GSTV

Tag : Latest News in Gujarati

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા થયેલી પિટિશનોની આજથી એકસાથે સુનાવણી શરૂ થઇ છે. આજે રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની...

મોત બાદ નહોતી આવી શરમ એવા માસૂમ આયશાના નરાધમને પોલીસ ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી ઉઠાવી લાવી

અમદાવાદ શહેરમાં થોડાક દિવસ અગાઉ એક પરિણતાએ લાઈવ વીડિયો કરીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ચોંકાવનારો વીડિયો વાયરલ થયા પછી. વટવાની યુવતી આઇશાના આપઘાત...

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો માટે દવાઓની જેમ ઉપલબ્ધ નહીં બને. ભવિષ્યમાં આવી કોઇ યોજના પણ નથી. કારણ...

ગજબ/ વિમાનના કોકપિટમાં ઘુસી બિલાડીએ કરી ધમાલ, કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

સુદાનની ટાર્કો એરલાઇન્સના એક પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તેનું કારણ એક બિલાડી છે.  બિલાડી પાયલટની કોકપિટમાં પહોંચી ગઇ અને એક પાયલટ પર હૂમલો કરી...

રસીકરણ/ આજે સુપ્રિમ કોર્ટના જજોને અપાશે કોરોના વેક્સિન, નહીં મળે વેક્સિન પસંદગીનું ઓપ્શન

કોરોના રસીનો બીજો તબક્કો ગઈકાલે એટલે કે 1 માર્ચથી દેશભરમાંથી શરૂ થયો છે, બીજા તબક્કામાં, કોરોના વેક્સિન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59...

જાહેરાત/ પંજાબમાં પ્રશાંત કિશોરની સલાહકાર તરીકે કરાઈ નિયુક્તિ, કેબિનેટમાં મંત્રીનો દરજ્જો

વડા પ્રધાન મોદી, બિહારના નીતીશ કુમાર અને હાલમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર તરીકે ફરજ નિભાવી ચૂકેલા ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર...

મતદારો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે છે કે ભાજપને મળશે જાકારો તે આજે જોવા મળશે, અમદાવાદની 314 બેઠકોની માટે મતગણતરી

અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને પાંચ નગર પાલિકાની સંપન્ન થયેલી ચૂંટણીનું આજે મંગળવારે પરીણામ જાહેર થશે. આજે  સવારે ૯...

ડિઝિટલ પેમેન્ટ માટે યૂઝર્સને આ એપ છે પસંદ! સતત બીજા મહિને 1 અરબથી વધુ થયું ટ્રાંઝેક્શન

ડિઝિટલ પેમેન્ટ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીઝ કંપની PAYTM ડિઝિટલ ટ્રાંઝેક્શનના મામલામાં સતત યૂઝર્સ વચ્ચે પસંદગીની પેમેન્ટ એપ બની રહી છે. આ જ કારણ છે કે PAYTM...

માર્ચની શરૂઆતથી જ સેન્સેક્સમાં ઊથલપાથલ, સેન્સેક્સ 50 હજાર સપાટી કુદાવી પાછો ફર્યો

ગત સપ્તાહના અંતિમ દિવસે બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થયા બાદ કોરોના વેક્સિનના નવા તબકકાના પ્રારંભ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ માર્ચ માસના પ્રારંભે શેરબજારમાં ધડબડાટી બોલી...

હજુ મંદીમાંથી બહાર નથી આવ્યો દેશ! GDPનાં આંકડા પર ભાજપના જ નેતાએ ઉઠાવ્યા સવાલ, નેગેટિવ છે ગ્રોથ રેટ

BJP નેતા અને રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર દ્વારા ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકિય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકનાં GDPનાં આંકડા પર સવાલો ઉઠાવ્યા છે, સ્વામીએ કહ્યું...

સત્તાનો સંગ્રામ: પરિણામમાં થશે પુનરાવર્તન કે પછી ફૂંકાશે પરિવર્તનનો પવન, ગ્રામિણ મતદારોએ શું નિર્ણય લીધો તેના પર સૌની નજર

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલ તા.2જી માર્ચે પરિણામ જાહેર થશે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના...

કામના સમાચાર/ PNBની ડોર સ્ટેપ બેન્કિંગ સેવા, ઘરે બેઠા મળી રહી છે આટલી સુવિધાઓ

પંજાબ નેશનલ બેન્ક પણ એ બેંકોમાંથી એક છે જે પોતાના ગ્રાહકોને ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા આપે છે. ડોરસ્ટેપ બેન્કિંગ હેઠળ ઘણી સુવિધા તમને ઘરે બેઠા...

મોંઘવારીનો અસહ્ય માર! પેટ્રોલ-ડીઝલની સાથે એલપીજીના પણ ભડકે બળતા ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવની વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંક્યો છે. આ વધારાને કારણે 14.2...

PM મોદીએ રસી લગાવી તેથી લોકોમાં ભરોસો વધશે, શંકા અને ખચકાટ દુર થશે: એમ્સ ડિરેક્ટરે જણાવ્યા ફાયદા

એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના...

કોરોનાની મંદી પછી સતત છેલ્લા પાંચ માસથી આવકમાં નોંધપાત્ર વધારો, GST 1 લાખ કરોડને પાર

દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. સળંગ પાંચમા મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર થઇ થયું છે. ફેબુ્રઆરી, 2020માં GST કલેક્શન સાત...

કોની રહેશે ગ્રામિણ ક્ષેત્ર પર પકકડ ? 31જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની પકકડ રહેશે. તેના સસ્પેન્સ પરથી આજે પડદો ઉંચકાશે. રાજકીય પક્ષોથી માંડીને નેતાઓ-કાર્યકરોમાં જબરી ઉતેજના પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત,...

