ટિપ્સ/ વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ખાણી-પીણીનું પણ વિશેષ રાખો ધ્યાન, ડાયેટમાં આ વસ્તુઓનો કરશો સમાવેશ
ખાણી-પીણીની ખોટી આદતો અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર થવાને કારણે પણ વાળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ખાણ-પીણીનું પણ...