GSTV

Tag : Gujarat samachar

કોરોના કહેર/ રાજ્યમાં ઓક્સિજનની માંગમાં વધારો, કંપનીઓએ ભાવમાં કર્યો આટલાં રૂપિયા વધારો

ગુજરાતમાં કોરોનાના વધતા જતા રેકોર્ડબ્રેક કેસો નોંધાતા સામાન્ય દિવસોની સરખામણીએ ઓક્સિજનની જરૂરિયાતમાં પણ ત્રણ ગણો વધારો થઇ ગયો છે. જો કે, રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો...

ફૂડ ટીપ્સ / વર્કિંગ લેડીઝ માટે આ ખાસ હેલ્ધી અને ઝટપટ બને તેવા સરળ બ્રેકફાસ્ટ ઑપશન્સ, નોકરી સાથે આવી રીતે રાખો શરીરને ફીટ

બ્રેકફાસ્ટ દિવસની શરૂઆત માટે સૌથી જરૂરી છે, પરંતુ વર્કિંગ લેડીઝ ઉતાવળને કારણે નાસ્તો છોડી દે છે અને તેના કારણે લાંબા ગાળે નુકસાન થાય છે. લાંબો...

HNGUના કુલપતિ સામે NSUIનો ઉગ્ર વિરોધ, કુલપતિ પર સાડી ફેંકી દેખાવ કરતા મામલો બગડ્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS કથિત ગેરરીતિ મામલે NSUI દ્વારા કુલપતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિ પર સાડી ફેંકી દેખાવો કરવામાં આવતા મામલો ઉગ્ર...

18 વર્ષથી ઉપરના લોકોને પણ લાગે વેક્સિન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર

ભારત કોવિડ -19 ની બીજી અને ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે. આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં નવા કેસો પણ...

દમણમાં કોરોના કેસ વધતાં લેવાયો નિર્ણય, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કર્યો ફેરફાર

દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં હવે રાતના આઠથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો છે. જે પહેલા...

રસીકરણમાં લાલીયાવાડી: કોરોના રસી ન લીધી હોય તો પણ લોકોને આવી રહ્યા છે રસી લીધાના મેસેજ

મહિસાગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીમાં તંત્રની લાલીયાવાડી સામે આવી છે. રસી લીધી ન હોવા છતાં પણ રસી લીધાના મેસેજ આવતા લોકો અસમંજસમાં મુકાયા છે. બે...

ગાંધીનગર: મહાપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, આવી આપશે સુવિધાઓ

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસે શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ 24 કલાક વાચી શકે તે માટે લાયબ્રેરી, સરકારી...

ઉતાવળીયો નિર્ણય: ગુજરાત ભાજપ કેન્દ્રના ભાજપ કરતા 1 વર્ષ આગળ નિકળી ગયું, પ્રદેશ ભાજપે સ્થાપના દિવસમાં ભાંગરો વાટ્યો

બીજેપીનો આજે સ્થાપના દિન છે. જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. 41મો સ્થાપના દિન છે. પરંતુ પ્રદેશ બીજેપી જાણે કે એક વર્ષ આગળ ચાલતું...

કોરોનાનો ફફડાટ: આણંદના આ ગામમાં જાહેર કર્યું લોકડાઉન, બપોરના 12થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે પ્રતિબંધો

આણંદમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે આણંદ જિલ્લાના વધુ એક ગામ બોદાલ બાદ દાવોલમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. બોરસદના દાવોલમાં બપોરે 12 થી સવારના...

કામનું / Paytm દ્વારા મેળવો 2 લાખની લોન અને તે પણ માત્ર થોડી જ મિનિટોમાં, આ છે તેની સમગ્ર પ્રોસેસ

ઘણી વખત એવું બને છે કે તમને અચાનક પૈસાની જરૂર હોય છે. આ સમયે, જો તમે બેંકમાં લોન માટે અરજી કરો છો, તો તે પ્રક્રિયા...

અમદાવાદના SG હાઇવે પર નીકળતા લોકો માટે મોટા સમાચાર, સોલા ઓવરબ્રિજ ડાયવર્ટ કરવાની તૈયારી શરૂ

અમદાવાદના SG હાઇવે પર નીકળતા લોકો માટે મોટા સમાચાર છે. થલેતજથી ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.એસજી...

કામની વાત/ Whatsapp પર આવી રહ્યું છે આ જોરદાર ફીચર, જેની એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ જોઇ રહ્યાં છે રાહ

Whatsapp નવા-નવા ફીચર્સ લૉન્ચ કરતુ રહે છે. Whatsappના નવા ફીચર્સ સૌથી પહેલા બીટા યુઝર્સ માટે જારી કરવામાં આવે છે. હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે...

Taarak Mehta Ka Ooltah Chashmah ના આ એક્ટર પર ચેન સ્નેચિંગનો આરોપ : થઈ ધરપકડ, લાખોનો સામાન જપ્ત

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે. આ શોને લગતા એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ખરેખર, મીડિયા રિપોર્ટ્સ અનુસાર,...

મોટા સમાચાર: ગુજરાતમાં લાગશે 3થી 4 દિવસનું લોકડાઉન, હાઇકોર્ટે રૂપાણી સરકારને આપ્યા આ આદેશ

રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને...

લાઠી નજીક આવેલા ભૂરખિયા હનુમાનજી મંદિરમાં બહાર આવતા દર્શનાર્થીઓ માટે રાત્રિ રોકાણ બંધ કર્યું

અમરેલીના લાઠી નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર દ્વારા કોરોનાના વધતા કેસોને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે રાત્રી રોકાણ બંધ...

