GSTV

Tag : live gujarati news

સોલા ડબલ મર્ડર કેસ/ ક્રાઇમ બ્રાન્ચના 150 પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા, સીસીટીવી ફૂટેજમાં મળી આ મહત્વની કડી

અમદાવાદના હેબતપુર સર્કલ પાસે શાંતિવન બંગલોઝમાં વૃદ્ધ દંપતિની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને જીએસટીવી પાસે કેસની તપાસને લઈને એક્સક્યુઝિવ માહિતી સામે આવી...

‘હવે હું આટલી સસ્તી નથી રહી’- ITની રેડ અંગે તાપસી પન્નુએ તોડી ચુપ્પી, ધડાધડ ટ્વીટ કરી કહી આ વાત

આવકવેરા વિભાગ દ્વારા 3 માર્ચે મોટી કાર્યવાહી કરતા બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કાશ્યપના ઘરે રેડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે...

કોઈપણ દર્દીએ બીમારીની સારવાર ઈન્ડોર તરીકે લેવી કે આઉટડોર પેશન્ટ તરીકે તે ડોકટર જ કહી શકે, વીમા કંપનીને કોર્ટે આપ્યો ઝટકો

વીમાદારે પોતાની બિમારીની સારવાર ઈન્ડોર કે આઉટડોર પેશન્ટ તરીકે મેળવવી એ તબીબ નક્કી કરી શકે, વીમા કંપની એવા કારણોસરે પોલીસી શરતના ભંગ બદલ વીમાદારનો ક્લેઈમ...

અતિ અગત્યનું/ વીડિયોકોલમાં યુવતી તમામ કપડાં ઉતારી દે તો પણ તમે ના ઉતારતા નહીં તો ફસાશો, સુરતીને નગ્ન થવું પડ્યું ભારે

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવ્યા બાદ ડિંડોલીના 20 વર્ષીય વિદ્યાર્થીને પણ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવી દિલ્હીની યુવતીએ રૂ.7200 ની માંગણી કર્યાની...

ઓ બાપ રે/ નવા સત્ર પહેલાં જ શાળા સંચાલકોએ 20 ટકા ફી વધારવાનું કરી લીધું આયોજન, એક નહીં સરકાર સામે અનેક શરતો મૂકશે

નવું શૈક્ષણિક વર્ષ હજી ચાલુ થયું નથી અને એ પહેલાં જ શાળા સંચાલકોએ સરકાર પાસે ફી વધારા માટેની માંગણી કરવા માંડી છે. કોરોનાના કારણે ૨૦૧૯-૨૦ના...

Jio નો જોરદાર ધડાકો : સસ્તા ફોન બાદ હવે કંપની લોન્ચ કરશે JioBook, જાણો તેની કીંમત

ટેલિકોમ સેવા અને સસ્તા સ્માર્ટફોન પ્રદાન કર્યા પછી હવે રિલાયન્સ જિયો પણ લેપટોપ નિર્માણમાં પોતાનું નામ મજબૂત કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ...

સરદાર બાદ હવે ગાંધીજી/ 12મીથી ગુજરાતમાં દાંડી યાત્રા, મોદી સહિત આટલા રાજ્યોના મુખ્યમંત્રી આવશે

સ્વતંત્રતા પર્વના ૭પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી અમદાવાદના મહેમાન બનશે. એક દિવસના આ પ્રવાસમાં તેઓ સાબરમતી ગાંધી આશ્રમની...

લોકતંત્રનું ધોવાણ/ નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી, ‘આઝાદ’ દેશનું રેન્કિંગ ઘટીને ‘આંશિક આઝાદ’ થયું

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના શાસનમાં લોકતાંત્રિક સ્વતંત્રતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારત એક વૈશ્વિક લોકતાંત્રિક દેશમાંથી એક સંકુચિત હિન્દુવાદી...

કોરોનાનું સરવૈયું/ લાખો નોકરીઓ તો છિનવાઈ પણ ભારતીયોએ આટલા લાખ કરોડની આવક ગુમાવી, અહીં મીડાં ઓછા પડે એટલા ગયા

કોરોનાકાળમાં દેશમાં લાખો પરિવારોએ નોકરી છીનવાઈ જવાથી જંગી રૂ. ૧૩ લાખ કરોડની આવક ગુમાવી હતી. આ સાથે રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧ના મધ્યમાં અર્થતંત્રમાં મંદીની આશંકા વ્યક્ત...

ઝટકો/ મોદીની સભામાં ભીડ સમાતી નથી પણ અહીં બૌધ્ધિકોને હાજર રાખવા ભાજપનાં ફાંફાં, કોઈ આવવા તૈયાર નથી

નરેન્દ્ર મોદી રવિવારે કોલકાત્તાના પરેડ ગ્રાઉન્ડમાં સભા યોજવાના છે. મોદીની સભાને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યો છે. સાથે સાથે બંગાળમાં જબરદસ્ત લોકપ્રિયતા...

બેરોજગારી પૂરબહાર : ગુજરાતમાં સરકારી નોકરીના દાવાઓ પોકળ, આ આંકડાઓએ સરકારની ખોલી દીધી પોલ

થોડા દિવસ અગાઉ વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા ગુજરાતના બજેટમાં સરકારે બે લાખ યુવાનોને નોકરીના દાવો કર્યા છે.પરંતુ રાજ્ય સરકારના સરકારી ભરતીના મોટાભાગના દાવાઓ પોકળ સાબિત...

સાઉદીનો ભારતનો ઝટકો : મોદી સરકાર સસ્તા ભાવે ખરીદેલું તેલ કેમ પ્રજાને નથી આપતી, 67 લાખ બેરલથી ભરાયેલા છે ભંડાર

ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશો OPECએ તેલ ઉત્પાદન પર નિયંત્રણમાં ઢીલ મુકવાની ભારતની અપીલ ફગાવી કરી દીધી છે અને આ પછી પણ ક્રૂડ તેલનાં આંતરરાષ્ટ્રીય...

2024માં અડવાણી-જોશી ભાજપના ઉમેદવાર!, શાંતા કુમાર અને આનંદીબેન માટે પણ દરવાજા ખુલ્યા

ભાજપે કેરળમાં મેટ્રોમેન ઈ. શ્રીધરનને ચૂંટણી બનાવવાની જાહેરાત કરી છે. ભાજપ આ પહેલાં ૭૫ વર્ષ કરતાં વધુ વયના નેતાઓને ચૂંટણી નહીં લડાવવાના નિયમના નામે ઘણા...

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની...

ઝટકો / પેટ્રોલ -ડીઝલના ભાવો ભડકે બળશે : રૂપિયા 100થી પણ વધુ થશે ભાવ, હવે મોદી સરકાર પાસે એક જ વિકલ્પ

દેશમાં તાજેતરમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, વિમાની સફરમાં વપરાતા એવીએશન ટર્બાઈન ફયુઅલ વિ.ના ભાવમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃધ્ધિ થયા પછી કેન્દ્ર સરકારે એકસાઈઝ ઘટાડાશે એવો સંકેત...

રાજકારણ/ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશથી નહીં પણ અહીં લડી શકે છે લોકસભાની ચૂંટણી, જાહેર થઈ ગઈ છે પેટાચૂંટણી

પ્રિયંકા ગાંધી તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના હરિકૃષ્ણન વસંતકુમાર જીત્યા હતા પણ તેમના નિધનના કારણે...

ખુશખબર/ ગુજરાત સરકારના કર્મચારીઓના ખાતામાં આવશે 452 કરોડ રૂપિયા, સરકારે કરી દીધી આ જાહેરાત

સરકારી યુનિ.ઓ અને તેમજ સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચના બાકી એરિયર્સના નાણા ચુકવવા સરકારે આજે જાહેરાત કરી છે. વિધાનસભામાં સત્ર દરમિયાન...

ગુજરાતમાં કોરોનાએ પકડી છે સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ : 47 દિવસ બાદ ફરી 500થી વધુ કેસ, જોઇ લો આંકડા

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય...

Paytmનો ધમાકો/ મેળવો 1000 રૂપિયા સુધીના રિવોર્ડ્સ, બસ કરવાનું રહેશે માત્ર આ એક જ કામ

ગ્રોસરી સ્ટોર્સ સામાન ખરીદવું, પાણી અને વીજળીનું બિલ ભરવું, ગેસ સિલિન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએચનો રિચાર્જ કરવા અથવા ઓનલાઇન ઓર્ડર માટે પેટીએમ વોલેટનો યુઝ...

