GSTV

Tag : live gujarati news

ચૂંટણી: પીએમ મોદી અને અમિત શાહે કરી આ અપીલ, બંગાળ અને આસામમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે જ્યારે આસામની 47 બેઠકો...

ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા : રૂપાણી સરકાર ટેન્શનમાં, શંકરસિંહ વાઘેલા થયા સક્રિય

કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત...

અશાંત ધારો : મિલકતો ખરીદવી અને વેચવી હવે નહીં રહે આસાન, સરકારે બદલી દીધા આ નિયમો

ગુજરાતના અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતોની તબદિલી પર પ્રતિબંધ મૂકવા અને આ વિસ્તારોમાંથી ભાડૂઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરતું ગુજરાત અશાંત ધારા સુધારા...

જલદી કરો/ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરો નહીં તો ભરવો પડશે દંડ, 4 જ દિવસ છે બાકી

આગામી તા.31મી માર્ચ પહેલાં જે કરદાતાએ પોતાના પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક નહીં કર્યું હોય તેવા કરદાતા માટે કડક દંડનીય પગલાંનો સામનો કરવા માટેની તૈયારી રાખવી...

વિધાનસભા ચૂંટણી/આસામ-પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન શરુ, મતદાન મથકો પર સવારથી લાગી લાઈનો

પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે....

કામનું/ ટ્રેનમાં ફોન ચાર્જ કરીને જજો હવે નહીં મળે આટલા કલાક ચાર્જિંગની સુવિધા, રેલવેએ બદલ્યા નિયમો

જો તમે રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હશો તો મોબાઇલની બેટરી ચાર્જ નહીં કરાવી શકો. જાહેર કરાયેલા નવા નિયમ મુજબ રાત્રે 11 વાગ્યાથી સવારના પાંચ...

ગાંધીનગર મહાપાલિકા અને મોરવાહડફ વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં અમિત શાહના ધામા, ભાજપના નેતાઓ સાથે કરશે ચર્ચા

ગાંધીનગર મહાપાલિકા અને મોરવાહડફ વિધાનસભાની ચૂંટણી પહેલા ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.બંને સ્થળો પર ચૂંટણી પહેલા અમિત શાહનો ગુજરાત પ્રવાસ મહત્વનો મનાય છે....

PM Kisanનો આઠમો હપ્તો ખાતામાં આવતા આવી જશે 16000 રૂપિયા, 1 એપ્રિલથી મળશે લાભ, આ રીતે ચકાસો

1 એપ્રિલ PM Kisanનો આઠમો હપ્તો આવવા લાગ્યો છે. આ યોજનાના યોગ્ય ખેડૂતોના ખાતામાં 31 માર્ચ 2021 સુધી સાતમા હપ્તાના પૈસા આવી જશે. જો તમને...

સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો / ટાટા ગ્રુપનો થયો વિજય, NCLATની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ ચુકાદામા ટાટા ગ્રુપનો વિજય થયો છે. સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને ફરીથી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે બહાલ કરવાના નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)નો ચુકાદો...

બેરોજગારી/ સરકારી નોકરીના સપનાં છોડી દો, રૂપાણી સરકારના આ ખુલાસો સાબિત કરે છે કે સરકાર નહીં કરે ભરતીઓ

ગુજરાત સરકારની ભરતી અંગેની નીતિને કારણે બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે તેવો આક્ષેપ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે આજે ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માગણીઓ...

આ ગામમાં જતા પહેલા કરજો વિચાર : અંહિ દિવસ-રાત જોવા મળે છે જાદુ-ટોના, લોકોની રોજગારીનું સાધન છે મેલી વિદ્યા

પ્રાચિન સમયમાં કામરુપ દેશ તરીકે ઓળખાતા આસામ રાજયનું માયોંગ ગામ દેશમાં કાળા જાદૂની ધરતી તરીકે ઓળખાય છે.નવાઇની વાત તો એ છે કે આ ગામના લોકોની...

લવ જેહાદ/ ધર્મ પરિવર્તન સાબિત થશે તો આટલા વર્ષ પ્રેમ જેલમાં સબડશે, આ કલમોમાં કરાયો ફેરફાર

લવ જેહાદ કરનારાઓ દ્વારા યુવતીઓને સારી જીવન શૈલીની લાલચ આપીને, બળ વાપરીને કે પછી ગેરરજૂઆત કે અન્ય કપટયુક્ત રજૂઆતના માધ્યમથી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર...

સુપ્રીમે ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ અરજી ફગાવી, આપ્યું આ કારણ

સુપ્રીમ કોર્ટએ પહેલી એપ્રિલથી ઇશ્યુ થનારા ચૂંટણી બોન્ડ્સ પર પ્રતિબંધ લગાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ યોજના વર્ષ 2018માં...

ખાસ વાંચો / ICICI એ પોતાના ગ્રાહકો માટે જારી કર્યુ એલર્ટ, 31 માર્ચ પહેલા આ કામ કરવુ જરૂરી

નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થવા જઈ રહ્યું છે અને નવા વર્ષ સાથે ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ઉપરાંત, આવા ઘણા કાર્યો માટે 31...

સ્થિતિ ભયાવહ/ ગુજરાતમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 2 હજારથી વધુ કેસ, દર કલાકે 91 લોકો સંક્રમિત, આ 4 જિલ્લામાં 1700થી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં...

પુણેની ફેશન સ્ટ્રીટ મોડી રાતે આગના કારણે પુરી રીતે તબાહ, ફાયરની 16 ગાડીઓ પહોંચી, 448 દુકાનો બળીને ખાખ

મહારાષ્ટ્રના પુણામાં ગત રાતે ફેશન સ્ટ્રીટમાં લાગેલી ભીષણ આગમાં નાની મોટી 448 દુકાનો બળીને ખાખ થઈ છે. પુણેના કેમ્પ એરિયા વિસ્તારમાં રાતે સાડા નવ વાગ્યાના...

