GSTV

Tag : gujarati news live

આ તે કેવુ! ચિઠ્ઠી ઉપાડીને યુવતીનું ભવિષ્ય ભાખ્યું, લગ્ન કે પછી જીંદગીભરની મળી ગઈ સજા

ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે એક ફિલ્મી ડ્રામાથી ઓછો નથી. આ કહાની તમે કદાચ ફિલ્મમાં જોઈ હશે પરંતુ અહિં રીલ...

મેહબૂબા મુફ્તીને ઇડીની નોટિસ, મની લોન્ડ્રિંગ કેસમાં 15 માર્ચે થશે પુછપરછ

જમ્મુ-કાશ્મિરની પુર્વ મુખ્યપ્રધાન અને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીને ઇડીએ શુક્રવારે મની લોન્ડ્રિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે, પુછપરછ માટે 15 માર્ચે બોલાવ્યા છે, તો વળી, મેહબુબા...

આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી/ PM મોદીની અધ્યક્ષતામાં 259-સભ્યોની બની સમિતિ, ટીમમાં સોનિયા મમતા સહીત મોટા નેતાઓ સામેલ

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમો માટે શુક્રવારે સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી 259-સભ્યોની ઉચ્ચ-સ્તરની રાષ્ટ્રીય સમિતિની રચના કરી. સમિતિના સભ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ...

ફફડાટ/ આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ...

ઝટકો / પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી વાહનચાલકોને નહીં મળે રાહત : ઘટવાને બદલે ભાવ વધી જશે, આ છે મોટુ કારણ

ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશો OPECએ તેલ ઉત્પાદન પર નિયંત્રણમાં ઢીલ મુકવાની ભારતની અપીલ ફગાવી કરી દીધી છે અને આ પછી પણ ક્રૂડ તેલનાં આંતરરાષ્ટ્રીય...

ખેડૂત આંદોલનના 100 પુરા/ ખેડૂતોની કાનૂની પેનલનું એલાન, દિલ્હીના તમામ પ્રવેશ દ્વાર જામ કરાશે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 100મો દિવસ થશે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી...

પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે : કેવડિયા ખાતે ત્રણ પાંખની મળનારી કોન્ફરન્સમાં આપશે હાજરી

કેવડિયા કોલોની ખાતે નૌ સેના સહિત ત્રણેય પાંખોની કોન્ફરન્સ મળી રહી છે જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા છે. આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વડાપ્રધાન...

PM મોદી આવતી કાલે ગુજરાત પ્રવાસે, કેવડિયા ખાતે સંબોધશે કમાન્ડર કોન્ફરન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે અને અહીં તેઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ...

VIDEO: આ શું દા’ડા આવ્યા રાખી સાવંતના, ઘરમાં વાસણ, કચરા પોતા કરતી દેખાઈ, સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

રાખી સાવંત બિગ બોસમાં બહાર આવ્યા બાદ ફરી એક વાર તેને સાબિત કરી દીધુ છે કે, શા માટે તેને એન્ટરટેનમેન્ટ ક્વીન કહેવામાં આવે છે. બિગ...

સાવધાન: બોટલથી બાળકને દૂધ પિવડાવવું કેટલુ છે યોગ્ય, જો તમે પણ આવુ કરતા હોવ તો ચેતી જજો, આવા છે જોખમ

આજકાલની મહિલાઓ નવજાત બાળકોને બ્રેસ્ટફીડ કરાવાની જગ્યાએ બોટલનું દૂધ પિવડાવાનું વધારે પસંદ કરે છે. પણ નિષ્ણાંતોનું માનીએ તો, જો મહિલા સ્તનપાન કરાવામાં સક્ષમ હોય, તો...

મહત્વની જાહેરાત/ રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિ. સંલગ્ન કોલેજોના પ્રાધ્યાપકોને થશે મોટો ફાયદો

ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન...

ગાંધીનગર આદિવાસી સમાજના પ્રશ્નો મામલે બેઠક, મોહન ડેલકરના મોત મામલે યોગ્ય તપાસ કરવા માંગ

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નો લઈને વિધાનસભાના આદિવાસી સમાજના ધારાસભ્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર સભ્ય મોહનસિંહ રાઠવા સહિત અન્ય કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો...

PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ

હિના ખાન મોટા ભાગે સોશિયલ મીડિયા પર ફેન્સ માટે કંઈને કંઈ નાખતી રહેતી હોય છે. સ્ક્રિન પર પોતાનો જાદૂ બતાવતી હિના સોશિયલ મીડિયા પર ખૂબ...

વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન

પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી વડાપ્રધાન મોદીની આગામી ચૂંટણી રેલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને પ્રશાસને પરેડ ગ્રાઉન્ડ અને તેની આસપાસ...

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખ રૂપિયાના ડેટાની ચોરી અંગે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલામાં બાલાજી ગ્રુપના આઇટી વિભાગના તુષાર રેડ્ડીનું માનીએ તો...

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

કોરોના આવ્યા તે પહેલા 10થી 13 રૂપિયા પ્રતિ કિલો પસ્તીની કિંમત આજે 22થી 24 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે. પણ બની શકે છે...

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં...

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

કોરોના વાયરસનો પ્રકોપ જારી છે. દેશના 11 રાજ્યોના 33 જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસની અંદર કોરનાના એક્ટિવ કેસમાં વધારો થયો છે. સુરક્ષાને મધ્યેનજર રાખીને કેન્દ્ર સરકાર...

LPG News/ ગેસ સીલિન્ડરમાં બદલાઈ ગયા છે નિયમો, ગેસની સબસિડી ના મળી રહી હોય તો આ રીતે ચકાસી કરો અહીં ફરિયાદ

કેન્દ્ર સરકાર એલપીજી ગ્રાહકોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ખરેખર, સરકાર એલપીજી સિલિન્ડર અંગેના નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. નવા નિયમ મુજબ...

આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી

આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે શુક્રવારે તેના 70 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ માજુલી, પ્રદેશ પ્રમુખ રણજિતદાસ પટાચારકુચીથી અને રાજ્ય સરકારના...

બગોદરામાં IT અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ ચલાવનાર કેસમાં 4ની ધરપકડ, 6 હજુ ફરાર

અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું...

વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા

તમે એક ઘરથી બીજા મકાનમાં સ્થાનાંતરિત થયા છો, પરંતુ સરનામું આધારમાં અપડેટ નહીં હોવાને કારણે પરેશાન છો તો ચિંતા ના કરો. કારણ કે તમારી પાસે...

અતિ કામનું/ Whatsappમાં મેસેજ ટાઈપ કર્યા વિના આ રીતે મોકલી શકાય છે મેસેજ, ટાઈપ કરવાની પણ નહીં પડે જરૂર

તાજેતરમાં જ વોટ્સએપ તેની નવી પ્રાઈવેસી પોલિસીઓને લઈને ઘણી ચર્ચામાં આવ્યું છે. જ્યારે વોટ્સએપે નવી પ્રાઇવસી નીતિ લાવવાની વાત કરી ત્યારે લોકોએ તેમની ગુપ્તતા જાળવવા...

Post Officeની આ શાનદાર યોજનામાં કરો રોકાણ : 1 લાખ પર 40 હજાર મળશે વ્યાજ, પીએમ મોદીએ પણ 8 લાખનું કર્યું છે રોકાણ

નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે પોસ્ટ ઓફિસને ઘણી પ્રસિદ્ધિ આપી છે. પાછલા કેટલાક સમયમાં પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું...

મોટો ચૂકાદો/300 અશ્લીલ ટિકટોક વીડિયો પત્ની સાથે ક્રૂરતાનું ન બની શકે કારણ, સુપ્રીમ કોર્ટે ના આપ્યા પતિને જામીન

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પત્ની દ્વારા બનાવેલો કહેવાતો અશ્લીલ ટિકટોક વીડિયો પત્ની સાથે ક્રૂરતાનું કારણ ન બની શકે. સુપ્રીમ કોર્ટે ક્રૂરતાના આરોપી શખ્સને આગોતરા...

ફફડાટ/ ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધારો, જબરજસ્ત મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. ઓડિશાના ચાંદીપુરમાં ડીઆરડીઓ દ્વારા વિકસીત સોલિડ ફ્યુલ ડક્ટેડ રૈમજેટ એટલે કે એસએફડીઆર મિસાઇલનું સફળ...

રસીકરણ/ 10 લાખ કર્મચારીઓના પરિવારને મફત કોરોના વેક્સીન આપશે રિલાયન્સ, આ કંપનીઓએ પણ કરી છે જાહેરાત

ઈન્ફોસીસ, એક્સેન્ચર, એનટીપીસી પછી હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ જાહેરાત કરી છે કે તે તેમના કર્મચારીઓને કોવિડ રસીકરણનો આખો ખર્ચ ઉઠાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નીતા અંબાણીએ...

સ્ટડી રિપોર્ટ: જાહેર સ્થળોએ 78.4 ટકા મહિલાઓએ સહન કરી હિંસા, આટલી મહિલાઓ ચૂપચાપ સહન કરતી રહી

બે દિવસ પછી આઠ માર્ચે ફરી એક વાર આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીશું. આ દિવસે લોકો નારી શક્તિની લાંબી લાંબી બાંગો પોકારશે. પણ જમીની...

શિલ્પા શેટ્ટી જેવું ફિગર જોઈએ તો ગુણોથી ભરપૂર છે શિલ્પાનું ગોલ્ડન ડ્રિન્ક, આ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવે છે આ હેલ્થી ડ્રિન્ક

બૉલીવુડની કેટલીય એક્ટ્રેસને જોઇને તેમની ઉંમરનો અંદાજ કાઢવો લગભગ અશક્ય જેવું હોય છે. 40ની ઉંમર પાર કર્યા પછી પણ બોલીવુડની અભિનેત્રીઓની ત્વચા હંમેશા ચમકતી રહે...

ટેસ્ટ મેચ/ વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થતાં નોંધાઈ ગયો એક શરમજનક રેકોર્ડ, ધોનીને પાછળ રાખી દેશે

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો છે. આ સાથે જ...