ટેકનોલોજી / Twitter પર જોડાશે વધુ એક નવું ફીચર : યૂઝર્સને થશે મોટો ફાયદો, મળશે આ નવો ઓપ્શન

દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર આ દિવસોમાં એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરનું નામ Undo Send...

મહાઅભિયાન/ કેટલાય દેશોની કુલ વસતી જેટલા લોકોને ભારતે એક જ દિવસમાં આપી દીધી રસી, નવો રેકોર્ડ

ભારતમાં એક જ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી. આ સાથે દેશમાં કુલ ૧.૯૦ કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે તેમ સ્વાસ્થ્ય...

કોના બાપની દિવાળી/ 70 ટકા ઊંચા ભાવે ખરીદાઈ રહી છે દવાઓ, ગુજરાત સરકાર ઊંઘમાં અને આ એજન્સી કરી રહી છે બખ્ખાં

ગુજરાત મેડિકલ સર્વિસિ કોર્પોરેશન લિમિટેડ 31મી માર્ચ 2021ના પૂરા થતાં ગત વર્ષના ટેન્ડરની કિંમત પ્રમાણે કરોડો ટેબ્લેટ ખરીદવાની બાકી હોવા છતાંય તે જ ટેબ્લેટ 40થી...

સરકારને ઝટકો/ ચૂંટણી પંચનો કેન્દ્રને આદેશ, વેક્સિન સર્ટિફિકેટમાંથી હટાવાય PM નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ

પાંચ રાજયોમાં થનારી ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે ચૂંટણીના પ્રચારને લઈને સખ્તાઈ વધારી દીધી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયથી જે રાજયોમાં જયાં ચૂંટણી...

‘નીતિનભાઇ, તમે રસી લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું’ વિધાનસભામાં અમિત ચાવડાનો કટાક્ષ

વિધાનસભા સત્રના પાંચમો દિવસ એકદમ નિરસ રહ્યો હતો.પ્રશ્નોતરી કાળમાં ય શાસક પક્ષ અને વિપક્ષ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ વખતે અધ્યક્ષે એ મુદ્દે બધા ધારાસભ્યોનું...

કામના સમાચાર/ હવે લોકોને ઘર ખરીદવા માટે સસ્તા ભાવે મળશે લોન, આ બેંકે PNB housing સાથે કરી પાર્ટનરશિપ

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને યસ બેંકે કહ્યું કે, તેમણે સસ્તા વ્યાજ દરો પર ઘર ખરીદનારને રિટેલ આપવા માટે એક પાર્ટનરશીપ કરી છે. સરળ ભાષામાં કહીએ...

અતિ અગત્યનું/ પત્ની અને સંતાન જ નહીં માતા-પિતાનો પણ દિકરાની આવક પર અધિકાર: કોર્ટનો મોટો ચુકાદો

બાળકની આવકને લઇ કોર્ટે મોટો ચુકાદો સંભાળવ્યો છે. કોર્ટ મુજબ બાળકની આવક પર જેટલો અધિકાર પત્ની અને બાળકનો હોય છે તેટલો જ માતા પિતાનો પણ...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

તંત્રની તવાઇ/ મિલ્કતવેરો ના ભરનાર કરદાતાઓ પર મોટી કાર્યવાહી, અમદાવાદના ચાર ઝોનમાં 239 મિલકતો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા તંત્ર તરફથી મિલ્કતવેરો ભરપાઈ ના કરતા કરદાતાઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે.શુક્રવારે ચાર ઝોનમાં કુલ મળીને...

ઠંડે કલેજે વૃધ્ધ દંપતીની હત્યા : ૨.૪૫ લાખની માલમતાની લૂંટ મામલે થયો આ નવો ખુલાસો

થલતેજમાં હેબતપુર રોડ પર આલેવા વૈભવી શાંતિ પેલેસ બંગ્લોઝમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં એકલા રહેતા વૃધ્ધ દંપતીની સવારે સવા આઠ વાગ્યે ગળુ...

ઓહ નો/ વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ, કાચા માલ પર આ દેશે મુક્યો અસ્થાયી પ્રતિબંધ

લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. પરંતુ આગામી થોડા દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ આવી...