નીતિશ કુમારે લોહિયાને શ્રદ્ધાંજલિ આપી કે ઉકળી ઉઠ્યા લાલુ યાદવ, લખ્યું: “હે ઉચ્ચ કોટિના… કથિત મુખ્યમંત્રી…”
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે, 23 માર્ચના રોજ ડૉ. રામ મનોહર લોહિયાની 111મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સમયે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના...