GSTV

Tag : live gujarati news

કામના સમાચાર/ PNBની ડોર સ્ટેપ બેન્કિંગ સેવા, ઘરે બેઠા મળી રહી છે આટલી સુવિધાઓ

પંજાબ નેશનલ બેન્ક પણ એ બેંકોમાંથી એક છે જે પોતાના ગ્રાહકોને ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા આપે છે. ડોરસ્ટેપ બેન્કિંગ હેઠળ ઘણી સુવિધા તમને ઘરે બેઠા...

મોંઘવારીનો અસહ્ય માર! પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજીના પણ ભડકે બળતા ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવની વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંક્યો છે. આ વધારાને કારણે 14.2...

ખાસ વાંચો / હવે હાઈવે પર જેટલુ અંતર કાપશો તેટલો જ આપવો પડશે ટોલ ટેકસ, સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને ટૂંક સમયમાં મોટી રાહત મળશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ટોલિંગ માટે નવી જીપીએસ...

PM મોદીએ રસી લગાવી તેથી લોકોમાં ભરોસો વધશે, શંકા અને ખચકાટ દુર થશે: એમ્સ ડિરેક્ટરે જણાવ્યા ફાયદા

એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના...

કોરોનાની મંદી પછી સતત છેલ્લા પાંચ માસથી આવકમાં નોંધપાત્ર વધારો, GST 1 લાખ કરોડને પાર

દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. સળંગ પાંચમા મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ થયું છે. ફેબુ્રઆરી, 2020માં GST કલેક્શન સાત...

કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ? 31જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની પકકડ રહેશે. તેના સસ્પેન્સ પરથી આજે પડદો ઉંચકાશે. રાજકીય પક્ષોથી માંડીને નેતાઓ-કાર્યકરોમાં જબરી ઉતેજના પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત,...

લ્યો બોલો!, અહીં માત્ર એક કપ ચાની કિંમત છે 1 હજાર રૂપિયા, ખાસિયત જાણી ચોંકી ઉઠશો

આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર...

આઇશા આપઘાત કેસ: પતિ આરીફ ખાનની રાજસ્થાનથી થઇ ધરપકડ

અમદાવાદના વાટવાની યુવતી આઇશાના આપઘાત બાદ પરિવારે જ્યાં ન્યાયની માંગ કરી હતી ત્યારે હવે સૌથી મોટા સમાચાર આવી આવ્યા છે. આઇશાના પતિ આરીફ ખાનની ધરપકડ...

તામિલનાડુમાં કોંગ્રેસ પૂર્વાધ્યક્ષનો વધુ એક અલગ અંદાજ, વિદ્યાર્થીની સાથે કસરતના દાવ ખેલતા જોવા મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં તામિલનાડુના પ્રવાસે છે. સોમવારે કન્યાકુમારીમાં રાહુલ ગાંધીનો એક રોડ શો યોજાયો હતો અને તેમાં રાહુલ ગાંધીનો એક અલગ જ...

GDP પર ભાજપ સાંસદે ઉઠાવ્યા સવાલ, સ્વામીએ રજુ કર્યા લાસપેયર્સ પ્રાઈસ અને પાસ્ચે ઇન્ડેક્સના આંકડા

છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે આકરૂ વલણ દાખવી રહ્યા છે. હવે ડો.સ્વામીએ તાજેતરમાં પૂરા થયેલા ડિસેમ્બર ક્વાર્ટર બાદ જાહેર...

ગજબનો જુગાડ/ હવે બાઇક ચલાવવા પેટ્રોલની જરૂર નહીં પડે, જો કે આવું કરતા પહેલાં ચેતી જજો નહીંતર….

એ વાત તો નક્કી છે કે ભારતમાં કોઇ પણ વસ્તુ સાથે જુગાડ જરૂરથી શોધી લેવામાં આવે છે. ત્યારે અહીંના લોકો પણ પોતાની જરૂરિયાતના હિસાબથી કોઇ...

પંચમહાલ: ચૂંટણી અદાવતમાં ભાજપના કાર્યકરે આપી ધમકી, શહેરાની તરુણીએ ટૂંકાવ્યું જીવન

શહેરા તાલુકાની વાડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પતિ દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરવા બાબતે એક પરિવારને ધમકી આપી. જેમાં ધમકીથી ડરી જઇને 19 વર્ષીય તરુણીએ કૂવામાં...

જેતપુર: ડાઇંગ એસો.ના ફિલ્ટર પ્લાન્ટના દુષિત પાણી બન્યા ખેડૂતો માટે માથાનો દુખાવો

જેતપુરમાં ડાઇંગ & પ્રિન્ટિંગ એસોશીયેશન સંચાલિત ફિલ્ટર પ્લાન્ટના પ્રદુષિત પાણી ખેતરોના રસ્તામા છોડ્યાં છે. કલર કેમીકલવાળું પાણી ખેતરોના રસ્તામાં છોડતા પ્રદુષિત પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોને...

પાકિસ્તાન ઘૂંટણીએ : ભારતમાંથી કપાસની આયાત નહીં કરવા પર થઇ શકે છે 2 લાખ કરોડનું નુકસાન

પાકિસ્તાન રોડના માર્ગ દ્વારા ભારતને કપાસની આયાત (Pakistan may resume import of cotton) ની મંજૂરી આપી શકે છે. નિયંત્રણ રેખા (Loc) પર નવા સંઘર્ષવિરામ સમજૂતી...

CNGના વધતા ભાવ પર રિક્ષાચાલકોમાં રોષ, કલેક્ટરને રજૂઆત કરી આપી હડતાળની ચીમકી

વધતી મોંઘવારીના મારને લઇને મધ્યમ વર્ગ પરેશાન થઇ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે અને સાથે સાથે  CNG...

સુરત કોંગ્રેસમાં ભડકો / શરમજનક હાર બાદ જૂનાજોગીઓ છોડી રહ્યા છે સાથ

સુરતમાં પાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સુરત મહાપાલિકામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલતા જુનાજોગીઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. પૂર્વ કોંગી...

ફાયદો/ સરકારની આ યોજના અંતર્ગત ઘરના ઘરનું સપનું થશે સાકાર, જાણો કેવી રીતે કરશો એપ્લાય અને કોને મળશે લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઉઠાવીને તમે પણ તમારા ઘરનું સપનું પૂર્ણ કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર લાભાર્થીને આર્થિક મદદ પણ કરે છે....

અમદાવાદ: દારૂના નશામાં પોલીસે યુવકને માર્યો ઢોરમાર, આક્રોશમાં સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

અમદાવાદમાં ખુદ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓએ યુવકને માર માર્યો હોવાની વાત કરી. આ સમગ્ર ઘટના અમદાવાદના નરોડા અન્ડર બ્રિજ પાસે બની હતી....

ધારાસભ્ય રાઘવજીનો વિધાનસભામાં સૌથી મોટો ખુલાસો, કેશુબાપાને લઈને કહી આ વાત

આવું બહું ઓછું બનતું હોય છે કે કોઇ નેતા તેમણે કરેલા કર્મને જાહેરમાં સ્વીકારતા હોય છે. પરંતુ ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં એક એવું નિવેદન...

મોદીના ખાસ/ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને હવે પંજાબમાં કેબિનેટ પ્રધાનનો દરજજો, 1 રૂપિયા સેલેરીમાં અહીં જોડાયા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર હશે. પંજાબ કેબિનેટે તેમની નિમણૂંક પર સિક્કો મારી દીધો છે. પ્રશાંત કિશોરને...

ઓ બાપ રે / કોરોનાએ દુનિયાની આટલા ટકા વસ્તીને લીધી ઝપેટમાં : WHOના આંકડાઓ જોઈ ફફડી જશો, 10 ટકા જ છે કોરોનાપ્રૂફ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે WHOનું અનુંમાન છે કે વૈશ્વિક વસ્તીનાં 10 ટકાથી પણ ઓછા લોકોમાં કોરાના વાયરસની એન્ટિબોડી વિકસીત...

BIG NEWS: આ વર્ષે નહીં યોજાય જુનાગઢનો આ પવિત્ર મેળો, કલેક્ટરે જાહેર કરી ગાઇડલાઇન

કોરોના વાયરસને કારણે અનેક હિન્દૂ તહેવારો સહીત તમામ સંપ્રદાયોના તહેવારોને અસર થઇ છે ત્યારે, હવે જૂનાગઢમાં દરવર્ષે મહાશિવરાત્રીએ યોજાતા પવિત્ર મેળાને લઈને સૌથી મોટા સમાચાર...

લવ યૂ જીંદગી..! બ્રેકઅપના દર્દની નિરાશાને દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ, તમને બહાર નીકળતાં સમય લાગશે પણ દર્દ ઓછું થશે

જીવનમાં ઉતાર-ચઢાવ થતાં રહે છે. તેમાંથી એક પ્રેમ, લગાવ, રિલેશનશિપ પણ સામેલ છે. જ્યારે આપણને કોઇનો સાથ મળે છે તો આપણે ખૂબ જ ખુશ રહીએ...

મોદી સરકાર રાજીનાં રેડ/ ફરી એક વાર માસિક GST ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું, વિકાસમાં જોરદાર તેજી

ડિસેમ્બર ક્વાર્ટરના પોઝિટિવ જીડીપી ગ્રોથ બાદ હવે GST ક્લેક્શનના પ્રોત્સાહક આંકડા ભારતીય અર્થંતંત્ર વૃદ્ધિના પંથે હોવાના સંકેત આપે છે. ફરી એક વાર માસિક GST ક્લેક્શન...

BIG NEWS : ચીની હેકર્સના ટાર્ગેટ પર ભારતની કોરોના વેક્સિન, આ કંપનીઓની IT સિસ્ટમને કરી ટાર્ગેટ

કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના ટાર્ગેટ પર છે. ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. ભારતીય વેક્સિનના...

ભાજપના કાર્યકરની મિમિક્રી જોઈ શ્યામ રંગીલાને ભૂલી જશો, પીએમ મોદી – વિજય રૂપાણીની કરી અદ્દલ નકલ

રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયેલો છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે, જામનગરના ભાજપના એક કાર્યકર મિમિક્રી લોકોને ભરપેટ હસાવી રહ્યા છે....

આરોગ્ય/ 15 મીનિટ ઓછી ઊંઘ પણ શરીરનું વધારે છે વજન, ભૂલથી પણ ના ઘટાડતા સમય નહીં તો જિમનો વર્કઆઉટ પણ નહીં લાગે કામ

જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે આપણા આહાર પર ધ્યાન આપીએ છીએ, વર્કઆઉટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, નાનામાં નાની બાબતો પર આપણે...

સ્થાનિક ચૂંટણીનો સંગ્રામ: દક્ષિણ ગુજરાતમાં મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલે જાહેર થશે પરિણામ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે...

હેલ્થ ટિપ્સ/ માથામાં સતત દુખાવો થાય છે તો આ યોગાસનો શરૂ કરો, જાણી લો કયા કરવાથી થશે સૌથી વધારે ફાયદો

તણાવની સમસ્યાથી પરેશાન લોકોને મોટા ભાગે માથાનો દુખાવો બની રહે છે. એવામાં દવા ખાવાની જગ્યાએ તમે પ્રાકૃતિક રીતે માથાના દુખાવાની સમસ્યાને ખત્મ કરી શકો છો.....

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ: ઉત્તર ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનું આવતીકાલે આવશે પરિણામ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે...