત વહેલી સવારે જ ટ્રેન મારફતે આબુ રોડ પહોંચ્યા...

BIG NEWS: છત્તીસગઢના બિજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાન શહીદ, ઘાયલ 31 જવાન સારવાર હેઠળ: રોકેટ લોન્ચરથી થયો હતો હુમલો

સુકમા બીજાપુર નક્સલી હુમલામાં સુરક્ષાદળોના 22 જવાન શહિદ થયા છે. એસપી બીજાપુર કમલોચન કશ્યપે ા જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું છે. કે છત્તીસગઢમાં નક્સીઓ સાથેની...

મહત્વનું/ આ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ કામના સ્થળ પર મળશે પ્રવેશ,વેપારીઓએ વેક્સિન મૂકાવીને ‘રસી લીધી છે’ તેવા બોર્ડ લગાવવા પડશે!

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાં કોરોના બેકાબૂ બનતા મહાનગરપાલિકા તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. મનપાએ વિવિધ બજાર તેમજ ઔદ્યોગિક એકમોમાં...

ભારતમાં કોરોનાનો બ્લાસ્ટ: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 90,000થી વધારે કેસ, કોરોનાથી મૃત્યુ થવાના મામલે ભારત ત્રીજા સ્થાને

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,249 નવા કેસ નોંધાયા છે, જ્યારે 513 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા પછી દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા...

ફફડાટ: દરરોજ 1 લાખની નજીક પહોંચી રહ્યા છે કોરોનાના કેસ, પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની મિટીંગ

કોરોનાના કહેરને ધ્યાને રાખીને રસીકરણની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી રહ્યા છે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ, ડો....

મોટા સમાચાર/ IPL 2021માં કોરોના વાયરસનું ગ્રહણ, અક્ષર પટેલ પછી RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ

IPL 2021નો આગાઝ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ કોરોના પોઝિટિવ થઇ...

નવો નિયમ: જો હવે વારંવાર ટ્રાફિક નિયમ તોડશો, તો સરકાર આ જગ્યાએ નાખી દેશે તમારૂ નામ, સરેઆમ થશે બેઈજ્જતી

ટ્રાફિક નિયમો જો હવે તોડશો, તો આવી બનશે. સરકાર બનાવી રહી છે કડક કાયદાઓ. ત્યારે હવે સરકારે વધુ એક્શન લેવાની તૈયારી બનાવી લીધી છે. પરિવહન...

સંક્રમણથી બચવા માટે લોકો જાગૃત બન્યા, વાયરસ વધતા મોરબી, કાણીયોલ, કોઠાવી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન!

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે અને દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિવિધ શહેરો અને ગામડાઓમાં સ્થાનિકો-વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો...

હવે તો ચેતી જાઓ: વાયરસથી થતા મૃત્યુ મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત,પરિસ્થિતિ ભયાવહ! શું નવા પ્રતિબંધ લદાશે?

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને પગલે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધારે 89,000થી વધુ કોરોના સંક્રમિતો ભારતમાંથી મળ્યા...

જનતાને રાહત: હવે સસ્તામાં ફૂલ કરાવો ટાંકી, આજે પણ સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ

સરકારી તેલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે મોંઘા તેલથી સામાન્ય લોકોને રાહત આપી છે. દેશની રાજધાની સહિતના તમામ મહાનગરોમાં આજે કિંમતો સ્થિર છે. દેશની રાજધાની દિલ્હીમાં...

ગુજરાતી સાહિત્યનો ઝળહળતો તારલો ખરી પડ્યો, સાહિત્ય પ્રેમીઓને રડતી આંખે છોડીને ચાલ્યા ગયા ખલિલ ધન તેજવી

રાજ્યના જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર ખલીલ ધન તેજવીનું વડોદરા ખાતે નિધન થયુ છે. ગઝલકાર છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બિમારીથી પિડાઈ રહ્યા હતા તેમની આ...