GSTV

Tag : Coronavirus update

ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ આ પોશ વિસ્તારમાં ટેસ્ટ માટે લાગી લાંબી લાઇનો, વધ્યા આટલા કેસ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે.અને છેલ્લા 24 કલાકમાં નવા 515 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણ...

કોરોનાનું સરવૈયું/ લાખો નોકરીઓ તો છિનવાઈ પણ ભારતીયોએ આટલા લાખ કરોડની આવક ગુમાવી, અહીં મીડાં ઓછા પડે એટલા ગયા

કોરોનાકાળમાં દેશમાં લાખો પરિવારોએ નોકરી છીનવાઈ જવાથી જંગી રૂ. ૧૩ લાખ કરોડની આવક ગુમાવી હતી. આ સાથે રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧ના મધ્યમાં અર્થતંત્રમાં મંદીની આશંકા વ્યક્ત...

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની...

ગુજરાતમાં કોરોનાએ પકડી છે સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ : 47 દિવસ બાદ ફરી 500થી વધુ કેસ, જોઇ લો આંકડા

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય...

મહાઅભિયાન/ કેટલાય દેશોની કુલ વસતી જેટલા લોકોને ભારતે એક જ દિવસમાં આપી દીધી રસી, નવો રેકોર્ડ

ભારતમાં એક જ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી. આ સાથે દેશમાં કુલ ૧.૯૦ કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે તેમ સ્વાસ્થ્ય...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

ફફડાટ/ આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ...

RTPCR તો ફરજિયાત પણ નેગેટિવ આવ્યો તો પણ પોતાના ખર્ચે 7 દિવસ રહેવું પડશે ક્વોરંટિન, મહારાષ્ટ્રે લાગુ કર્યા નવા નિયમો

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં યુ.કે, યુરોપ, મિડલ ઇસ્ટ અને સાઉથ આફ્રિકા તેમજ બ્રાઝિલથી આવતા વિદેશી પ્રવાસીને કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો પણ તેને સાત દિવસ ફરજિયાત...

ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી

ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો...

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો માટે દવાઓની જેમ ઉપલબ્ધ નહીં બને. ભવિષ્યમાં આવી કોઇ યોજના પણ નથી. કારણ...

PM મોદીએ રસી લગાવી તેથી લોકોમાં ભરોસો વધશે, શંકા અને ખચકાટ દુર થશે: એમ્સ ડિરેક્ટરે જણાવ્યા ફાયદા

એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના...

કોરોનાના અજગરી ભરડામાં વિશ્વ: એક જ દિવસમાં 61,602 વ્યક્તિ સંક્રમિત, આ દેશમાં બીજી લહેરે ભયાનક પરિસ્થિતિ સર્જી

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કકાલમાં કોરોનાના નવાં 61,602 નવાં કોરોના...

એલર્ટ/ કોરોના ગયો એવું સમજી ના લેતા, હજુ તો ત્રીજી લહેર હશે વધુ ખતરનાક: CSIRએ આપી છે આ ચેતવણી

ઘણા દેશોમાં રસી ઉપલબ્ધ થયા પછી અને નવા કેસોમાં પણ ઘટાડો થયો હોવા છતાં પણ કોરોનાનું જોખમ તોળાઇ રહ્યું છે. કોરોના વધુ જોખમી સ્વરૂપ લઈ...

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

કોરોના વાયરસની રસી 1 માર્ચ એટલે કે આવતીકાલથી સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આ રસીકરણનો બીજો તબક્કો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને...

વાંચી લેજો/ એમ જ નહીં મળે કોરોના વેક્સીન, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ 20 ગંભીર બીમારીઓના રજૂ કરવા પડશે પુરાવા

દેશમાં એક માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઇ રહ્યું છે. વેક્સીનેશન દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. જો કે 45 વર્ષથી...

રસીકરણ અભિયાન/ કોરોના વેક્સીન માટે કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર? એક ક્લિકે જાણો

કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે, જેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન...

રાહત/ કોરોનાના વૈશ્વિક કેસમાં આ અઠવાડિયે 11 ટકાનો ધરખમ ઘટાડો, ભારતે આ 8 દેશોને મોકલાવી રસી

અમેરિકાના પ્રમુખ જો બાઇડને તેમના પ્રમુખ બનવાના સો દિવસની અંદર 100 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય રાખ્યું હતું પણ 37માં દિવસે જ 50 મિલિયન...

મહામારી/ આ તારીખથી શરૂ થશે કોરોના રસીકરણનો બીજો ફેઝ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે રસી

કોરોના વેક્સીનેશનને લઇને સરકારે મોટુ એલાન કર્યુ છે. દેશમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે...