GSTV

Tag : gujarati news live

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

રાજકોટ જિલ્લા પંચાયતમાં રેકોર્ડબ્રેક ૩૬માંથી ૩૪ બેઠકો સાથે ગત ટર્મ સત્તા મેળવનાર કોંગ્રેસને આ વખતે ૩૬માંથી માત્ર ૧૧ બેઠકો સાથે હારનો સામનો કરવો પડયો છે....

સુરત/ જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, કોંગ્રેસનો ભારે રકાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

વાહ ! હવે મોબાઈલ રિચાર્જ કરાવવા પર મળશે હેલ્થ ઈન્સ્યોરન્સનો લાભ, આ કંપનીએ લોન્ચ કર્યો નવો પ્લાન

વોડાફોન આઈડિયાના સબસક્રાઈબર્સ માટે સારા સમાચાર છે. ટેલિકોમ કંપની Viએ મોબાઈલ રિચાર્જ પર હેલ્થ ઈન્સ્યોરન્સ લાભ આપવા માટે આદિત્ય બિડલા હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે કરાર કર્યો...

ભાજપ માટે આ બેઠકો બની માથાનો દુખાવો: અહીં ધારાસભ્યના ટેકેદાર સામે સાંસદના ટેકેદાર જીત્યા

વડોદરા જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો ભાજપ માટે માથાના દુખાવારૃપ બની હતી.આ બેઠકોના પરિણામ આ મુજબ છે. (૧) જરોદઃ વાઘોડિયા તાલુકાની જિ.પં.ની આ બેઠક પર સાંસદ...

કોંગ્રેસના સૂપડા સાફ, વડોદરા જિલ્લા પંચાયતમાં ૨૭ બેઠકો મેળવી ભાજપનો કેસરિયો લહેરાયો

વડોદરા જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી પરંતુ આજે થયેલી મતગણતરીમાં કુલ...

અહીં મળી રહી છે સસ્તામાં લક્ઝરી ગાડીથી લઇ મકાન-દુકાન અને પલોન ખરીદવાની તક, જાણો સમગ્ર પ્રક્રિયા

મકાન ખરીદવા ઈચ્છો કે દુકાન, અથવા ઘર માટે ખરીદવા માંગો છો, કોઈ સારો પ્લોટ. એવું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા સવાલ મગજમાં આવે છે,...

વડોદરા જિ.પં.માં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો, જુઓ ૭ બેઠકોના લેખાજોખા

વડોદરા જિલ્લા પંચાયતની કોંગ્રેસે સાત બેઠક મેળવી તેમાં ત્રણ બેઠક એવી છે જેમાં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો છે.જો આ બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી...

કોંગ્રેસ ડૂબતી નાવ, લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને શોધી-શોધીને હરાવ્યા, કમલમમાં જીતનો જશ્ન

પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય મળતા આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ ઉજણવી માટે એકઠા થયા...

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત: તાપી જિલ્લા પંચાયત પંજાની પાછીપાની, 5 બેઠકો પર કમળ ખીલ્યું

તાપી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા હતા.તાપી જિલ્લો બન્યા બાદ બે વાર જિલ્લા પંચાયતમાં સત્તા મેળવનાર કોંગ્રેસને ફાળે ૨૬ બેઠકો માંથી માત્ર ૯ બેઠક...

ભાજપ માટે બકરું કાઢતા ઉંટ પેઠુ જેવી દશા, મોદીના હોમટાઉન- ભાઉના ગઢમાં આપે પાડ્યું ગાબડું!

ગુજરાતની નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજ તરફ સુરત મહાનગરપાલિકા સારો દેખાવ કર્યા બાદ આપે પંચાયતોમાં કાઢુ કાઢ્યુ છે....

સુરતમાં ‘કોર્પોરેશન રિઝલ્ટ રિપીટ’ / કોંગ્રેસનો સફાયો, આપણી 2 બેઠકો પર એન્ટ્રી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

વડોદરાની તમામ ૮ તાલુકા પંચાયતોમાં ભાજપનો ડંકો, કોંગ્રેસની બેઠકો માત્ર બે ડિજિટ પર જ અટકી

વડોદરા જિલ્લામાં આવેલી ૮ તાલુકા પંચાયતોમાં પણ ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. આઠે આઠ તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસની બેઠકો માત્ર...

વડોદરા/ જિલ્લા પંચાયતની પાછલી ટર્મના કયા રિપિટ સભ્યો જીત્યા અને કયા હાર્યા, અહીં જુઓ આખુ લિસ્ટ

વડોદરા જિલ્લા પંચાયતમાં જે સભ્યોને ફરીથી ટિકિટ આપી હોય અને વિજેતા બન્યા હોય કે પરાજય પામ્યા હોય તેમના નામો આ મુજબ છે. ક્યા રિપિટ ઉમેદવારો...

સુરત: કોસંબા બેઠક પર ભારે રસાકસી બાદ આવ્યા ચોંકાવનારા પરિણામ, જૂજ મતોથી માંડ-માંડ ભાજપની જીત

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે...

લ્યો બોલો! આ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદમાં ગિરફ્તાર કોંગી ઉમેદવાર વિજેતા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને લેન્ડ ગ્રેબિંગ ગુનાનો આરોપી આજે થયેલી મતગણતરીમાં વિજેતા ઘોષિત થયો હતો. ગઈ કાલે...

મોટા સમાચાર/ જસપ્રીમ બુમરાહ કરી રહ્યો છે લગ્ન! ટીમ ઇન્ડિયા માંથી લીધી લાંબી છુટ્ટી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીમ બુમરાહ લગ્ન કરી રહ્યા છે. એને લઈ તેમણે ટીમ ઇન્ડિયા માંથી છુટ્ટી પણ લઇ લીધી છે. એમણે ત્રીજી ટેસ્ટ પછી...

સીએમ રૂપાણીના શાસનમાં ભાજપને બલ્લે બલ્લે,વિવિધ હિતકારી યોજનાના લાભોથી આમ જનતા ખુશ!

ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા,નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. હવે આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં લક્ષ્યાંક મુજબ જીત મેળવવાનો ભાજપનો માર્ગ મોકળો બન્યો છે ત્યારે...

કોંગ્રેસનાં આંતરિક ડખાનો લાભ ભાજપને: વડોદરા જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક પાલિકા…બધું જ ગુમાવ્યું

વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં લોકોએ કોંગ્રેસને ખોબેખોબે મત આપી સત્તા સોંપી હતી.પરંતુ વર્ષ-૨૦૨૧માં કોંગ્રેસે પાછલી ટર્મની તમામ સત્તા ગુમાવી દીધી છે. વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત...

ચુકાદો / પત્ની અંગત સંપત્તિ નથી, પતિ સાથે રહેવા મજબુર ન કરી શકાય : સુપ્રિમ કોર્ટ

સૂપ્રિમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે મહિલાઓ કોઈની અંગત સંપત્તિ નથી. કોર્ટે કહ્યું કે પત્નીને મજબૂર કરી શકાય નહીં અને તેના પતિ સાથે રહેવા દબાણ...

અમદાવાદ જિ.પંચાયતમાં ભાજપની જીત છત્તાં પ્રમુખપદે કોંગ્રેસ, અનામત બેઠક પર ભાજપ હારી ગયું- વિપક્ષની થઈ જીત!

અમદાવાદ જિલ્લા પંચાયતમાં મતદારોએ ભલે ભાજપને ઐતિહાસિક જીત આપીને જીતાડી હોય તેમ છતાંય કોંગ્રેસના શાહપુર બેઠકના વિજેતા ઉમેદવાર પારૂબેન અંબારામભાઇ પઢાર જ  જિલ્લા પંચાયતના પ્રમુખપદ...

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક જીત, ગઢ સમાન તમામ 16 બેઠકો કોંગ્રેસે ગુમાઈ: 34 માંથી 30 બેઠકો પર કેસરીયો

અમદાવાદ જિલ્લા પંચાયતમાં  કુલ ૩૪ માંથી ૩૦ બેઠકો જીતીને ભાજપે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં એક માઇલસ્ટોન અંકિત કરી દીધો છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે કુલ ૧૮...

ફાર્મા સેકટર માટે બનશે અલગ મંત્રાલય ! નીતિ આયોગે કરી ભલામણ

નીતિ આયોગે જેશના ફાર્મા સેકટર માટે અલગથી મંત્રાલય બનાવવાની ભલામણ કરી છે. નીતિ આયોગનુ કહેવુ છે કે, દેશમાં દવા ઉદ્યોગ માટે અલગથી સ્વતંત્ર મંત્રાલયનું ગઠન...

પીએમ મોદીને પત્ર લખી એમેઝોનની કામગીરી સ્થગિત કરવાની માંગ, જાણો શું છે કારણ

ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિયેશન(AIMRA)એ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીમાં તપાસ થવા સુધી એમેઝોનની કામગીરી સ્થગિત કરવામાં આવે....

મોદીના વિકાસની બોલબાલા: જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના સૂપડા સાફ, જાણો FINAL RESULT માત્ર એક ક્લિકે…..

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ...

સાવધાન! હેકર્સના નિશાને SBI ગ્રાહક, ક્રેડિટ પોઈન્ટને રિડીમ કરાવવાના નામ પર કરે છે છેતરપિંડી

નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાંઝેક્શનના વધારા સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. હેકર્સ વિવિધ પદ્ધતિઓ અપનાવીને ઓનલાઇન છેતરપિંડી કરી રહ્યા છે. સ્ટેટ બેંક...

કોંગ્રેસના વિખવાદ વચ્ચે છલકાઈ રાહુલની પીડા, મારા ઉપર પાર્ટીના લોકોએ જ કર્યો હુમલો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કોર્નેલ યુનિવર્સીટીના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં શામેલ થયા છે. આ પ્રોગ્રામમાં સંવાદ દરમિયાન કોંગ્રેસમાં વિખવાદ પર રાહુલની પીડા છલકી. રાહુલ...

ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત કરશે રજૂ

આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ...

ટૂંક સમયમાં સામાન્ય માનવીને રાહત મળશે તેવી શક્યતા, કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડે તેવી શક્યતાઓ!

કેન્દ્ર સરકાર સામાન્ય માનવી પર પડી રહેલા બોજને ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાનું વિચારી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રો પાસેથી આ માહિતી...

નવી આફત : દુનિયા પર મંડરાયો સ્પેનિશ ફ્લૂનો ખતરો ! 100 વર્ષ પહેલા 5 કરોડ લોકોનો લીધો હતો જીવ

કોરોનાવાયરસ મહામારીનો સમગ્ર વિશ્વમાં કહેર જારી છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરના દેશોમાં રસીકરણ ચાલુ છે. તેમજ આ કટોકટીની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના...

BIG NEWS: દેશના કર્નાલની સૈનિક સ્કૂલમાં 54 વિદ્યાર્થીઓ નો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, મધ્ય પ્રદેશમાં ભાજપ સાંસદનું મોત

હાલ દેશભરમાં કોરોના સામે મહત્વપૂર્ણ ગણાતી રસી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને 60 વર્ષથી વધુ વયનાને રસી આપવામાં આવે છે. ત્યારે મધ્ય...