બેંક ઑફ બરોડામાં ફક્ત 5 રૂપિયામાં ખોલાવો આ ખાસ ખાતુ, અનેક લાભ સાથે Freeમાં મળશે આ સુવિધાઓ

દેશની સૌથી મોટી સરકારી બેંક, બેંક ઑફ બરોડા એક વિશેષ પેન્શન ખાતું ખોલી રહી છે. વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે આ ખાતું ફક્ત 5 રૂપિયામાં...

અમદાવાદ: કોરોનાનું વિકરાળ સ્વરૂપ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 1 હજારને પાર

અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર...

આ બેંકના ગ્રાહકોને મળી મોટી રાહત, 2 વર્ષ અને 3 મહિના બાદ RBI એ લગાવેલી પાબંદીઓને પરત ખેંચી

કોલ્હાપુર (Kolhapur) ના યૂથ ડેવલપમેન્ટ કો-ઑપરેટિવ બેન્ક (Youth Development Co-operative Bank Limited) ના ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ મોટી રાહત આપી છે. RBI એ...

રાજકોટ/ હોટેલમાં કોરોના કેર ખોલવાની માગ, આઈએમએ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે યોજાઈ મહત્વની બેઠક

રાજકોટ શહેરમાં વધતા કોરોના કેસ અને હાઉસફૂલ થતી હોસ્પિટલ વચ્ચે આઈએમએ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ફાયર એનઓસીને લઈને...

રામભરોસે દર્દીઓ: સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દીના પરિવારને હોસ્પિટલ તંત્ર નથી આપતુ કોઈ પણ પ્રકારની જાણકારી

રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. રાજકોટમાં એક યુવકે તેમના માતાને 4 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.પરંતુ હોસ્પિટલ તંત્ર...

કોરોનાનો ફફડાટ/ અહીં રાતના 10થી સવારના 5 વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યૂ, 30 એપ્રિલ સુધી રહેશે લાગુ

કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ...

માત્ર 2.50 લાખમાં શરૂ કરો ‘પ્રધાનમંત્રી જન ઔષઘિ કેન્દ્ર’ સ્ટોર ખોલવાનો ખર્ચ ઉઠાવશે સરકાર, જાણો સમગ્ર વિગત

લોકો નોકરી સિવાય પોતાનો વ્યવસાય કરવા માંગતા હોય છે. પરંતુ પૈસાની સમસ્યાને લઈને તેઓ વેપાર કરી શકાત નથી. પરંતુ કેન્દ્રની મોદી સરકાર હવે વેપાર શરૂ...

અગ્નિપરીક્ષા/ ગાંધી પરિવાર માટે પણ નિર્ણાયક છે આજનું મતદાન, આ છે મોટુ કારણ

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં મળેલા જનાદેશ બાદથી જ કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડતી જોવા મળી રહી છે. પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને...

હવે ગંભીર થવાની જરૂર: કોરોનાએ સુરતમાં 13 વર્ષના બાળકનો ભોગ લીધો, કોઈ લક્ષણો પણ નહોતા

સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો છે. મોટા વરાછામાં રહેતા ભાવેશભાઇ કોરાટના પુત્ર ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો....

પોલંપોલ: રાત્રિ કર્ફ્યુ સમયે શહેરમાં આવી રહેલી આઇસર ગાડી રોકતાં નીકળ્યો વિદેશી દારૂ, વહીવટદાર દોડતા આવ્યા અને ગાડી જવા દીધી

કર્ફ્યુનો ભંગ જો કોઈ સામાન્ય માણસ કરે તો તેને દંડ ફટકારવા આવે છે. જાત ભાતના સવાલો પૂછવા આવે છે, જાણે કે ભારત પાકિસ્તાનની બોર્ડર ક્રોસ...

BJP ચૂંટણી જીતવાનું મશીન નથી, લોકોના દિલ જીતવાનું અભિયાન : 41મા સ્થાપના દિવસ પર પીએમ મોદીની હૂંકાર

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

ચાર સપ્તાહમાં દુનિયા બનશે વિશ્વ યુદ્ધની સાક્ષી, રશિયાના લશ્કરી વિશ્લેષકે આપી આ ગંભીર ચેતવણી

એક સ્વતંત્ર રશિયા સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલજેનહેયરે ચેતાવણી આપી કે દુનિયા ચાર સપ્તાહની અંદર વિશ્વ યુદ્ધની સાક્ષીબનશે. બળવાખોરો દ્વારા કબજે કરાયેલા પૂર્વીય યુક્રેનના વિસ્તારોમાં મોટા...

કમરતોડ મોંઘવારી: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો, ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ

કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મુકતા હવે આમ આદમીને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ખાદ્યતેલોમાં ફરી એક વખત ભાવવધારો થતાં ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ...

ઝાલાવાડ: સુ.નગરમાં કોરોના વકર્યો, નગરપાલિકાના અલગ અલગ વિભાગમાં 12 કર્મચારી પોઝિટીવ

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં પણ કોરોના વાયરસનુ સંક્રમણ વધ્યું છે. નગરપાલિકામાં હાઉસ ટેક્ષ વિભાગ સહિત અંદાજે ૧૨ જેટલા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે....

સરકાર ઉંઘમાં: વાપીની ચેકપોસ્ટથી મહારાષ્ટ્રમાંથી આવતા લોકો મનફાવે તેમ ઘૂસે છે, ફરજિયાત ટેસ્ટ ક્યાં ગયાં !

મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે આટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા છે.પરંતુ વાપી બોર્ડર ખાતે જ કેટલાક સ્થળે છિંડા જોવા મળી રહ્યા છે. જેથી કોરોના કેસ વધવાની...