GSTV

Tag : Latest News in Gujarati

સરકારની મોટી જાહેરાત: 1 એપ્રિલથી લાગૂ થઈ રહ્યો છે આ નિયમ, 15 વર્ષ જૂના વાહનોનું નહીં થાય રજીસ્ટ્રેશન, ભંગારમાં ગણાશે

સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જુના વાહનોનું રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ નહીં કરાવી શકે, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ પ્રસ્તાવ આપ્યો છે,...

સરકારી ભરતી માટેની CETની ઓનલાઇન એક્ઝામ સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતા: જીતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે શનિવારે જણાવ્યું છે કે સરકારી નોકરીઓ માટેની કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) ચાલુ વર્ષે સપ્ટેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. તેમને વધુમાં જણાવ્યું...

PHOTO: પ્રિયંકા ચોપડાએ રેડ આઉટફિટ કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, ફેન્સ કહી રહ્યા છે લાલ છડી…

બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા કોઈના કોઈ કારણે ચર્ચમાં અવશ્ય રહેતી હોય છે. હાલમાં દિવસોમાં જ પ્રિયંકા પોતાની બુક અનફિનિશ્ડને લઈને છવાયેલી છે. તે...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો / 24 કલાકમાં 775 નવા કેસ, ઘટ્યો રિકવરી રેટ

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ નોંધાયા છે. તો 579 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં...

રસીકરણ/ બસપા સુપ્રીમો માયાવતીએ લગાવી કોરોના વૈક્સીન, કહ્યું ગરીબો માટે ફ્રીમાં કરો વૈક્સીનની વ્યવસ્થા

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોરોના વેક્સિન લગાવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ ટીએસ મિશ્રા હોસ્પિટલમાં વેક્સિન લગાવી છે. તે સાથે જ તેમણે વેક્સિનને સુરક્ષિત હોવાનો પણ...

પત્રકારોને બંધક બનાવી માર્યા: અખિલેશ યાદવ સહિત અજાણ્યા 20 લોકો પર નોંધાઈ FIR, આવો છે સમગ્ર મામલો

મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો. જેમાં પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરવામા આવી અને આ સમયે એક...

ખેડા: મહેમદાબાદ નગરપાલિકામાં ચાલી રહ્યો છે બેરોકટોક ભ્રષ્ટાચાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ એસો. દ્વારા કરાઈ રજૂઆત

ખેડાના મહેમદાવાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું હતુ. ભ્રષ્ટાચારો બાબતે અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી કરવા છતાં કોઇ પગલાં ભરવામાં...

લાપરવાહી: પગનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનો ડોક્ટર્સે હાથ કાપી નાખ્યો, હોસ્પિટલવાળા આપશે યોગ્ય વળતર

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક હૈરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં પગનું ઓપરેશન કરાવવા માટે આવેલી એક મહિલાનો ડોક્ટરે હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનાને...

ડાર્ક વેબ / વિદેશી લોકોના કાર્ડનો ડેટા ચોરી કરતા હતા ઓનલાઇન શોપિંગ, 50 લાખથી વધુની ઠગાઈ કરનાર 3 ભેજાબાજ પોલીસના શકંજામાં

આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન...

VIDEO: કેએલ રાહુલે હવામાં છલાંગ લગાવીને ટીમ ઈન્ડિયાના ચાર રન બચાવ્યા, શૉટ મારવામાં બટલરને આંખે અંધારા આવી ગયા

ભારતીય ઓપનર કેએલ રાહુલ ભલે ઈંગ્લેન્ડ વિરુદ્ધની અમદાવાદમાં રમાયેલી ટી-20માં પોતાના બેટથી ખાસ કંઈ કરી ન શક્યો, પણ પોતાની ફિલ્ડીંગના કારણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ...

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 12 લાખ કરોડનો વધારો અને તમારી ઝીરો, મોદી સરકારને નિશાન બનાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીવાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બહાને કેન્દ્ર સરકાર પર આડકતરો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ એક રિપોર્ટનો હવાલો આપી ટ્વિટ કરી કે,...