લ્યો બોલો!, અહીં માત્ર એક કપ ચાની કિંમત છે 1 હજાર રૂપિયા, ખાસિયત જાણી ચોંકી ઉઠશો

આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર...

આઇશા આપઘાત કેસ: પતિ આરીફ ખાનની રાજસ્થાનથી થઇ ધરપકડ

અમદાવાદના વાટવાની યુવતી આઇશાના આપઘાત બાદ પરિવારે જ્યાં ન્યાયની માંગ કરી હતી ત્યારે હવે સૌથી મોટા સમાચાર આવી આવ્યા છે. આઇશાના પતિ આરીફ ખાનની ધરપકડ...

તામિલનાડુમાં કોંગ્રેસ પૂર્વાધ્યક્ષનો વધુ એક અલગ અંદાજ, વિદ્યાર્થીની સાથે કસરતના દાવ ખેલતા જોવા મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં તામિલનાડુના પ્રવાસે છે. સોમવારે કન્યાકુમારીમાં રાહુલ ગાંધીનો એક રોડ શો યોજાયો હતો અને તેમાં રાહુલ ગાંધીનો એક અલગ જ...

GDP પર ભાજપ સાંસદે ઉઠાવ્યા સવાલ, સ્વામીએ રજુ કર્યા લાસપેયર્સ પ્રાઈસ અને પાસ્ચે ઇન્ડેક્સના આંકડા

છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે આકરૂ વલણ દાખવી રહ્યા છે. હવે ડો.સ્વામીએ તાજેતરમાં પૂરા થયેલા ડિસેમ્બર ક્વાર્ટર બાદ જાહેર...

ગજબનો જુગાડ/ હવે બાઇક ચલાવવા પેટ્રોલની જરૂર નહીં પડે, જો કે આવું કરતા પહેલાં ચેતી જજો નહીંતર….

એ વાત તો નક્કી છે કે ભારતમાં કોઇ પણ વસ્તુ સાથે જુગાડ જરૂરથી શોધી લેવામાં આવે છે. ત્યારે અહીંના લોકો પણ પોતાની જરૂરિયાતના હિસાબથી કોઇ...

પંચમહાલ: ચૂંટણી અદાવતમાં ભાજપના કાર્યકરે આપી ધમકી, શહેરાની તરુણીએ ટૂંકાવ્યું જીવન

શહેરા તાલુકાની વાડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પતિ દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરવા બાબતે એક પરિવારને ધમકી આપી. જેમાં ધમકીથી ડરી જઇને 19 વર્ષીય તરુણીએ કૂવામાં...

જેતપુર: ડાઇંગ એસો.ના ફિલ્ટર પ્લાન્ટના દુષિત પાણી બન્યા ખેડૂતો માટે માથાનો દુખાવો

જેતપુરમાં ડાઇંગ & પ્રિન્ટિંગ એસોશીયેશન સંચાલિત ફિલ્ટર પ્લાન્ટના પ્રદુષિત પાણી ખેતરોના રસ્તામા છોડ્યાં છે. કલર કેમીકલવાળું પાણી ખેતરોના રસ્તામાં છોડતા પ્રદુષિત પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોને...

પાકિસ્તાન ઘૂંટણીએ : ભારતમાંથી કપાસની આયાત નહીં કરવા પર થઇ શકે છે 2 લાખ કરોડનું નુકસાન

પાકિસ્તાન રોડના માર્ગ દ્વારા ભારતને કપાસની આયાત (Pakistan may resume import of cotton) ની મંજૂરી આપી શકે છે. નિયંત્રણ રેખા (Loc) પર નવા સંઘર્ષવિરામ સમજૂતી...

CNGના વધતા ભાવ પર રિક્ષાચાલકોમાં રોષ, કલેક્ટરને રજૂઆત કરી આપી હડતાળની ચીમકી

વધતી મોંઘવારીના મારને લઇને મધ્યમ વર્ગ પરેશાન થઇ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે અને સાથે સાથે  CNG...

સુરત કોંગ્રેસમાં ભડકો / શરમજનક હાર બાદ જૂનાજોગીઓ છોડી રહ્યા છે સાથ

સુરતમાં પાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સુરત મહાપાલિકામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલતા જુનાજોગીઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. પૂર્વ કોંગી...

ફાયદો/ સરકારની આ યોજના અંતર્ગત ઘરના ઘરનું સપનું થશે સાકાર, જાણો કેવી રીતે કરશો એપ્લાય અને કોને મળશે લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઉઠાવીને તમે પણ તમારા ઘરનું સપનું પૂર્ણ કરી શકો છો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર લાભાર્થીને આર્થિક મદદ પણ કરે છે....

અમદાવાદ: દારૂના નશામાં પોલીસે યુવકને માર્યો ઢોરમાર, આક્રોશમાં સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

અમદાવાદમાં ખુદ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓએ યુવકને માર માર્યો હોવાની વાત કરી. આ સમગ્ર ઘટના અમદાવાદના નરોડા અન્ડર બ્રિજ પાસે બની હતી....

ધારાસભ્ય રાઘવજીનો વિધાનસભામાં સૌથી મોટો ખુલાસો, કેશુબાપાને લઈને કહી આ વાત

આવું બહું ઓછું બનતું હોય છે કે કોઇ નેતા તેમણે કરેલા કર્મને જાહેરમાં સ્વીકારતા હોય છે. પરંતુ ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં એક એવું નિવેદન...

મોદીના ખાસ/ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને હવે પંજાબમાં કેબિનેટ પ્રધાનનો દરજજો, 1 રૂપિયા સેલેરીમાં અહીં જોડાયા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર હશે. પંજાબ કેબિનેટે તેમની નિમણૂંક પર સિક્કો મારી દીધો છે. પ્રશાંત કિશોરને...