GSTV

Tag : online news gujarati live

ખુશખબર/ ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ : છેલ્લા 3 વર્ષથી દેશમાં નંબર વન, જાણી લો કેવી રીતે બન્યું

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા ૨૫ વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ...

મોદી નહેરૂ, ઈન્દીરા અને વાજપેયીના રસ્તે : જાણો કોણ લખે છે મોદીના દમદાર અને દિલચસ્પ ભાષણ, પીએમઓએ આપ્યો આ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને દિલચસ્પ ભાષણ માટે ઓળખાય છે. ‘મન કી બાત’ હોય કે પછી બીજો કોઈ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી અંદાજે દરરોજ ભાષણ...

લોકડાઉન નડ્યું : આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડોદરાના સોની પરિવારના છ સભ્યોએ દવા ગટગટાવી, 3નાં મોત

ગુજરાતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદની યુવતીએ આપઘાત કર્યાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યારે વડોદરામાં પણ એક...

જલદી કરો/ ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના છાત્રો માટે આવી મોટી ખુશખબર, રહી ગયા હો તો આ છે છેલ્લી તારીખ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મેમાં લેવાનારી ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત આપવામા આવી છે. જેથી બાકી...

આપનું ટશન ભાજપને ટેન્શન: દિલ્હી સુધી ‘આપ’ સીમિત રહેશે તેવું કહેવાવાળાના મોઢા પર તાળા લાગ્યા, ભાજપની મહેનત પર પાણી ફરશે

આમ આદમી પાર્ટી ધીમે ધીમે દેશની રાજધાની દિલ્હીથી બહાર આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીનો આ વિસ્તાર એવા સમયે થઇ રહ્યો છે કે, જ્યારે...

મોટા સમાચાર/ ગુજરાતમાં 70 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવર બનાવશે રૂપાણી સરકાર, 5,322 કરોડની કરી ફાળવણી

ગુજરાતમાં નર્મદા નદીનું મીઠું પાણી અત્યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી...

આનંદો/ 5 લાખ સુધીની સારવાર મળશે ફ્રીમાં, રૂપાણી સરકારે આ યોજના માટે બજેટમાં 1,106 કરોડની કરી જોગવાઈ

ગુજરાતમાં આજે જાહેર થયેલા બજેટમાં સૌથી વધારે ફાયદો એ આરોગ્ય વિભાગને થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ કરાઈ છે....

વિકાસ/ રૂપાણી સરકારનો મોટો ખુલાસો, રોજગારી માટે ગુજરાત 3.5 ટકાના બેરોજગારી દર સાથે દેશમાં મોખરે

ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના...

સરદાર સરોવર/ એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રની દાદાગીરી : પાણી લઈને રૂપાણી સરકારને નથી ચૂકવતા રૂપિયા, 7 હજાર કરોડ લેવાના બાકી

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ પાણી પુરૂ પાડે છે પરંતુ આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાતે 6...

આઈશા આપઘાત કેસમાં નવો વળાંક / આરોપી પતિ આરીફના આરોપો બાદ હવે મોટો ખુલાસો

અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં પોલીસે આરોપી પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, આ કેસમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે આરોપી આરીફ આઈશાને શા માટે...

ખુશખબર/ સરકાર 2022 સુધીમાં 55000 ઘર બનાવશે, આવાસ નિર્માણ માટે રૂ. 900 કરોડની ફાળવણી

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ...

આઇશાના પેટમાં કોનું બાળક? : આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, પતિએ લગાવ્યા ગંભીર આરોપો પેટમાં આ વ્યક્તિનું બાળક!

અમદાવાદની મેટ્રોપોલીટીન કોર્ટે આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યું છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ...

રૂપિયા ખૂટ્યા/ ગુજરાતમાં વિકાસ માટે રૂપાણી સરકારે બજારમાંથી લીધી 75,971 કરોડની લોન : આટલા ટકા છે વ્યાજ, મોટો ખુલાસો

ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં બજાર લોન લીધી હોવાની કબૂલાત કરી છે. વિધાનસભા ગૃહમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 75 હજાર 971 કરોડની લોન લીધી...

સરકારની મોટી જાહેરાત : મનફાવે અને મનગમતી હોસ્પિટલમાં લો કોરાનાની વેક્સિન, તમામને આપી દીધી લીલીઝંડી

કોરોના વેક્સિનેશન મામલે કેન્દ્રએ મોટી જાહેરાત કરી છે. હવે બીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમમાં તમામ ખાનગી હોસ્પિટલ સામેલ થઈ શકે છે. 1 માર્ચથી શરૂ થયેલા બીજા...

ગતિશીલ ગુજરાતની વાતો પોકળ / સતત વધી રહ્યો છે બાલમૃત્ય દર, આંકડા જાણીને ચોકી જશો

એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા સાવ જુદી જ છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં...

દિલ્હી MCD પેટાચૂંટણી: આમ આદમી પાર્ટીએ રંગ રાખ્યો, ભાજપને મોં બતાવવા જેવું ન રાખ્યું, 5માંથી 4 સીટ જીતી લીધી

દિલ્હી મ્યુનિ.ના 5 વોર્ડમાં થયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 4 વોર્ડમાં જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને એક વોર્ડમાં જીત મળી અને ભાજપને એક પણ...