રસીકરણ/ કોવિશીલ્ડથી બ્લડ ક્લોટિંગ : વિશ્વભરમાં બુમરાણ બાદ ભારતની વધી ચિંતાઓ, તમે ભલે લીધી પણ મોદીએ આ નથી લીધી

યુરોપમાં કેટલાક કિસ્સાઓમાં બ્લડ ક્લોટિંગનો પ્રોબ્લેમ જોવા મળ્યા બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને ભારત પણ હવે આ વેક્સિનની સમિક્ષા કરશે....

ખતરો / કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે સાઉથ આફ્રિકાના વાયરસે ગાંધીનગરમાં દેખા દીધી

રાજ્યભરમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાતો રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, સુરત,અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વકરતા કોરોના સંક્રમણ વચ્ચે...

જિનપિંગની વધી ચિંતાઓ/ ચાર દેશોના સંગઠન વડે ભારત ચીનની એક ઈંચ જમીન પર કબ્જો નહીં કરી શકે, કાઢ્યો આ બળાપો

ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ગઈકાલે યોજાયેલી ઓનલાઈન બેઠક બાદ હવે ચીન રઘવાયુ થયુ છે. આ બેઠક અંગે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર...

જુબીન નૌટિયાલે પીએમ મોદીના માતા હીરાબાના લીધા આશીર્વાદ, અમૃત મહોત્સવ બાદ મોદીના નાનાભાઈના ઘરે ગાંધીનગર પહોંચ્યો

અમૃત મહોત્સવ માટે ગુજરાતમાં આવેલા જુબીન નૌટિયલે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢ્યો હતો અને ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદીની મુલાકાત લીધી...

કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નેતા / ચર્ચાઓ વચ્ચે ભરતસિંહ પહોંચ્યા દિલ્હી, શરૂ થઇ અટકળો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત કોંગ્રેસને પહેલા મહાનગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો બાદમાં જિલ્લા – તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ પછડાટ મળ્યા બાદ ગુજરાત...

છત્તીસગઢ પોલીસની સારી પહેલ: 13 કિન્નરોની કરી પોલીસમાં ભરતી, પોલીસ વિભાગમાં ભરતી થતાં ખુશીની લહેર દોડી

છત્તીસગઢ પોલીસમાં પ્રથમવાર એવુ બન્યુ છે, જ્યારે પ્રદેશમાં 13 ટ્રાંસજેંડરની પણ પોલીસમાં ભરતી કરી છે. ગત સોમવારે જાહેર થયેલા પરિણામમાં કુલ 2 હજાર 259 પદ...

સોલા સિવિલ હોસ્પિટલ વિવાદમાં : તબીબોએ ઉચ્ચારી હડતાળ પર જવાની ચીમકી, આખરે કેમ?

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી વાર વિવાદમાં આવી છે. જીવન જોખમે કોરોના વોર્ડમાં સેવા આપનાર તબીબોએ છેલ્લા નવ મહિનાથી માનદ વેતન ન અપાતા આખરે હડતાળનો...

સુરત/ સ્કૂલના છાત્રોમાં વધ્યું કોરોના સંક્રમણ : 85 બાળકો મળ્યા કોરોના પોઝિટીવ, UK સ્ટ્રેઈનના વાયરસે વધારી નવી ચિંતાઓ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકા એક વધારો થવા લાગ્યો છે. કોરોનાના દૈનિક કેસો વધીને 700થી ઉપર પહોંચી ગયા છે. હવે આ મહામારી સ્કૂલો સુધી...

ભક્તો માટે ખુશખબર: આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, રક્ષાબંધન સુધી ચાલતી આ યાત્રા માટે અત્યારથી થઈ રહી છે તૈયારીઓ

આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. જમ્મુ આજે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના...

નરાધમ/ US Courtએ એક પિતાને સંભળાવી ઈતિહાસની સૌથી મોટી સજા, Insurance Claimના રૂપિયા માટે બાળકો સાથે કર્યું હતું અધમકૃત્ય

અમેરિકાના લોસ એન્જલસમાં કોર્ટે એક વ્યક્તિને ફટકારેલી 212 વર્ષની જેલની સજા અત્યારસુધીમાં કોઈપણ એક આરોપીને આપવામાં આવેલી સજાઓમાં સૌથી મોટી સજા છે. આ વ્યક્તિ પર...

વધતા સંક્રમણે વધાર્યું વાલીઓનું ટેન્શન, દિવસે ને દિવસે ઘટી રહી છે સ્કૂલોમાં બાળકોની સંખ્યા

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાણે તેનો ફફડાટ જોવા મળ્યો છે. કારણ કે,  શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યમાં થોડાઘણા અંશે ઘટાડો નોંધાયો છે. શરુઆતના દિવસોમાં...

જવાનું ટાળજો/ Coronaની ખતરનાક વાપસી : 24 કલાકમાં 15 હજારથી વધુ કેસ, આ શહેરોમાં લોકડાઉન, કરફ્યું કે કડક પ્રતિબંધો

ભારતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત બીજા દિવસે ૨૩...

અસલી-નકલીની ઓળખાણ: ઘરે લાવેલુ પનીર અસલી છે કે નકલી આ રીતે ચકાસો, છેતરાશો નહીં

ખાસ કરીને જોઈએ તો, પનીર જોતા આપણે તેને અસલી છે કે નકલી તેનો અંદાજો લગાવી શકતા નથી. જો કે, ખાધા બાદ થોડી ખબર પડે કે,...

વડીલો ચેતતા રહેજો / હત્યારા નીતિને પહેલા ઠંડા કાળજે કરી હત્યા બાદમાં મૃતદેહો સાથે લીધી હતી સેલ્ફી, અન્ય દંપત્તિઓ પણ હતા નિશાને

અમદાવાદના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની હત્યા કેસમાં આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલસો કર્યો છે. નીતિન નામના આરોપીએ મર્ડર કરીને લોહીથઈ લથબથ મૃતદેહ અને છરા...

બોલિવૂડમાં ચેપનો વાયરો/ તારા સુતરિયા આવી કોરોના પોઝિટીવ, આલિયા ભટ્ટે પણ ઈન્સ્ટા પર કર્યો છે આ ખુલાસો

બોલીવુડમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અભિનેત્રી તારા સુતરિયાનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફિલ્મફેરના એક અહેવાલ મુજબ, તારા સુતરિયા કોરોના પોઝિટીવ...

ગૌતમ અદાણી : કોલેજ ડ્રોપઆઉટ કેવી રીતે બની ગયા વિશ્વમાં સૌથી કમાણી કરતા બિઝનેસમેન, આવી છે અદાણીની સફળતાની સીડી

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી (મુકેશ અંબાણી) ને પણ પાછળ છોડી દીધા...

વિવાદ/ શ્રીલંકા લગાવશે બુરખાઓ પર પ્રતિબંધ: 1 હજાર ઈસ્લામિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય, કેબિનેટમાં બિલ મૂકાયું

ધાર્મિક કટ્ટરપંથવાદ સામે લડતા શ્રીલંકાએ હવે બુરખા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે. મહિન્દા રાજપક્ષે સરકારના એક પ્રધાને શનિવારે ઘોષણા કરી હતી કે શ્રીલંકા...

આક્રોશ/ ગુજરાતમાં મહાનગરોમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, રાજકારણીઓને બધી છૂટ પણ પ્રજાના તહેવારો પર પાબંદી

વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર...

ધ્યાન રાખજો: વહુએ સસરાને મોકલી દીધી વોટ્સએપ પર નગ્ન તસ્વીર, ઉતાવળમાં કરવામાં થઈ ગયો આવો કાંડ

મોટા ભાગે લોકો બાથરૂમમાં ન્હાતા બાળકોની તસ્વીરો ખેંચતા હોય છે, પણ આવુ કરવુ આ મહિલાને ભારે પડી ગયુ હતું. હકીકતમાં જોઈએ તો, મહિલા બાથટબમાં નાહી...