દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં હવે રાતના આઠથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો છે. જે પહેલા...
મહિસાગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીમાં તંત્રની લાલીયાવાડી સામે આવી છે. રસી લીધી ન હોવા છતાં પણ રસી લીધાના મેસેજ આવતા લોકો અસમંજસમાં મુકાયા છે. બે...
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસે શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ 24 કલાક વાચી શકે તે માટે લાયબ્રેરી, સરકારી...
અમદાવાદના SG હાઇવે પર નીકળતા લોકો માટે મોટા સમાચાર છે. થલેતજથી ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.એસજી...
અમરેલીના લાઠી નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર દ્વારા કોરોનાના વધતા કેસોને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે રાત્રી રોકાણ બંધ...
અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર...
કોલ્હાપુર (Kolhapur) ના યૂથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેન્ક (Youth Development Co-operative Bank Limited) ના ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ મોટી રાહત આપી છે. RBI એ...
રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટમાં એક યુવકે તેમના માતાને 4 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.પરંતુ હોસ્પિટલ તંત્ર...
કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ...
વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં મળેલા જનાદેશ બાદથી જ કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડતી જોવા મળી રહી છે. પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને...
સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે. મોટા વરાછામાં રહેતા ભાવેશભાઇ કોરાટના પુત્ર ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો....
કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
એક સ્વતંત્ર રશિયા સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલજેનહેયરે ચેતાવણી આપી કે દુનિયા ચાર સપ્તાહની અંદર વિશ્વ યુદ્ધની સાક્ષીબનશે. બળવાખોરો દ્વારા કબજે કરાયેલા પૂર્વીય યુક્રેનના વિસ્તારોમાં મોટા...
કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મુકતા હવે આમ આદમીને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ખાદ્યતેલોમાં ફરી એક વખત ભાવવધારો થતાં ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ...
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે આટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા છે.પરંતુ વાપી બોર્ડર ખાતે જ કેટલાક સ્થળે છિંડા જોવા મળી રહ્યા છે. જેથી કોરોના કેસ વધવાની...
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ શહેરમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની માંગમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમઓયુ કરવામાં...