GSTV

Tag : Latest News in Gujarati

Covid Vaccine: ટૂંક સમયમાં આવી રહી છે નાના ભૂલકાઓ માટે કોરોના વૈક્સિન, 12 વર્ષના બાળકો પર હાલમાં ચાલી રહ્યુ છે ટ્રાયલ

વેક્સિન નિર્માતા કંપની ફાઈઝરે કહ્યુ હતું કે, તેને ગુરૂવારે અગિયાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વિરોધી વૈક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યુ છે. આ વૈશ્વિક...

પોસ્ટ ઓફિસની આ બચત સ્કીમમાં રોકાણ કરી વધારો તમારી આવક, ઘરે બેઠા ખાતું ખોલવાની છે સુવિધા

ડિજિટલ ઇન્ડિયાના ગાળામાં પોસ્ટ ઓફિસ પણ સતત અપડેટ થઇ રહ્યું છે. હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક(IPPB) મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે જેનાથી રોકાણકારો પોસ્ટ...

ખાસ પોલીસી/ દરરોજ 100 રૂપિયાથી પણ ઓછી રકમ કરો જમા, મળશે 2.5 કરોડનું કવર

SBI Life Poorna Suraksha: ભવિષ્ય અનિશ્ચિત છે પરંતુ આજથી તૈયારીઓ થઈ શકે છે. તમારી સાથે કોઈ અનિચ્છિત ઘટનાને લીધે તમારે અને તમારા પરિવારને કોઈ આર્થિક...

કાળઝાળ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે હીટ વેવની કરી આગાહી: તાપમાન 43 ડીગ્રી સુધી જાય તેવી શક્યતા!

ગુજરાતમાં શિયાળો સંપૂર્ણ પળે વિદાય લઈ રહ્યો છે , ત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે..આજથી ચાર દિવસ માટે રાજ્યમાં...

ખેડૂતોનું આજે ભારત બંધ: ગાઝીપુર બોર્ડરે ચક્કાજામ, ભુવનેશ્વરમાં રેલ્વે ટ્રેક બ્લોક, ખેડૂત આંદોલનના આજે ચાર મહિના થયાં પુરા

સંયુક્ત કિસાન મોર્ચાએ આપેલા ભારત બંધના આહ્વાન પર ભુવનેશ્વરમાં ટ્રેડ યુનિયને રેલ્વે ટ્રેક બ્લોક કર્યા હતા. સંયુક્ત કિસાન મોર્ચાએ ભારત બંધના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ ગાઝીપુર બોર્ડરે...

ઢાકા પહોંચ્યા વડાપ્રધાન મોદી : શેખ હસીનાએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે ગયા છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ...

SVP હોસ્પિટલની દાદાગીરી, 81 વર્ષના વૃદ્ધને દાખલ કરવાની ધરાર પાડી ના: મહિલાએ વીડિયો વાયરલ કરતા તંત્રમાં ખળભળાટ મચ્યો !

 શહેરની સરકારી SVP હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. જેમાં 81 વર્ષની વયના વૃદ્ધને કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે દાખલ કરવા પહોંચેલા પાલડીના એક મહિલા...

એન્ટિલિયા કેસ: સચિન વાઝેનો NIA કોર્ટમાં દાવો, ‘મને બનાવાઈ રહ્યો છે બલીનો બકરો’

ચકચારી એન્ટિલિયા કેસમાં સસ્પેન્ડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સિચન વાઝેને 3જી એપ્રિલ સુધીની એનઆઈએ કસ્ટડી આપવામાં આવી છે. વાઝેએ કોર્ટમાં જણાવ્યું હતું કે પોતાને બલીનો...

આરોગ્ય/ ઘડપણમાં લાકડીનો સહારો ના લેવો હોય તો આજથી ખાવાનું શરૂ કરી દો આ સુપરફૂ઼ડ્સ, મજબૂત બનશે હાડકા

હાડકાં આપણા શરીરનો આધાર છે જે શરીરને ટેકો આપવાનું કામ કરે છે, તેથી હંમેશા સ્વસ્થ અને મજબૂત રહેવું ખૂબ જ જરૂરી છે. બાળપણમાં, કિશોરાવસ્થા દરમિયાન...

સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોનાને લઈ લેવાયો સખ્ત નિર્ણય, આજથી રાત્રી કર્ફ્યૂ લાગું: તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત!

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો સંકજો ધીમે ધીમે વધી રહ્યો છે, બીજી તરફ રાજ્યના સંઘ પ્રદેશમાં પણ વકરતા કોરોના કેસને લઈને આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા...

ઇન્સ્ટાગ્રામ પર પોતાના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી ટીવી એક્ટ્રેસ, જોઈ ને તમે પણ કહેશો ઉફ્ફ…

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ પોતાની પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે પોતાની...

અગત્યનું/ હવે એટલી સરળતાથી નહીં મળે ડ્રાઇવિંગ લાયસન્સ, આટલા અઘરા ટેસ્ટમાં થવુ પડશે પાસ

ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટના નિયમને સખત બનાવવા માટે નવા પગલા લેવામાં આવ્યા છે, તેમાં પાસ થવા માટે યોગ્ય રીતે વાહનને રિવર્સ કરવુ પણ સામેલ છે. સાથે...

ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા / લક્ષદ્વીપ પાસેથી ઝડપી પાડ્યો 300 કિલો ડ્રગ્સનો જથ્થો, કિંમત જાણી ફાટ જશે આંખો

ધ ઈન્ડિયન કોસ્ટગાર્ડના જવાનોએ લક્ષ્યદીપ નજીક ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરીને નવ આરોપીઓની ધરપકડ કરી હતી. ૩૦૦ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં...

સુરતની સ્થિતિ ડરામણી/ ખાનગી શાળાના 10થી વધુ વિદ્યાર્થીઓ સહિત ટેક્સટાઇલના 30 કર્મચારી પોઝિટિવ: સંક્રમણ વધતા ચિંતા વધી

સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. ચેપ વધતા તંત્રની ચિંતા પણ વધી છે. સુરત શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તાર મોટા કરવામાં આવશે. શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારનો આંકડો...

જો કોઈ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટતા પકડાશો તો… ભરાશો, જાણી લો શું નવો નિયમ થયો છે જાહેર: સખ્ત પોલીસ પેટ્રોલિંગ છે દિવસ ભર!

હોળી-ધૂળેટીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હોળીની પ્રદક્ષિણા કરતી વખતે સોશિયલ ડીસ્ટન્સ ફરજીયાત છે અને ટોળાંમાં એકત્ર નહીં થઈ શકાય. એ જ રીતે ધૂળેટીના રંગપર્વએ...

સલમાન ખાનની ફીલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટસ ભાઈ’નું ટ્રેલર રિલીઝ પહેલા થયું લીક!, અહીં જુઓ વાયરલ વિડીયો

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં એક્ટરની અપકમિંગ ફિલ્મ ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝની ફિલ્મ રાહ જોઈ...

ભારત-પાકિસ્તાન ફરી ટકરાઈ શકે છે ક્રિકેટના મેદાનમાં, જુલાઈમાં ટી-20 સિરીઝ રમાય તેવી શક્યતા

ભારત અને પાકિસ્તાન આ વર્ષે ટૂંકી દ્વિપક્ષીય ટી-૨૦ સિરીઝ રમી શકે છે. બંને દેશ વચ્ચે ગયા મહિને સરહદ પર યુદ્ધવિરામ થયા પછી આ દિશામાં ચક્રો...

Holi 2021: હોલિકા દહનની અગ્નિમાં પધરાવી દો આ એક વસ્તુ, લગ્ન જીવનની સમસ્યાથી લઇને પૈસાની તંગી થઇ જશે દૂર

હોળી રંગોનો તહેવાર છે. દેશભરમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે અને 29 માર્ચે હોળી ઉજવવામાં આવશે....

INDvsENG 2ODI : સીરીઝ પોતાના નામે કરવા મેદાને ઉતરશે વિરાટની બ્રિગેડ, ઇંગ્લેન્ડ માટે ‘કરો અથવા મરો’ની સ્થિતિ

ભારત આજે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં શ્રેણી વિજયના મક્કમ ઇરાદા સાથે ઉતરશે તો ઇંગ્લેન્ડ પણ શ્રેણી સરભર કરવાના ધ્યેય સાથે ઉતરશે. શ્રેયસ ઐયર ઇજા પામતા...

પશ્ચિમ બંગાળ-આસામ ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, શનિવારે થશે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કાની ચૂંટણી હેઠળ 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની આ ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે ...