ચેતજો/ લોકોની બેદરકારીએ દેશમાં વધાર્યા કોરોનાના કેસ, ઘાતક હશે બીજી લહેર

દેશમાં છેલ્લા પખવાડિયામાં કોરોના મહામારી વકરી છે અને દૈનિક કેસ સતત વધી રહ્યા છે. જોકે, કોરોના વાઈરસના નવા પ્રકારોના કારણે કેસ વધ્યા હોવાના અથવા કોરોનાની...

સાચવજો/ તહેવારો ટાણે વકરશે મહામારી, છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો

દેશમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. સતત ૧૬ દિવસથી કોરોનાના કેસ વધતાં શુક્રવારે કોરોનાના નવા ૫૯,૧૧૮ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ...

ભારત બંધ / ખેડૂત આંદોલનના વિરોધમાં ભારત બંધ પંજાબ-હરિયાણામાં સફળ, દેશના અન્ય ભાગમાં આંશિક અસર

દેશમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના શુક્રવારે ૧૨૦ દિવસ પૂરા થયા છે. આંદોલન મુદ્દે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારને જગાવવા માટે ખેડૂતોએ શુક્રવારે બીજી વખત...

વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો કરન્સીની બોલબાલા / બિટકોઈનના ભાવ આરંભિક ઘટાડા પછી ફરી ઊંચકાયા, અમેરિકાનો ડોલર ડામાડોળ

ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે આરંભિક ઘટાડા પછી ભાવ ફરી ઉંચકાયા હતા. બિટકોઈનના ભાવ ગઈકાલે નીચામાં 50625થી 50630 ડોલરના બે સપ્તાહના તળીયે ઉતર્યા પછી ભાવ...

બાંગ્લાદેશની આઝાદી માટે પીએમ મોદીએ પણ વહોરી હતી ધરપકડ: વડાપ્રધાને ઇન્દિરા ગાંધીને પણ કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. કોરોનાકાળ શરૃ થયા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં...

કાશ્મીરમાં હિંસા ભડકાવવા પીડીપી નેતાને અપાયા હતા પાંચ કરોડ, એનઆઇએની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

કાશ્મીરમાં અશાંતિ માટે હુર્રિયત કોન્ફરન્સ અને પીડીપીના નેતાઓ મળી ગયા હોવાનું એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે. એનઆઇએએ આરોપ લગાવ્યો છે કે 2016માં બુર્હાન વાનીના મોત...

RBIએ આપી માહિતી : દેશના વિદેશી ચલણના ભંડારમાં થયો અધધ વધારો, જાણો તેનું કારણ

દેશનાં વિદેશી ચલણના ભંડારનો ભંડાર 19 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં 233 કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા...

કોરોનાનું વધ્યું જોર/ મહારાષ્ટ્રમાં લૉકડાઉનના સંકેત, મહામારી વકરતા 28 માર્ચથી સમગ્ર રાજ્યમાં નાઈટ કરફ્યૂ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ગરદીથી બચવા માટે રવિવાર તા,28 માર્ચ 2021થી રાતથી સમગ્ર રાજ્યમાં રાત્રીકરફયુ લગાડવાનો મોટો નિર્ણય લીધો...

Election : પશ્ચિમ બંગાળ મતદાન પહેલા TMC કાર્યાલયમાં કાર્યાલય પાસે આ ધમાકો, કોંગ્રેસ અને ડાબેરી પક્ષ પર આરોપ

પશ્ચિમ બંગાળમાં શનિવારે વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થશે, પ્રથમ તબક્કા માટે 27મી તારીખે મતદાન શરૂ થશે. જોકે તેના એક જ દિવસ પહેલા શુક્રવારે ટીએમસીના કાર્યાલય પર...

કેન્દ્ર સરકારે આપી રાહત/ ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી રિન્યૂ કરવાની તારીખ લંબાવાઈ, જાણો સમગ્ર માહિતી

કોરોનાના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે ફરી વખત ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ ૩૦મી જૂન...

સાયબર ક્રાઈમ / શેર ટ્રેડિંગમાં રોકાણ કરી બમણો નફો અપાવવાની લાલચ આપી છેતરનારી ગેંગ ઝડપાઇ

સાયબર ક્રાઈમ શેર ટ્રેડિંગમાં રોકાણ કરીને બમણો નફો કરાઈ આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ લોકોને લોભામણી લાલચ...

ગુજરાત ATSને મોટી સફળતા : 500 કરોડથી વધુના ઓઇલ ચોરીનો કર્યો પર્દાફાશ, વધુ બેની ધરપકડ

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપલાઈનમાં પંચર કરીને કરોડો રૂપિયાની ઓઇલ ચોરીના ગુનામાં વધુ બે આરોપીઓની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. અલગ-અલગ રાજ્યોમાંથી આરોપીએ...

અમદાવાદીઓ સાવધાન! હવે ભૂલથી પણ ઓવર સ્પીડમાં વ્હીકલ ના હંકારતા, નહીં તો ગયા

અમદાવાદમાં શહેર પોલીસે કોવિડ 19ના નિયમોના ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવાની સાથે સાથે હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં...

IND VS ENG : વન-ડે સીરિઝમાં ઈંગ્લેન્ડનો પલટવાર, ભારતને 6 વિકેટે હરાવ્યું, શ્રેણી 1-1 બરાબર

ઈંગ્લેન્ડે વન-ડે સીરિઝના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવી દીધું છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી હતી. ઈન્ડિયાએ પહેલા બેટીંગ કરીને...