સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...
સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જુના વાહનોનું રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ નહીં કરાવી શકે, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ પ્રસ્તાવ આપ્યો છે,...
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે શનિવારે જણાવ્યું છે કે સરકારી નોકરીઓ માટેની કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) ચાલુ વર્ષે સપ્ટેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. તેમને વધુમાં જણાવ્યું...
બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા કોઈના કોઈ કારણે ચર્ચમાં અવશ્ય રહેતી હોય છે. હાલમાં દિવસોમાં જ પ્રિયંકા પોતાની બુક અનફિનિશ્ડને લઈને છવાયેલી છે. તે...
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોરોના વેક્સિન લગાવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ ટીએસ મિશ્રા હોસ્પિટલમાં વેક્સિન લગાવી છે. તે સાથે જ તેમણે વેક્સિનને સુરક્ષિત હોવાનો પણ...
મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો. જેમાં પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરવામા આવી અને આ સમયે એક...
ખેડાના મહેમદાવાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું હતુ. ભ્રષ્ટાચારો બાબતે અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી કરવા છતાં કોઇ પગલાં ભરવામાં...
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક હૈરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં પગનું ઓપરેશન કરાવવા માટે આવેલી એક મહિલાનો ડોક્ટરે હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનાને...
આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન...
ભારતીય ઓપનર કેએલ રાહુલ ભલે ઈંગ્લેન્ડ વિરુદ્ધની અમદાવાદમાં રમાયેલી ટી-20માં પોતાના બેટથી ખાસ કંઈ કરી ન શક્યો, પણ પોતાની ફિલ્ડીંગના કારણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીવાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બહાને કેન્દ્ર સરકાર પર આડકતરો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ એક રિપોર્ટનો હવાલો આપી ટ્વિટ કરી કે,...
રાજ્યભરમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાતો રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, સુરત,અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વકરતા કોરોના સંક્રમણ વચ્ચે...
ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ગઈકાલે યોજાયેલી ઓનલાઈન બેઠક બાદ હવે ચીન રઘવાયુ થયુ છે. આ બેઠક અંગે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર...
અમૃત મહોત્સવ માટે ગુજરાતમાં આવેલા જુબીન નૌટિયલે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢ્યો હતો અને ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીની મુલાકાત લીધી...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસને પહેલા મહાનગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો બાદમાં જિલ્લા – તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ પછડાટ મળ્યા બાદ ગુજરાત...
છત્તીસગઢ પોલીસમાં પ્રથમવાર એવુ બન્યુ છે, જ્યારે પ્રદેશમાં 13 ટ્રાંસજેંડરની પણ પોલીસમાં ભરતી કરી છે. ગત સોમવારે જાહેર થયેલા પરિણામમાં કુલ 2 હજાર 259 પદ...
આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. જમ્મુ આજે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના...
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાણે તેનો ફફડાટ જોવા મળ્યો છે. કારણ કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાયો છે. શરુઆતના દિવસોમાં...
અમદાવાદના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની હત્યા કેસમાં આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલસો કર્યો છે. નીતિન નામના આરોપીએ મર્ડર કરીને લોહીથઈ લથબથ મૃતદેહ અને છરા...
બોલીવુડમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અભિનેત્રી તારા સુતરિયાનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફિલ્મફેરના એક અહેવાલ મુજબ, તારા સુતરિયા કોરોના પોઝિટીવ...
ધાર્મિક કટ્ટરપંથવાદ સામે લડતા શ્રીલંકાએ હવે બુરખા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે. મહિન્દા રાજપક્ષે સરકારના એક પ્રધાને શનિવારે ઘોષણા કરી હતી કે શ્રીલંકા...
વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર...
આજે દેશભરમાં નો સ્મૉકિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવારે ‘નો સ્મોકિંગ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેને મનાવવાની શરૂઆત...