ગુજરાતના બજેટ પર સીએમ વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, કહ્યું: ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જતું બજેટ

આજે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજુ કર્યું. નાણામંત્રીએ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં...

BoBના ગ્રાહકો માટે ખુશખબર : હવે કોઇ પણ સમસ્યાનું ઘરે બેઠા જ કરો સમાધાન, બસ સેવ કરી લો આ નંબર

દેશની સરકારી બેંક BOB (Bank of Baroda) એ પોતાના ગ્રાહકો માટે મોટી સુવિધા આપી છે. જો તમને બેંકિંગ સુવિધાઓ સાથે જોડાયેલી કોઇ પણ કામગીરીથી મુશ્કેલી...

Chanakya Niti: સંતાનને લાયક બનાવવા માટે ચાણક્યની આ 5 વાતો જરૂર જાણો

Chanakya Niti: ચાણક્ય મુજબ, માતાપિતાએ સંતાનને લાયક બનાવવા માટે ખૂબ મહેનત કરવી જોઈએ. કારણ કે જ્યારે લાયક બાળક કુળનું નામ રોશન કરે છે, ત્યારે શ્રેષ્ઠ...

ઈન્કમ ટેક્સના દરોડા: અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ અને વિકાસ બહલના 20 ઠેકાણા પર IT વિભાગે પાડ્યા દરોડા

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફિલ્મ નિર્દેશક અનુરાહ કશ્યપ અને એક્ટ્રેલ તાપસી પન્નૂના ઘર પર દરોડા પાડ્યા છે. આ બંને સ્ટાર ઉપરાંત ફૈંટમ ફિલ્મ સાથે જોડાયેલા અમુક...

કેદીઓની રચનાત્મક શૈલી વિકસાવવા માટે નવતર પ્રયોગ, જેલની અંદર ઉભી કરાશે આ ખાસ વ્યવસ્થા

વડોદરા સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજે આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને...

શું હવે ભારતમાં જ બનશે Teslaની કાર! ઇન્ડિયાએ એલન મસ્ક સમક્ષ રાખ્યો આ પ્રસ્તાવ

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘જો ટેસ્લા (Tesla) ભારતમાં ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કરે છે તો કંપનીની પ્રોડક્શન...

ફાયદાનો સોદો/ દર મહિને 27 રૂપિયા આપીને મેળવો 2 લાખનો ઇન્શ્યોરન્સ, ઘણી કામની છે આ સરકારી સ્કીમ

કોરોના આવ્યા બાદ લોકોએ Life insurance અને ખાસ કરીને Medical insuranceનું મહત્વ સમજ્યુ. આ મહામારીના કારણે મેડિકલ ઇન્શ્યોરન્સમાં ઘણો ઉછાળો આવ્યો છે. સરકાર સતત પ્રયાસ...

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણથી વ્યથિત પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી, કૉર્નેલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વ્યક્ત કરી પીડા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કૉર્નેલ યુનિવર્સિટીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આંતરિક ખેંચતાણ મુદ્દે રાહુલ ગાંધીએ પોતાની પીડા...

UGC NET 2021: વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવાઈ

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (National Testing Agency, NTA) એ યુજીસી નેટ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ આગળ લંબાવી દીધી છે. જે અંતર્ગત ઉમેદવાર હવે 9...

માથાફરેલ પતિ: કોર્ટમાં જ તલવારથી કરી નાખી પત્નીની હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ઓડિશાના સંબલપુર જિલ્લામાં એક ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન તલવાર વડે પોતાની જ પત્નીની હત્યા કરનારા એક વ્યક્તિને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. સંબલપુરના જિલ્લા...

નાઇજેરિયામાં સૌથી મોટા અપહરણથી દહેશત, 279 વિદ્યાર્થીઓનું દિલધડક રેસ્ક્યુ

નાઇજેરિયાની એક સ્કૂલમાંથી 279 વિદ્યાિર્થનીઓનું ગત સપ્તાહે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જેને પગલે નાઇજેરિયામાં ફરી મહિલાઓ, વિદ્યાિર્થનીઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ભીસમાં...

બંગાળમાં રાજકારણ ચરમસીમાએ / ભાજપના સ્ટાર પ્રચારકો તરીકે ‘દાદા’ની થઇ શકે છે એન્ટ્રી

પશ્ચિમ બંગાળમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ઘણા જાણીતા ચેહરા પણ પ્રચારમાં જોડાયા છે. તમામ રાજકીય પક્ષો ફિલ્મ સ્ટાર્સથી લઈ ક્રિકેટર્સનો ઉપયોગ મતદારોને પોતાની તરફેણમાં લાવવા...

કામની વાત/ એક મિસ્ડ કૉલ પર મળી જશે 7.50 લાખની લોન, એક ક્લિકે જાણો SBIની આ ખાસ સ્કીમ વિશે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સીનિયર સિટિઝન્સ માટે એક ખાસ સ્કીમ લૉન્ચ કરી છે. રિટાયર્ડ કર્મચારીઓ માટે SBI પેન્શન લોન સ્કીમ...

વડાપ્રધાન મોદીની માતા હિરાબાનું અપમાન: બ્રિટેનમાં લાઈવ રેડિયો શૉમાં મોદીની માતા વિશે કહેવાઈ અભદ્ર વાતો, લોકોનો પિત્તો ગયો

બ્રિટનમાં એક રેડિયો શૉ દરમિયાન એક વક્તાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા માટે અપશબ્દ કહ્યા. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી...