GSTV

Tag : lockdown

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે...

અમદાવાદીઓ ચેતજો/ કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, સંક્રમણ વધતાં આટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે નવા 141 કેસ નોંધાયા છે.ઉપરાંત એક કોરોના સંક્રમિત દર્દીનું...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : 715 સંક્રમિત, 46 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં આવ્યાં એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે...

મહામારી/ દેશમાં કોરોનાનો યુટર્ન, 6 જ દિવસમાં નવા 1 લાખ કેસ, અહીં ફરી લૉકડાઉન

ભારતમાં એક સમયે કાબુમાં આવેલી ગયેલી કોરોના મહામારી ફરીથી ઉથલો મારી રહી છે, જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં સતત...

સાવધાન/ કોરોનાથી પણ અતિ ભયંકર વાયરસની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, Disease Xથી 7.5 કરોડ લોકોનાં વિશ્વમાં થઈ શકે છે મોત

હાલમાં વિશ્વ કોરોના વાયરસ જેવા રોગોથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ કોરોના કરતા પણ વધુ જીવલેણ નવા વાયરસની ચેતવણી આપી...

કોરોનાએ માર્યો ઉથલો/ મહારાષ્ટ્રમાં 5 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, આંકડો વાંચીને જ ફફડી જશો એક જ દિવસમાં એટલા લોકો થયા સંક્રમિત

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે....

સાચવજો/ કોરોનાએ માર્યો યુ-ટર્ન, ગુજરાત સહિત આ છ રાજ્યોમાં દેશના 80 ટકા નવા કેસ, જોઇ લો આ આંકડા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...

રેકોર્ડ/ દેશમાં એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઇ કોરોના વેક્સીન, 103 વર્ષના વૃદ્ધે પણ લીધી રસી

દેશભરમાં કોરોનાના નવા 15,388 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 77 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,44,786એ પહોંચ્યો છે....

ગાયના છાણના હવનમાં શુદ્ધ ઘીની આહુતિઓ આપો તો તમારૂં ઘર 12 કલાક સેનિટાઈઝ રહેશે, મંત્રીએ આપી સલાહ

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે રવિવારે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક જીવનશૈલી અપનાવવા પર જોર...

વિશ્વમાં ડંકો / વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, નેપાળના પીએમએ પણ લીધી આ કોરોના રસી

અમેરિકાના એક અગ્રણી વિજ્ઞાનીએ કોરોના વાઈરસ રસી મુદ્દે ભારતની પ્રશંસા કરી છે. હ્યુસ્ટનના વૈજ્ઞાનિકે કહ્યું ભારતે રસી લોન્ચ કરીને સમગ્ર દુનિયાને કોરોનાની મહામારીમાંથી બચાવ્યું છે....

ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ આ પોશ વિસ્તારમાં ટેસ્ટ માટે લાગી લાંબી લાઇનો, વધ્યા આટલા કેસ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે.અને છેલ્લા 24 કલાકમાં નવા 515 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણ...

કોરોનાનું સરવૈયું/ લાખો નોકરીઓ તો છિનવાઈ પણ ભારતીયોએ આટલા લાખ કરોડની આવક ગુમાવી, અહીં મીડાં ઓછા પડે એટલા ગયા

કોરોનાકાળમાં દેશમાં લાખો પરિવારોએ નોકરી છીનવાઈ જવાથી જંગી રૂ. ૧૩ લાખ કરોડની આવક ગુમાવી હતી. આ સાથે રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧ના મધ્યમાં અર્થતંત્રમાં મંદીની આશંકા વ્યક્ત...

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની...

ગુજરાતમાં કોરોનાએ પકડી છે સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ : 47 દિવસ બાદ ફરી 500થી વધુ કેસ, જોઇ લો આંકડા

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય...

મહાઅભિયાન/ કેટલાય દેશોની કુલ વસતી જેટલા લોકોને ભારતે એક જ દિવસમાં આપી દીધી રસી, નવો રેકોર્ડ

ભારતમાં એક જ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી. આ સાથે દેશમાં કુલ ૧.૯૦ કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે તેમ સ્વાસ્થ્ય...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

ફફડાટ/ આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ...

મોટા સમાચાર/ આ લોકોને ટેક્સમાં છૂટ આપવાની તૈયારીમાં સરકાર, કહ્યું-31 માર્ચ સુધી સ્પષ્ટ કરે સ્થિતિ

કોરોના વાયરસને લઇ વિદેશમાં ફસાયેલા નોન રેજિડેન્ટ ઇન્ડિયન(NRI)ને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે(CBDT)એ ડબલ ટેક્સેશનથી રાહત આપવાની વાત કહી છે. સીબીડીટી તરફથી બુધવારે રાત્રે જારી સર્ક્યુલરમાં...

RTPCR તો ફરજિયાત પણ નેગેટિવ આવ્યો તો પણ પોતાના ખર્ચે 7 દિવસ રહેવું પડશે ક્વોરંટિન, મહારાષ્ટ્રે લાગુ કર્યા નવા નિયમો

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં યુ.કે, યુરોપ, મિડલ ઇસ્ટ અને સાઉથ આફ્રિકા તેમજ બ્રાઝિલથી આવતા વિદેશી પ્રવાસીને કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો પણ તેને સાત દિવસ ફરજિયાત...

ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી

ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો...

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો માટે દવાઓની જેમ ઉપલબ્ધ નહીં બને. ભવિષ્યમાં આવી કોઇ યોજના પણ નથી. કારણ...

PM મોદીએ રસી લગાવી તેથી લોકોમાં ભરોસો વધશે, શંકા અને ખચકાટ દુર થશે: એમ્સ ડિરેક્ટરે જણાવ્યા ફાયદા

એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના...

કોરોનાના અજગરી ભરડામાં વિશ્વ: એક જ દિવસમાં 61,602 વ્યક્તિ સંક્રમિત, આ દેશમાં બીજી લહેરે ભયાનક પરિસ્થિતિ સર્જી

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કકાલમાં કોરોનાના નવાં 61,602 નવાં કોરોના...

એલર્ટ/ કોરોના ગયો એવું સમજી ના લેતા, હજુ તો ત્રીજી લહેર હશે વધુ ખતરનાક: CSIRએ આપી છે આ ચેતવણી

ઘણા દેશોમાં રસી ઉપલબ્ધ થયા પછી અને નવા કેસોમાં પણ ઘટાડો થયો હોવા છતાં પણ કોરોનાનું જોખમ તોળાઇ રહ્યું છે. કોરોના વધુ જોખમી સ્વરૂપ લઈ...

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

કોરોના વાયરસની રસી 1 માર્ચ એટલે કે આવતીકાલથી સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આ રસીકરણનો બીજો તબક્કો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને...

વાંચી લેજો/ એમ જ નહીં મળે કોરોના વેક્સીન, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ 20 ગંભીર બીમારીઓના રજૂ કરવા પડશે પુરાવા

દેશમાં એક માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઇ રહ્યું છે. વેક્સીનેશન દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. જો કે 45 વર્ષથી...

રસીકરણ અભિયાન/ કોરોના વેક્સીન માટે કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર? એક ક્લિકે જાણો

કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે, જેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન...

રાહત/ કોરોનાના વૈશ્વિક કેસમાં આ અઠવાડિયે 11 ટકાનો ધરખમ ઘટાડો, ભારતે આ 8 દેશોને મોકલાવી રસી

અમેરિકાના પ્રમુખ જો બાઇડને તેમના પ્રમુખ બનવાના સો દિવસની અંદર 100 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય રાખ્યું હતું પણ 37માં દિવસે જ 50 મિલિયન...

મહામારી/ આ તારીખથી શરૂ થશે કોરોના રસીકરણનો બીજો ફેઝ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે રસી

કોરોના વેક્સીનેશનને લઇને સરકારે મોટુ એલાન કર્યુ છે. દેશમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે...