GSTV

Tag : news in gujarati

ડિઝિટલ પેમેન્ટ માટે યૂઝર્સને આ એપ છે પસંદ! સતત બીજા મહિને 1 અરબથી વધુ થયું ટ્રાંઝેક્શન

ડિઝિટલ પેમેન્ટ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીઝ કંપની PAYTM ડિઝિટલ ટ્રાંઝેક્શનના મામલામાં સતત યૂઝર્સ વચ્ચે પસંદગીની પેમેન્ટ એપ બની રહી છે. આ જ કારણ છે કે PAYTM...

માર્ચની શરૂઆતથી જ સેન્સેક્સમાં ઊથલપાથલ, સેન્સેક્સ 50 હજાર સપાટી કુદાવી પાછો ફર્યો

ગત સપ્તાહના અંતિમ દિવસે બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થયા બાદ કોરોના વેક્સિનના નવા તબકકાના પ્રારંભ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ માર્ચ માસના પ્રારંભે શેરબજારમાં ધડબડાટી બોલી...

વધુ એક ઝટકો/ એક જ ઝાટકે CNG અને PNGના ભાવમાં થયો આટલો વધારો, જાણો નવી કીંમતો…

દિલ્લી-NCRમાં CNG-PNGના ભાવમાં વધારો કરાયો છે. CNG ગેસના ભાવમાં 70 પૈસા પ્રતિ કિલોગ્રામ અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ગેસમાં 91 પૈસાનો વધારો કરાયો છે. નવા દરો...

હજુ મંદીમાંથી બહાર નથી આવ્યો દેશ! GDPનાં આંકડા પર ભાજપના જ નેતાએ ઉઠાવ્યા સવાલ, નેગેટિવ છે ગ્રોથ રેટ

BJP નેતા અને રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર દ્વારા ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકિય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકનાં GDPનાં આંકડા પર સવાલો ઉઠાવ્યા છે, સ્વામીએ કહ્યું...

મોટા સમાચાર/ સેટેલાઈટ ઈમેજમાં દેખાઈ ચીનની કરતૂત, ડેપસાંગમાં મેન પોસ્ટ પાસે નાંખ્યા ધામા

પૂર્વી લદ્દાખમાં -વાસ્તવિક કંટ્રોલ લાઇન (એલએસી) ની બાજુમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી સૈન્ય પાછા ખેંચવાની સંમતિ બાદ સેટેલાઇટ તસ્વીરોએ ફરીથી ચીનની રણનીતિનો ખુલાસો કર્યો છે. તાજેતરની તસવીરોમાં...

સત્તાનો સંગ્રામ: પરિણામમાં થશે પુનરાવર્તન કે પછી ફૂંકાશે પરિવર્તનનો પવન, ગ્રામિણ મતદારોએ શું નિર્ણય લીધો તેના પર સૌની નજર

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલ તા.2જી માર્ચે પરિણામ જાહેર થશે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના...

કામના સમાચાર/ PNBની ડોર સ્ટેપ બેન્કિંગ સેવા, ઘરે બેઠા મળી રહી છે આટલી સુવિધાઓ

પંજાબ નેશનલ બેન્ક પણ એ બેંકોમાંથી એક છે જે પોતાના ગ્રાહકોને ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા આપે છે. ડોરસ્ટેપ બેન્કિંગ હેઠળ ઘણી સુવિધા તમને ઘરે બેઠા...

મોંઘવારીનો અસહ્ય માર! પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજીના પણ ભડકે બળતા ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવની વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંક્યો છે. આ વધારાને કારણે 14.2...

ખાસ વાંચો / હવે હાઈવે પર જેટલુ અંતર કાપશો તેટલો જ આપવો પડશે ટોલ ટેકસ, સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને ટૂંક સમયમાં મોટી રાહત મળશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ટોલિંગ માટે નવી જીપીએસ...

PM મોદીએ રસી લગાવી તેથી લોકોમાં ભરોસો વધશે, શંકા અને ખચકાટ દુર થશે: એમ્સ ડિરેક્ટરે જણાવ્યા ફાયદા

એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના...

કોરોનાની મંદી પછી સતત છેલ્લા પાંચ માસથી આવકમાં નોંધપાત્ર વધારો, GST 1 લાખ કરોડને પાર

દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. સળંગ પાંચમા મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ થયું છે. ફેબુ્રઆરી, 2020માં GST કલેક્શન સાત...

કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ? 31જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની પકકડ રહેશે. તેના સસ્પેન્સ પરથી આજે પડદો ઉંચકાશે. રાજકીય પક્ષોથી માંડીને નેતાઓ-કાર્યકરોમાં જબરી ઉતેજના પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત,...

લ્યો બોલો!, અહીં માત્ર એક કપ ચાની કિંમત છે 1 હજાર રૂપિયા, ખાસિયત જાણી ચોંકી ઉઠશો

આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર...

ગજબનો જુગાડ/ હવે બાઇક ચલાવવા પેટ્રોલની જરૂર નહીં પડે, જો કે આવું કરતા પહેલાં ચેતી જજો નહીંતર….

એ વાત તો નક્કી છે કે ભારતમાં કોઇ પણ વસ્તુ સાથે જુગાડ જરૂરથી શોધી લેવામાં આવે છે. ત્યારે અહીંના લોકો પણ પોતાની જરૂરિયાતના હિસાબથી કોઇ...

પાકિસ્તાન ઘૂંટણીએ : ભારતમાંથી કપાસની આયાત નહીં કરવા પર થઇ શકે છે 2 લાખ કરોડનું નુકસાન

પાકિસ્તાન રોડના માર્ગ દ્વારા ભારતને કપાસની આયાત (Pakistan may resume import of cotton) ની મંજૂરી આપી શકે છે. નિયંત્રણ રેખા (Loc) પર નવા સંઘર્ષવિરામ સમજૂતી...

ફાયદો/ સરકારની આ યોજના અંતર્ગત ઘરના ઘરનું સપનું થશે સાકાર, જાણો કેવી રીતે કરશો એપ્લાય અને કોને મળશે લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઉઠાવીને તમે પણ તમારા ઘરનું સપનું પૂર્ણ કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર લાભાર્થીને આર્થિક મદદ પણ કરે છે....

મોદીના ખાસ/ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને હવે પંજાબમાં કેબિનેટ પ્રધાનનો દરજજો, 1 રૂપિયા સેલેરીમાં અહીં જોડાયા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર હશે. પંજાબ કેબિનેટે તેમની નિમણૂંક પર સિક્કો મારી દીધો છે. પ્રશાંત કિશોરને...

ઓ બાપ રે / કોરોનાએ દુનિયાની આટલા ટકા વસ્તીને લીધી ઝપેટમાં : WHOના આંકડાઓ જોઈ ફફડી જશો, 10 ટકા જ છે કોરોનાપ્રૂફ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે WHOનું અનુંમાન છે કે વૈશ્વિક વસ્તીનાં 10 ટકાથી પણ ઓછા લોકોમાં કોરાના વાયરસની એન્ટિબોડી વિકસીત...

લવ યૂ જીંદગી..! બ્રેકઅપના દર્દની નિરાશાને દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ, તમને બહાર નીકળતાં સમય લાગશે પણ દર્દ ઓછું થશે

જીવનમાં ઉતાર-ચઢાવ થતાં રહે છે. તેમાંથી એક પ્રેમ, લગાવ, રિલેશનશિપ પણ સામેલ છે. જ્યારે આપણને કોઇનો સાથ મળે છે તો આપણે ખૂબ જ ખુશ રહીએ...

મોદી સરકાર રાજીનાં રેડ/ ફરી એક વાર માસિક GST ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું, વિકાસમાં જોરદાર તેજી

ડિસેમ્બર ક્વાર્ટરના પોઝિટિવ જીડીપી ગ્રોથ બાદ હવે GST ક્લેક્શનના પ્રોત્સાહક આંકડા ભારતીય અર્થંતંત્ર વૃદ્ધિના પંથે હોવાના સંકેત આપે છે. ફરી એક વાર માસિક GST ક્લેક્શન...

BIG NEWS : ચીની હેકર્સના ટાર્ગેટ પર ભારતની કોરોના વેક્સિન, આ કંપનીઓની IT સિસ્ટમને કરી ટાર્ગેટ

કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના ટાર્ગેટ પર છે. ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. ભારતીય વેક્સિનના...

આરોગ્ય/ 15 મીનિટ ઓછી ઊંઘ પણ શરીરનું વધારે છે વજન, ભૂલથી પણ ના ઘટાડતા સમય નહીં તો જિમનો વર્કઆઉટ પણ નહીં લાગે કામ

જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે આપણા આહાર પર ધ્યાન આપીએ છીએ, વર્કઆઉટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, નાનામાં નાની બાબતો પર આપણે...

હેલ્થ ટિપ્સ/ માથામાં સતત દુખાવો થાય છે તો આ યોગાસનો શરૂ કરો, જાણી લો કયા કરવાથી થશે સૌથી વધારે ફાયદો

તણાવની સમસ્યાથી પરેશાન લોકોને મોટા ભાગે માથાનો દુખાવો બની રહે છે. એવામાં દવા ખાવાની જગ્યાએ તમે પ્રાકૃતિક રીતે માથાના દુખાવાની સમસ્યાને ખત્મ કરી શકો છો.....

કામના સમાચાર/ કોરોના વેક્સિન લેવા માટે કયા ડોક્યમેન્ટ્સ સાથે લઈ જવા પડશે, જાણો કઈ કઈ ખાનગી હોસ્પિટલોમાં મળશે આ રસી

અમદાવાદ શહેરમાં આજે સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના...

ચેતવણી/ પથરીની બિમારીથી પીડાઓ છો તો આ વસ્તુઓને હંમેશાં ટાળવી જોઇએ, સાવધાની રાખવી ખૂબ જ જરૂરી

જો તમને ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થયો હોય અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હશે તો તમે જાણતા જ હશો કે તેનો દુખાવો...

ફેસપેક/ સ્કિનને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા કીવીનો ઉપયોગ કરવાનું ના ભૂલો, વધારે ફાયદો જોઈએ તો આ ટેકનીકથી બનાવો

કીવી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ અમૃત સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્થની સાથે-સાથે...

મશરૂમ કિંગ : માત્ર 2 એકરની ખેતીમાંથી દોઢ કરોડની કમાણી કરે છે આ ખેડૂત, જાણી લો એવું તે શું કરે છે

આજથી ઘણાં વર્ષ પહેલા તમે કોઈને મશરૂમ વિશે પૂછો તો બહું ઓછા લોકોને ખબર હોતી. પરંતુ આજે મશરૂમ ભારતના દરેક ઘરમાં ખવાય છે. જો વાત...

ટોલ બુથ પર સર્જાતા ટ્રાફિક જામને ખતમ કરવા સરકારનો માસ્ટર પ્લાન, લોન્ચ કરી આ એપ

દેશભરના નેશનલ હાઇવે પર હવે ફાસ્ટેગ (FASTAG) ફરજિયાત થઇ ગયું છે. રોજનું 95 કરોડનું કલેક્શન FASTAG ના આધારે ટોલનાકાઓ પર કરવામાં આવી રહ્યું છે. સરકાર...

SBIના ગ્રાહકો માટે કામના સમાચાર, હવે ATM પિન જનરેટ કરવા બેંક જવાની જરૂર નથી, ઘરે બેઠા જ ફોલો કરો આ સ્ટેપ્સ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડીયા પોતાના ગ્રાહકોની સુવિધાનો હંમેશા ખ્યાલ રાખે છે. વધારેમાં વધારે કામ ઓનલાઇન થઇ રહ્યાં છે. બેંક તરફથી સતત એવી કોશિશ કરવામાં આવી...