JEE મેઈન રિઝલ્ટ/ 99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતના વિદ્યાર્થીએ જીતનો લહેરાવ્યો પરચમ, સુરતનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

ઈજનેરીમાં પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ૧૬થી૧૮ માર્ચ દરમિયાન બીજી વાર લેવાઈ હતી.જેનું પરિણામ પણ એનટીએ દ્વારા જાહેર કરી દેવાયુ છે.જેમાં JEE મેઈન ૯૯.૯૯ પર્સેન્ટાઈલ...

જો સતાવી રહી છે નોકરીની ચિંતા તો શરૂ કરો આ બિઝનેસ, મામૂલી રોકાણ સાથે લાખોમાં થશે કમાણી

કોરોના સમયગાળામાં પ્રદૂષણ અને ઘણાં ગંભીર રોગોથી બચવા માટે, કુદરતી ઉત્પાદનો અને દવાનું બજાર ઝડપથી વધી રહ્યું છે. આ ઉપરાંત, તેમનામાં લાગતા કુદરતી ઉત્પાદનોની માંગ...

સતત ચોથા દિવસે નવો રેકોર્ડ, પ્રતિ કલાકે 82 લોકો કોરોનાથી સંક્રમિત: લોકડાઉનની વરસીએ રાજ્યમાં નોંધાયા 1961 કેસો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ છેલ્લા ચાર દિવસસથી સતત નવી વિક્રમી સપાટી વટાવી રહ્યો છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ ૧,૯૬૧ નવા કેસ...

497 દિવસ બાદ પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા, બાંગ્લાદેશ જવા થયા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય બાંગ્લાદેશ યાત્રા પર છે. કોરોનાની મહામારી વચ્ચે 15 મહિના એટલે લે લગભગ 497 દિવસ બાદ પીએમ મોદીનો આ સૌપ્રથમ...

મહારાષ્ટ્રના નાંદેડમાં 12 દિવસનું સખ્ત લોકડાઉન: ઓરંગાબાદમાં વિકેન્ડ કર્ફયુ! લાતુર, હિંગોલીમાં પરિસ્થિતિ અત્યંત ભયનજક

મહારાષ્ટ્રમા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉછાળો આવી રહ્યો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં લોકડાઉન લાગુ કરાઇ રહ્યું છે.મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી...

મહિલાઓ માટે નોકરી મેળવવાનો મોકો, આ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ડબલ કરશે મહિલા કર્મચારીઓની સંખ્યા

ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેન KFC પોતાના રેસ્ટોરન્ટમાં મહિલા કર્મચારીઓની સંખ્યા બે ઘણી કરવાની યોજના બનાવી રહી છે. ભારતમાં આવતા 3-4 વર્ષમાં KFC રેસ્ટોરન્ટમાં 5,000 મહિલા...

કોરોનાનો કહેર: દેશના આ રાજ્યના 7 શહેરોમાં લદાયું આંશિક લોકડાઉન, છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ 53 હજાર નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના મહામારી ફરી એક વખત દિવસે ને દિવસે વકરી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ હજારથી વધુ નવા કેસ સાથે માત્ર બે જ...

SEBIએ સ્ટાર્ટઅપના લિસ્ટિંગ માટેના નિયમોમાં ફેરફાર, પ્રી-ઈશ્યુ કેપિટલ માટે હોલ્ડિંગ પિરિયડ ઘટાડી કર્યો આટલો

સ્ટાર્ટઅપની લિસ્ટિંગને વધારવા માટે માર્કેટ રેગ્યુલેટર ભારતીય પ્રતિભૂમિ અને વિનિમય બોર્ડ સેબી (Securities and Exchange Board of India)એ ગુરુવારે નિયમો કેટલીક રાહત આપવાનો નિર્ણય કર્યો...

કોરોનાનો અજગરી ભરડો/ દેશના દિલ્હીમાં 1500 તો, મુંબઇમાં 5500થી વધુ લોકો સંક્રમિત: પરિસ્થિતિ વધુને વધુ વકરી!

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરના આંકડા ડરાવી રહ્યા છે. દેશના અમુક રાજ્યોની સ્થિતિ અત્યંત ડરામણી અને ભયાનક બની રહી છે. બીજીતરફ દેશની આર્થિક રાજધાની...

ખેડૂત આંદોલન: આજે 12 કલાક માટે જગતનો તાત કરશે ભારત બંધ, જાણો શું શું થશે અસર!

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, દેશમાં ખેડૂત આંદોલનને ૧૨૦ દિવસ પૂરા...