GSTV

Tag : gujarati news

યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાવંશે યુનિવર્સિટીઓને જમીન ફાળવણીમાં સરકારના નીતિ નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પારુલ યુનિવર્સિટી અને રાજકોટમાં આર....

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત ખરાબ થઈ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એરલિફ્ટ કરી મુંબઈ લવાયા

ભોપાલથી લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને સારવાર માટે એરલિફ્ટ કરાવીને...

કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો

પંજાબના જાલંધરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફરી એક ત્યાં જિલ્લા પ્રશાસને શનિવારના રોજ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ત્યાં રાતના...

સફળતા/ ભારતની સૌથી મશહૂર મહિલા ડિઝાઈન! કાશ્મીરથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી ડિઝાઈન કર્યા છે 200 બ્રિજ

8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સલામ કરશે. ઘણી એવી સ્ત્રીઓ છે કે જેમના નામ તમે ક્યાંક કે બીજા કોઈ દ્વારા સાંભળ્યા તો...

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો: વિદાય ટાણે દુલ્હન એટલુ રોઈ…એટલુ રોઈ કે મોત થઈ ગયું, પરિવારમાં સોપો પડી ગયો

મોટા ભાગે ભારતીય લગ્નોમાં અંતિમ સમયે લાગણીશીલ દ્રશ્યો સર્જાતા હોય છે. લગ્ન ગીતો અને ડાંસ સાથે હસતા ખેલતા શરૂ થતો આ પ્રસંગ વિદાયમાં આંસૂઓ સાથે...

આઈશા કેસમાં નવો વળાંક: ચિઠ્ઠીમાં સામે આવી ચોંકાવનારી વાત, ‘આરીફ, મે ગલત નહિ હું’

અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલા આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ...

મધ્યપ્રદેશ વિધાનસભા સત્રમાં નવતર પ્રયોગ, દરેક સત્રમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યોને મળશે તક

મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. હવેથી દરેક સત્રના પ્રથમ દિવસે જ્યારે પ્રશ્નકાળ રહેશે ત્યારે માત્ર નવા ધારાસભ્યો જ સવાલ પૂછશે...

અગત્યનું/ રાશન મળવામાં સમસ્યા, ઓછું મળી રહ્યું છે કે અનાજના રૂપિયા વધુ લેવાય છે તો કરો એક ફોન સંચાલક સીધો થઈ જશે, આ છે નંબરો

રેશનકાર્ડ દ્વારા ખૂબ સસ્તા દરે અનાજ આપવાની યોજના અંગે ફરિયાદો ઘણીવાર બહાર આવે છે. ઘણી વખત પીડીએસ એટલે કે ડીલરો લાભાર્થીઓને ઓછું અનાજ આપે છે....

ક્રિકેટ રસીયાઓ માટે ખુશખબરી: IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે, 30 મેના રોજ ફાઈનલ, આ 6 શહેરોમાં યોજાઈ શકે છે ટૂર્નામેન્ટ

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 14મી સીઝન IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આઈપીએલની તારીખ નક્કી થઈ ગઈ છે....

ભવનાથ મેળા બાદ વધુ એક પ્રસિદ્ધ મેળાને લાગ્યું કોરોના ગ્રહણ, ફાગણી પૂનમ ભક્તો વગર જ ઉજવશે કાળીયા ઠાકોર

રાજકીય મેળાઓ પૂર્ણ થયા છે અને હવે ધાર્મિક મેળાઓની શરૂઆત થઇ છે. ત્યારે, રાજકીય મેળાઓમાં લાખોની જનમેદની પર જેને વાંધો નથી પડતી તેવું રાજકીય પક્ષોના...

સન્માન/ ભારતનો મહાન ખેલાડી બની શકે છે રિષભ પંત, ગાંગુલી અને રોહિત શર્માએ કર્યા ભરપૂર વખાણ

રિષભ પંતે સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું તે અંગે રોહિત શર્માએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પંતે આ ઇનિંગ્સ દ્વારા દર્શાવ્યું છે કે...

ઈતિહાસ રચાયો/ અક્ષર પટેલ-અશ્વિને બીજી ઈનિંગમાં 5-5 વિકેટ વહેંચી લીધી, ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર અક્ષર પટેલ અને અશ્વિનના જાદૂ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. અક્ષર પટેલ અને આર.અશ્વિને શાનદાર દેખાવ...

રાજ્યમાં કોરોના રિટર્ન્સ! નવા 515 કેસ, વધતા કેસની સાથે સામે આવ્યા ન્યુ સ્ટ્રેન કોરોના કેસ

ગુજરાતમાં ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે હવે થોડા દિવસમાં જ ગુજરાત કોરોના મુક્ત થઇ જશે. પરંતુ, ચૂંટણી ખતમ થતાની સાથે જ જાણેકે કોરોનાવાયરસ ફરી...

નરાધમ કે રાક્ષસ/ હોસ્પિટલે 3 વર્ષની માસૂમને અડધા ઓપરેશને ચિરાયેલા પેટ સાથે બહાર ધકેલી દેતાં થયું મોત, વાંક હતો કે પરિવાર પાસે રૂપિયા નહોતા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં અમાનવીયતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવાર અહીં સારવાર માટે સંપૂર્ણ રકમ ચૂકવવામાં અસમર્થ હતો. જેથી હોસ્પિટલે 3 વર્ષની બાળકીને  ઓપરેશન...

આરોગ્ય/ આયુર્વેદમાં દૂધ પીતા પહેલા અને કે પછી આ વસ્તુઓ ન ખાવાની છે સલાહ, નહીં તો શરીરને થવા લાગશે પીડા

દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં એન્ટીoઓકિસડન્ટ, વિટામિન, ખનિજો, પ્રોટીન, આરોગ્યપ્રદ ચરબી, એમિનો એસિડ્સ, કેલ્શિયમ, વિટામિન ડી, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિતના ઘણા પોષક...

આઈશાનો પત્ર: આઈ લવ યુ આરિફ, મેં ક્યારેય દગો નથી કર્યો, હું ખોટી નહોતી, ખોટો તારો સ્વભાવ હતો !

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાનો હસતો હસતો વીડિયો બનાવીને આખા દેશને વિચારવા માટે મજબૂર કરનારી આઈશાએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. આ ઘટના બાદ તેના...

વાહ / દિલ્હીમાં કેજરીવાલ બજેટના 25 ટકા શિક્ષણ માટે ખર્ચશે, અલગથી શિક્ષણ બોર્ડની કેબિનેટે આપી દીધી લીલીઝંડી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. હવેથી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે. કેબિનેટે આ નિર્ણયને લીલીઝંડી આપી દીધી છે. અત્યાર સુધી...

જમીન રિ-સર્વે કામગીરી પર નીતિન પટેલ અને કોંગી ધારાસભ્ય આમને સામને, સરકારના મળતીયાઓ પાસે કરાવાઈ રહી છે કાર્યવાહી: સીજે ચાવડા

રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં હજુ રોષ અને નારાજગી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ પણ જમીન રિ-સર્વેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ મહેસાણાનું...

અમદાવાદ ટેસ્ટ: ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ પર કર્યો કબ્જો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં બનાવી જગ્યા

અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 25 રને જીત થઈ છે. ઈંગ્લેન્ડની બીજી રમતમાં ભારતીય સ્પિનર્સની આગળ એક પછી એક...

કામના સમાચાર/ HDFC, SBI અને કોટક મહિન્દ્રા બેંક બાદ આ બેન્કે સસ્તી કરી હોમ લોન, 10 વર્ષમાં સૌથી ઓછો વ્યાજદર

એસબીઆઈ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્કની સાથે અન્ય એક બેંકે ઘર લેવા માટે હોમ લોન સસ્તી કરવાની જાહેરાત કરી છે. આ બેંકે વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય...

જમીન માપણી/ રિસર્વેની કામગીરી રદ કરવાની કોંગ્રેસની માંગ, સેંકડો વાર જમીન ચાઉ કરાવી લીધાનો લગાવ્યો આક્ષેપ

રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં હજુ રોષ અને નારાજગી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ પણ જમીન રિ-સર્વેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ મહેસાણાનું...

મિશન મંગળ / NASA ના રોવરે મંગળ ગ્રહ પર 21 ફૂટનું અંતર કાપ્યું, સામે આવી તસ્વીર

હાલમાં મંગળ ગ્રહની સપાટી પર ઉતરેલા નાસાના રોવરે આ સપ્તાહે લાલ ગ્રહ પર પોતાની પહેલી પાયલટ ડ્રાઈવમાં 21 ફૂટનું અંતર કાપ્યુ છે. મંગળ ગ્ર પર...

યાદ રાખો આ જરૂરી તારીખ! 31 માર્ચ સુધી પૂરા કરી લો આ કામ નહીં તો ખિસ્સાં થશે ખાલી એટલો ભરવો પડશે દંડ

આર્થિક રીતે માર્ચ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્ચ મહિનો પૂરો થતાંની સાથે જ, નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે અને સરકારની ઘણી...

મોદીની આ મહત્વકાંક્ષી યોજના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી, રજૂ કર્યુ ગામડાઓની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર

નલ સે જલ યોજનાની વાસ્તવિકતાનો મુદ્દો વિધાનસભામાં વિપક્ષે ઉઠાવ્યો હતો.અને તેના પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ગુજરાત સરકારના તત્કાલીન સીએમ અને...

મિથુન ચક્રવર્તી, સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે મમતાના અંગત નેતા જોડાઈ ગયા ભાજપમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ રાજ્યમાં રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. આ દરમિયાન ટીએમસીના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થયા છે....

શું છે ULIP? શા માટે લોકો મ્યુચુઅલ ફંડ છોડી હવે આની વાત કરી રહ્યા છે.

લોકો રોકાણની અલગ અલગ રીત શોધતા રહે છે. કોઈ મ્યુચુઅલ ફંડ તો કોઈ બીજી રોકાણ કરી રહ્યું છે. એવામાં આ દિવસોમાં યુલિપનો ઉલ્લેખ થઇ રહ્યો...

ફફડાટ/દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું: છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધુ નવા કેસ, 85 ટકા કેસ ફક્ત પાંચ રાજ્યોમાં નોંધયા

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18327 નવા કેસ સામે આવ્યા છે. ત્યાં 14234 લોકો સાજા પણ...

રાજકારણ/ બચી ગઈ ઈમરાનની ખુરશી, પાકિસ્તાનમાં અવિશ્વાસના પ્રસ્તાવમાં સરકારને મળ્યા 178 મત

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેમ્બલિમાં બહુમતી મેળવી લીધી છે. તેમણે શનિવારે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્તના મતમાં આ જીત મેળવી છે.  ઇમરાન ખાનની તરફેણમાં 178...

સરવૈયું/ મોદી સરકારના ગળામાં કેમ હાડકુ બન્યા છે આ ટેકાના ભાવ, જાણો કોને અને ક્યારે નક્કી કર્યા અને શા માટે સરકાર આપે છે ટેકાના ભાવ

તો ખેડૂતો એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ મુદ્દે સરકાર પાસે ગેરંટી માગી રહ્યા છે. ખેડૂતોને પોતાના પાક પર મળતી MSP એટલે કે ટેકાના ભાવની...

મમતાના ગુડલક નંદીગ્રામમાં શુભેંદુ કેટલો બાહુબલિ : એક નહીં ભાજપને આપ્યા 5 મોટા સંદેશ, હવે બદલાઈ ગયું બંગાળનું રાજકારણ

પશ્વિમ બંગાળની રાજનીતિમાં એક એવું નામ જ્યાંથી મમતા બેનર્જીએ પોતાના રાજકીય સફરને બુસ્ટર આપ્યું હતુ. 2007માં નંદીગ્રામમાં ભૂમિ અધિગ્રહણના વિરોધમાં ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા...