ખુશખબર/ આઈક્લાઉડના ફોટા હવે ગુગલ ફોટોઝમાં થશે ટ્રાન્સફર: એપલના ગ્રાહકોને મળી સૌથી મોટી ભેટ, જાણી લો કઈ રીતે કરી શકશો
એપલ પોતાના યુર્ઝસને ખુશ કરવા હમેશા પોતાની સુવિધાઓમાં ફેરબદલ અથવા તો નવી સુવિધા આપતું રહે છે. ત્યારે હવે એપલે તેના યુર્ઝસ માટે એક નવી સુવિધાનો...