GSTV

Tag : online news gujarati live

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ભરાવો, લાગી રહી છે લાંબી લાંબી લાઈનો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ રાતથી કોવિડ દર્દીઓનો સતત ભરાવો થઇ રહ્યો છે અને દર્દીઓને દાખલ કરવામાં પણ લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. દર્દીઓને ક્યાં દાખલ...

LPG Gas Subsidy: સબસિડીના પૈસા તમને મળી રહ્યાં છે કે નહીં? ઘરે બેઠા કરો ચેક, આ રહી સમગ્ર પ્રોસેસ

LPG એટલે રે રાંધણ ગેસના ઉપભોક્તાઓને પાછલા કેટલાંક મહિનાઓમાં એક પછી એક ઝટકા લાગ્યા છે. રાંધણ ગેસના ભાવ સતત વધતા ગયા. 1 ડિસેમ્બર 2020ના મુકાબલે...

શિક્ષકો માથે નવી જવાબદારી: હવે સ્મશાનમાં મડદાની ગણતરી સોંપી, 24 કલાક ફરજ બજાવીને કરવુ પડશે કામ

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના...

અમદાવાદમાં કાબૂ બહાર ગઈ સ્થિતી: કોરોના ટેસ્ટની કિટ ખૂટી પડી, શહેરમાં રેકોર્ડબ્રેક 1 હજાર નજીક પહોંચ્યા કેસ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કાબૂ બહાર જઈ રહી છે.શહેરમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક ૯૫૧ નવા કેસ નોધાયા છે.ઉપરાંત   આઠ લોકોના મોત થતા શહેરમાં અત્યાર...

બળાત્કારીઓ પ્રત્યે ભાજપનું વ્હાલ: કુલદીપ સેંગરની પત્નીને આપી ટિકિટ, અહીંથી લડશે ચૂંટણી

કુલદીપ સિંહ સેંગરનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. આ એજ સેંગર છે, જેને ઉન્નાવ રેપ કેસમાં દોષિ ઠેરવવા બદલ તથા પીડિત પિતાની હત્યા મામલે...

આનંદો / કોરોનાના કહેર વચ્ચે આજથી IPL શરૂ : આઠ ટીમ વચ્ચે જંગ, પ્રેક્ષકો વગર ટુર્નામેન્ટ રમાશે

દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આવતીકાલથી આઇપીએલનો પ્રારંભ થઈ રહ્યો...

શહેરોમાં ભયજનક કોરોનાની સ્થિતી, 18 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેજીગ્નેટ કરાઈ

અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના ભયજનક હદે ફાટી નીકળેલા રોગચાળાને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવામાં દર્દીઓને દાખલ થવામાં પડી રહેલી પારાવાર હાલાકીને...

મોટી દુર્ઘટના: વલસાડની શાક માર્કેટ વિસ્તારમાં પાલિકા હસ્તકની આવાસ બિલ્ડીંગનો સ્લેબ તૂટતા દોડધામ મચી

વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં મોડી રાતે પાલિકા હસ્તક આવાસના બિલ્ડિંગનો સ્લેબ તૂટી જતા દોડધામ મચી હતી. અંદાજે 40 વર્ષ જૂની બિલ્ડીંગની હાલત ઘણા સમયથી જર્જરીત...

હાઈકોર્ટે સરકાર સામે કરી લાલ આંખ : ચૂંટણી પ્રચારમાં માસ્ક ફરજિયાત કેમ નહીં? કેન્દ્ર-પંચ જવાબ આપે : HC

દિલ્હી હાઈકોર્ટે કાર ચલાવતી વખતે પણ માસ્ક પહેરવો ફરજિયાત હોવાનો આદેશ આપ્યા પછી હવે પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક વગર દેખાતા...

બંગાળ ચૂંટણી: ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, આવતીકાલે 44 બેઠકોમાં થશે મતદાન

પશ્ચિમ બંગાળમાં ૧૦ એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો ગુરુવારે સાંજે પાંચ વાગ્યે અંત આવી ગયો હતો. ૧૦ એપ્રિલે રાજ્યના પાંચ જિલ્લાઓની ૪૪ વિધાનસભા...

રેકોર્ડબ્રેક કેસ: છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 1.31 લાખ નવા કેસ આવ્યા, 800 થી વધું લોકોના થયાં છે મોત

કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં હાલ વર્તાઈ રહ્યુ છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર...

મોટા સમાચાર: ફરી એક વાર ડાઉન થયાં facebook, whatsapp અને instagram, ભારતીય યુઝર્સ થયાં પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ વપરાતા પ્લેટફોર્મ ફરી એકવાર ડાઉન થતાં યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ડાઉન થયા...

સાવધાન / વસુંધરા પર વધુ એક ખતરો , ધરતી પર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ છેલ્લા 36 લાખ વર્ષમાં સૌથી વધુ

2020નું વર્ષ કોરોનાને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર દસ લાખ કણે ૪૧૨.૫ નોંધાયુ હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું...

દિલ્હીમાં કોરોનાનું ખતરનાક રૂપ: સર ગંગારામ હોસ્પિટલમાં એક સાથે 37 ડોક્ટર્સ આવ્યા કોરોના પોઝિટીવ, તમામે લીધી હતી રસી

દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયાં છે. આ તમામ ડોક્ટર્સે રસી લીધેલી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 32 ડોક્ટર્સ...

ગુજરાતમાં કોરોનાનો રાફડો / કોરોનાના ૪,૦૨૧ કેસ : ૩૦૧ દિવસ બાદ સૌથી વધુ ૩૫ના મૃત્યુ, પ્રતિ કલાકે ૧૬૭ સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચે નોંધાયો હતો અને ૪૦ દિવસ બાદ કુલ કેસનો આંક ૪ હજારને પાર થયો હતો. પરંતુ હવે સ્થિતિ...

કોરોનાનો ભરડો / શાહપુરના કોર્પોરેટર અને તેમના પુત્ર કોરોના પોઝિટિવ, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં થમવાનું નામ નથી લઇ રહ્યો. એમાંય મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વકરી...

ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ: સરકાર છુપાવી રહી છે મોતના સાચા આંકડા, સ્મશાનના ચોપડાએ ખોલી દીધી પોલ

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં...

પાણી માટે વલખા: ઠાસરાનું એક ગામ જે છેલ્લા 15 દિવસથી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા

ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ઠાસરા તાલુકાના છેવાડે આવેલા ચેતર સુંબા તાબે કેરીપુરા ગામમાં ૨૭ દિવસ થી પીવાના પાણી માટે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે....

વિજ્ઞાનીઓ વાયરસ સામે લડવા માટે આ ‘નવું શસ્ત્ર’ બનાવવામાં વ્યસ્ત

ડ્રગ શોધક ડો. પેટ્રિક સૂન-શિઓંગ અને તેમની સંશોધનકારોની ટીમ કોરોના સામે ગોળીઓ તૈયાર કરી રહી છે. કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે રસી તૈયાર કરવામાં આવી છે....

સામાન્ય મોબાઈલની લૂંટમાં થઇ યુવકની હત્યા, ક્રાઇમ બ્રાન્ચે કરી 4 ની ધરપકડ

અમદાવાદના મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે એક યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓ ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી....

રસીકરણ પર વિવાદ / મહારાષ્ટ્ર બાદ દિલ્હી-ઓરિસ્સામાં વેક્સિનની અછત, કેન્દ્રએ આપ્યું કંઇક આવું નિવેદન

વેક્સિનેશન મામલે અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપી વેક્સિનેશન કરનાર દેશ બની ગયો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સા સહિત ઘણાં રાજ્યોએ વેક્સિનની અછતનો...

સરટી હોસ્પિટલમાં હાલાકીનો વિડીયો થયો વાયરલ, નીતિન પટેલે આપ્યો ઉડાઉ જવાબ

હું કોઇ વીડિયો વિષે જવાબ નહીં આપું. આવો ઉડાઉ જવાબ આપ્યો છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે. આ વાત છે ભાવનગરની સરટી હોસ્પિટલના એક વાયરલ વીડિયોની...

યુપીમાં પણ કોરોનાનો હાહાકાર : 8 મોટા શહેરોમાં લદાયો નાઇટ કરફ્યુ, CM યોગીએ આપ્યો કડકાઈનો આદેશ

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક બાદ એક રાજ્યો કોરોનાના કેસો વધતા નાઇટ કરફ્યુ લગાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના નોયડામાં...

એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી, શરીરમાં રહેલા કોષો કેવી રીતે વાયરસ સામે લડવા માટે બને ​​છે ‘ફેક્ટરી’

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 રસી પછી કેવી રીતે શરીરમાં કોષો સ્પાઇક પ્રોટીન બનાવવાનું શરૂ કરે છે. ચિત્રોમાં જોઇ શકાય છે કે રસી લાગુ થતાં જ વ્યક્તિના...

સાવધાન / ગુજરાતમાં કોરોનાથી બની રહી છે કફોડી સ્થિતિ, 1 મહિનામાં જ 58 હજારથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોના મહામારી વકરી રહી છે. ગુજરાતમાં 8 માર્ચે કોરોના સંક્રમણનો આંક 2,73,971 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 8 એપ્રિલે કોરોના સંક્રમણનો આંક 332474 પહોંચી...

કાળનો પંજો/ 10 મહિના પછી એક જ દિવસમાં 35 લોકોને ભરખી ગયો કોરોના, એક્ટિવ કેસ મામલે ગુજરાતમાં 20 હજારનો આંક પાર કરી નવો રેકોર્ડ

રાજ્યમાં કોરોના સંક્રમણન કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે તે સાથે મોતનો આંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ રાજ્યમાં આજે...

કોરોનાથી સુરત-અમદાવાદની હાલત બદતર : હોસ્પિટલોનું મુર્દાગર લાશોથી ઉભરાયું, અંતિમ સંસ્કાર માટે પણ 4થી 5 કલાક વેઇટિંગ

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં હાલમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. રોજબરોજ સતત કોરોનાના કેસોમાં વધારો થતો જાય...

BIG NEWS/ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ પીએમ મોદીનું નિવેદન : વધતા કેસ ચિંતાનો વિષય, લોકડાઉનને લઈને કરી મોટી જાહેરાત

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ...

વિવાદો છતાં આ કંપનીએ એક વર્ષમાં 3 લાખ ભારતીયોને આપી નોકરી, આવી રીતે મળ્યો ફાયદો

દેશની લોકપ્રિય ઇ-કોમર્સ કંપની એમેઝોન (એમેઝોન) ફ્યુચર-રિલાયન્સ ડીલને લઈને આ દિવસોમાં વિવાદમાં છે. દરમિયાન કંપનીએ કહ્યું છે કે ભારતમાં 3 લાખ લોકોને નોકરી આપવામાં આવી...

આખરે સુરત કલેક્ટરે સ્વીકાર્યું કે સ્થિતિ અતિ ગંભીર : આ 2 બાબતોએ ગભરાવી દીધા, સ્મશાનોમાં લાગી રહી છે લાઈનો

સુરત શહેરમાં અત્યારે જે સ્પીડથી પેશન્ટ આવી રહ્યા છે અને જે 108ના કોલ્સ આવે છે. એ જોતાં શહેરની સ્થિતિ ગંભીર હોવાનું જિલ્લા કલેકટરે જણાવીને કહ્યું...