GSTV

Tag : india

કાવતરું / લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળતા ચીનનો નવો પેંતરો, અહીં વસાવ્યા ગામડાં

લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે. દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં...

હવે હવાઈ યાત્રા થશે મોંઘી! વિમાનની ટિકિટના ભાવોમાં વધારો, એક એપ્રિલથી નવા રેટ લાગુ , જાણો નવા ભાવ…

એવિએશન રેગ્યુલેટર ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ એર સિક્યુરિટી ફી(એએસએફ)માં વધારો કરતા એેક એપ્રિલથી વિમાનની ટિકીટના ભાવ વધી જશે. ડોમેસ્ટિક ફલાઇટના યાત્રી માટે એર સિક્યુરિટી...

સંક્રમણ વધ્યું/ કોરોનાના ફફડાટ વચ્ચે દેશમાં ત્રીજી રસીને મળી શકે છે મંજૂરી, 2 ડોઝની વેક્સિન રહેશે

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા ખાતે બનેલી કોરોના વેક્સિન...

INDvsENG 2ODI : સીરીઝ પોતાના નામે કરવા મેદાને ઉતરશે વિરાટની બ્રિગેડ, ઇંગ્લેન્ડ માટે ‘કરો અથવા મરો’ની સ્થિતિ

ભારત આજે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં શ્રેણી વિજયના મક્કમ ઇરાદા સાથે ઉતરશે તો ઇંગ્લેન્ડ પણ શ્રેણી સરભર કરવાના ધ્યેય સાથે ઉતરશે. શ્રેયસ ઐયર ઇજા પામતા...

UNHRCમાં ભારતે શ્રીલંકાને આપ્યો મોટો ઝટકો, આ પાડોશી દેશો લંકાની તરફેણમાં રહ્યાં

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઈને મંગળવારે થયેલા વોટિંગથી ભારત દુર રહ્યું હતું. જો કે, UNHRCમાં શ્રીલંકાના માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા ઉપર લાવવામાં આવેલા...

એક વાર 50 હજાર રૂપિયા લગાવી શરુ કરો આ બિઝનેસ! 1 લાખ રૂપિયાથી વધુની થશે કમાણી, સરકાર પણ કરશે મદદ

જો તમે નોકરીના કારણે પરેશાન છો અને કોઈ નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યો છે તો અમે તમને જણાવી રહ્યા છે એક એવા બિઝનેસથી તમે...

LIVE : નિર્ણાયક ટી-20 મેચમાં ભારતની બેવડી સદી, કેપ્ટન કોહલી અને હાર્દીક પંડ્યાની ધુંઆધાર બેટીંગથી ઈંગલેન્ડને 225નો લક્ષ્યાંક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો....

વાહ રે મોદી સરકાર! સરહદે તંગદિલી છતાં ભારતે ચીન પાસેથી અધધ રૂપિયાની સામગ્રી આયાત કરી, આટલો મોટો છે આંકડો

૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે સરહદી તંગદિલી રહી હતી. એ દરમિયાન જોકે, ભારતે ચીન પાસેથી ૫૮.૭૧ અબજ ડોલર એટલે કે અંદાજે ૪૨૬૭ અબજ રૃપિયાની સામગ્રી આયાત કરી...

એપ્રિલના અંતમાં ભારત આવશે બ્રિટનના પીએમ બોરિસ જોનસન, કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર રદ કર્યો હતો પ્રવાસ

બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં 72માં ગણતંત્ર દિવસ પર બોરીસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં વધતા...

Weather Forecast/ આ રાજ્યોમાં આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી, ફુંકાશે ઝડપી પવન

દેશના મોટાભાગના વિસ્તારમાં દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ પહાડી વિસ્તારની વાત કરીએ તો ત્યાં બરફવર્ષા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો...

ડ્રેગન ચીનની આક્રમક સૈન્ય નીતિ, હવે માત્ર પાણી પર જ નહીં જમીન પર પણ ચીનની કિલ્લાબંધી

ચીન હવે પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. ભારત સરહદ હોય, તાઇવન મુદ્દો હોય, હોંગકોંગનો મુદ્દો હોય કે પછી...

CEO Survey: વિશ્વની સૌથી આકર્ષક ગ્રોથ ધરાવતી અર્થવ્યવસ્થામાં અમેરિકા નંબર વન, જાણો ભારતનું ક્યું છે સ્થાન

વ્યવસાયમાં વધારાની સાથે જ ભારત હવે એક સ્થાન નીચે ગગડીને દુનિયાની પાંચમી સૌથી આકર્ષક અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. તો બ્રિટેને ભારતને પાછળ છોડીને...

ચાર દેશોના ક્વાડની પ્રથમ બેઠક : એવું તો શું કહ્યું પીએમ મોદીએ કે ચીનના પેટમાં રેડાયું તેલ

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ...

વાતોનાં વડાં/ મોદી સરકારની અમેરિકાએ ખોલી પોલ : લદ્દાખ મોરચે હજુ ઘણી જગ્યાએ ચીની સેના તૈનાત, નથી હટી સેના પાછળ

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો...

ભારત સાથે તણાવ વચ્ચે ચીને વધાર્યુ સંરક્ષણ બજેટ, ભારત કરતા આ રકમ ત્રણ ગણી વધારે

ચીને ૨૦૨૧માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે. ચીને ગત વર્ષના સંરક્ષણ...

આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી/ PM મોદીની અધ્યક્ષતામાં 259-સભ્યોની બની સમિતિ, ટીમમાં સોનિયા મમતા સહીત મોટા નેતાઓ સામેલ

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમો માટે શુક્રવારે સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી 259-સભ્યોની ઉચ્ચ-સ્તરની રાષ્ટ્રીય સમિતિની રચના કરી. સમિતિના સભ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ...

જગત જમાદાર અમેરિકા છે ભારતનું દેવાદાર: તોતિંગ રકમ લીધી છે ઉધાર, દરેક અમેરિકનના માથે આટલા લાખનું દેવું

કોરોના વાઇરસની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. એશિયા ઉપરાંત યુરોપ તથા અમેરિકાના અર્થતંત્રને કોરોના વાઈરસને લીધે પારાવર નુકસાન થઈ રહ્યું છે.અમેરિકન અર્થતંત્ર...

ઓહ નો/ એક મેચ બાદ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ : ICCના આવા છે નિયમો, ભાજપને લાગશે ઝટકો

અમદાવાદ ટેસ્ટમાં ભારતે ઈંગલેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. જો કે, ભારતની જીત કરતા વધુ  એ વાતની ચર્ચા થઈ રહી છે કે, આ મેચ માત્ર બે...