કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે રાકેશ રોશન પોતાની અને પરિવારની સુરક્ષા કાજે મુંબઇ છોડીને લોનાવલા શિફ્ટ થઇ ગયા છે. તેમની સાથે તેમની પત્ની પિંકી...
દેશના મહત્વના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. જેમાં રેકોર્ડ વોટિંગની ખબરો આવી રહી છે. આસામમાં જ્યાં પ્રથમ તબક્કામાં...
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. ગત 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ કરાવ્યા વિના જ એપેન્ડિક્શનું ઓપરેશન...
બ્રિટેનમાં એક 19 વર્ષિય મહિલાને પોતાની દિકરીને મારી નાખવાના ગુનામાં સજા સંભળાવવામાં આવી છે. કારણ કે, કોર્ટે તેને પોતાની જ દિકરીના મોત માટે દોષિત ઠેરવવામાં...
IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાના કેટલાક અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટી-20 મેચ જોવા ગયા હોવાનું જાણવા...
ઘાટલોડીયામાં રહેતા અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા યુવકનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. તુ મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહીને આરોપીઓએ યુવકને લોખંડની પાઈપો...
રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં સામાન્ય વ્યક્તિથી લઇને સેલેબ્સ અને નેતાઓ પણ તેના સકંજામાંથી બચી શક્યા નથી. તેવામાં આણંદના સાંસદ મિતેશ પટેલ કોરોના સંક્રમિત...
પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ...
પતિના મોત પછી સાસરીમાં રહેતી પરિણીતાને હેરાન કરતા સાસરિયાઓ દ્વારા પિયરમાંથી દશ લાખ લઇ આવવા માટે અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને સસરા તથા દિયેર...
ગુજરાતમાં ભૂમાફિયાઓએ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડી છે તેવી કાગારોળ મચાવી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો પણ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસને જ રાજકીય...
બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠમાં એક એવા કાલીમંદિરમાં પૂજા અર્ચના...
ભારતીય રેલવેમાં નોકરીનો સૌથી સારો મોકો પાછો નહિ મળે. નોર્થન રેલવેએ કોન્ટ્રેક્ટ મેડિકલ પ્રેક્ટિશનરના પદ પર ભરતી માટે યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારો પાસે આવેદન મંગાવ્યા...
કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત...
ગુજરાતના અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતોની તબદિલી પર પ્રતિબંધ મૂકવા અને આ વિસ્તારોમાંથી ભાડૂઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરતું ગુજરાત અશાંત ધારા સુધારા...
આગામી તા.31મી માર્ચ પહેલાં જે કરદાતાએ પોતાના પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક નહીં કર્યું હોય તેવા કરદાતા માટે કડક દંડનીય પગલાંનો સામનો કરવા માટેની તૈયારી રાખવી...
ગાંધીનગર મહાપાલિકા અને મોરવાહડફ વિધાનસભાની ચૂંટણી પહેલા ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.બંને સ્થળો પર ચૂંટણી પહેલા અમિત શાહનો ગુજરાત પ્રવાસ મહત્વનો મનાય છે....