GSTV

Tag : gujarat corona

કોરોના કેર વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં વીકેન્ડ લોકડાઉન, માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે કોરોનાના અંકુશમાં લેવા ગુજરાતમાં કેટલાંય શહેરો-ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કોરોના બેકાબૂ બનતાં વેપારી સંગઠનોએ સ્વયં વેપાર...

રાજ્યના આ જિલ્લામાં શિક્ષકો બનશે ચોકીદાર!, કન્ટેનમેન્ટ ઝોનમાં વોચમેનની જેમ પહેરો ભરાવવાની તૈયારી શરૂ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી ગઇ છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઇનો લાગી છે. તેમની ગણતરી માટે સુરતમાં શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા છે. તેને...

CM રૂપાણી અને પાટીલની રાજકીય લડાઇમાં દર્દીઓની હાલત કફોડી, પરેશ ધાનાણીએ માનવવધનો ગુનો નોંધવા માંગ કરી

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફાર્મા કંપનીઓ પર રાજકીય દબાણ કરી ગેરકાયેદસર રીતે રેમડેસિવીર ઇન્જેકેશન સુરત ભાજપ કાર્યાલય પર વહેંચણી...

સાચવજો / બાળકો કોરોનાની ઝપટમાં: અમદાવાદ સિવિલમાં 12 સારવાર હેઠળ, 2 ઓક્સિજન પર

અમદાવાદની સિવિલમાં અત્યારે 12 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત...

ખુશખબર/ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને વેક્સિન અપાશે : કોઈ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં, લોકડાઉન મામલે કર્યો આ ખુલાસો

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો...

ગુજરાતમાં કોરોના ફેલાવનારા સામે કાર્યવાહી કરો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો : નેતાઓને ભારે પડી શકે છે તાયફાઓ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કોરોના ફેલાવનારા લોકો સામે પગલાં લેવા...

કરે કોઇ અને ભોગવે કોઇ/ તંત્રની ભૂલોમાં કોરોના વકર્યો અને દંડનો દંડો વિંઝાઈ રહ્યો છે સામાન્ય જનતા પર, સરકાર સામે પ્રજામાં રોષ

કરે કોઇ અને ભોગવે કોઇ એવી પરિસ્થિતી આજે આપણે ત્યાં સર્જાઇ છે. તંત્રના પાપે અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યો છે. ત્યારે...

Big News : ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા CMનો મહત્વનો નિર્ણય, આ 4 મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને ઉતાર્યા મેદાને

રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી...

આજે રાજ્યમાં કોરોનાના નવા કેસનો કુલ આંક 800ને પાર, વધુ 2 દર્દીઓના મોત અને 4422 એક્ટિવ કેસ

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો પૂર્ણ થયેલો માહોલ તો બીજી બાજુ હાલમાં ચાલી રહેલ ક્રિકેટ મેચએ કોરોનાને વગર નિમંત્રણે ગુજરાતમાં આમંત્રણ આપી દીધું છે. ત્યારે એક...

ચિંતામાં વધારો/ રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઇ CMએ ત્રણ મહાનગરોના કમિશ્નર સાથે સ્થિતિની કરી સમીક્ષા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેના સંદર્ભે CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક...