GSTV

Tag : coronavirus in gujarat

ગુજરાતના આ શહેરોમાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત, કોરોના વકરતાં શિક્ષણ બોર્ડે લીધો આ નિર્ણય

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરુ થયો છે. જેમાંથી એક વર્ષ બાદ શરુ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી....

નવા નિયમો/ વર્ક ફ્રોમ હોમના આદેશો થયા : ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ નોકરી માટે હાજર રખાશે, સરકારે બહાર પાડયું જાહેરનામુ

કોરોનાના વધતા જતા કેસોથી પંજાબથી લઇને મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આજે પંજાબમાં 11 જિલ્લોમાં નાઈટ કર્ફ્યુ, સ્કૂલ – કોલેજ બંધ કરાવવાની સાથે મહારાષ્ટ્રમાં પણ...

દેશમાં 4 કરોડ લોકોને મૂકાઈ કોરોનાની રસી : સરકારે કર્યો ખુલાસો કેટલા લોકોને થઈ આડઅસર, જાણી લો મૂકવી જોઈએ કે નહીં?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહ્યુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરુર નથી. કોરોનાની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત...

સૌથી વધુ ખતરો/ કોરોનાની બીજી લહેર વચ્ચે બાળકો માટેની વેક્સિન ક્યારે આવશે? કંપનીએ કહ્યું આ મહિના સુધી આવી જશે

કોરોના મહામારી વિશ્વમાં ફરીથી પગપેસારો કરી રહી છે. ભારત ઉપરાંત યુરોપના દેશો, અમેરિકા કે વિશ્વના અન્ય પ્રદેશોમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ફ્રાંસના...

કામના સમાચાર/ વેક્સિન લીધા બાદ આડઅસર થઈ તો વીમા કંપનીઓએ આપવું પડશે વળતર, ઈરડાએ કર્યો આદેશ

કોવિડ-19ના રસીકરણ (Covid-19 Vaccination)ને લઇને જો તમારા મનમાં કોઇ ડર કે ભય હોય તો તમારા માટે સારા સમાચાર છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી, જો તમારું...

મહામારી બેકાબૂ/ સ્કૂલ-કૉલેજ બંધ, શાકભાજી-રાશનની દુકાનો પણ નહીં ખુલે, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં ફૂટ્યો કોરોના બોમ્બ

Maharashtra Corona Lockdown Updates : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેણે પ્રશાસનની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 23,179 નવા...

સ્થિતિ વણસી/ કોરોના વધતા મોદીએ રાજ્ય સરકારો પર ઢોળ્યો દોષનો ટોપલો, ગણાવી આ ત્રણ મોટી ખામીઓ

દેશમાં કોરોનાના વધતાં કેસ પર નિયંત્રણ લાવવા માટે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના કોરોના પ્રભાવિત દેશ...

BJPમાં વાત કરવાની આઝાદી નથી, સાંસદો ખુલ્લા મને વાત પણ નથી કરી શકતા: રાહુલ ગાંધીનો સણસણતો આરોપ

રાહુલ ગાંધીએ ફરી એક વખત BJPને નિશાન બનાવતા પાર્ટીમાં લોકોને બોલવાની પણ આઝાદી નથી તેવો આરોપ લગાવ્યો છે, તેમણે દાવો કર્યો કે BJPમાં ઘણા સાંસદોએ...

ફફડાટ : દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે સરકાર આપશે લીલીઝંડી

ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવી શકે છે....

BIG NEWS: ચાર મહાનગરોમાં ફરીથી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, આ તારીખ સુધી રહેશે અમલમાં

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી...

ખાસ વાંચો/ બ્લૂટૂથથી સ્માર્ટફોનમાં ફેલાય છે આ ખાસ વાયરસ, કોરોના ટ્રેક કરવામાં થશે મદદરૂપ

વાયરસનું નામ સાંભળથાં જ કોઇના પણ મગજમાં એક એવુ ચિત્ર ઉભુ થાય છે જે નુકસાન પહોંચાડનારી હોય પરંતુ રિસર્ચર્સે હવે એક એવો વાયરસ તૈયાર કર્યો...

ફફડાટ/ ગુજરાતમાં કોરોના બન્યો બેફામ : આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 890 કેસ

ગુજરાતમાં એક વાર ફરીથી કોરોનાએ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં ચૂંટણી ટાણે જાણે કે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો જ્યારે ચૂંટણી...

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં/ નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત, લગામ કસવા સુપ્રીમમાં અરજી

બજારમાં નકલી કોવિડ-19 વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં...

સાવધાન! નહીં તો કોરોનાની ત્રીજી લહેર સર્જી શકે છે મોતનું તાંડવ, નવો સ્ટ્રેન પહેલાં કરતા પણ વધુ ઘાતક

કોરોનાના સંક્રમણમાં વધારો થતા કદાચ ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વખતે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો કોરોના એક વાર ફરી મોતનું તાંડવ સર્જી...

વકરી મહામારી : રામકૃષ્ણમિશનમાં કોરોનાનું સંક્રમણ, અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી સહિત 15 વ્યક્તિ કોરોના પોઝિટીવ

રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યા હતો. તમામ પ્રવૃત્તિઓ...

સુધરી જજો/ આટલા જ બેદરકાર રહેશો તો વધુ ઘાતક બનશે કોરોનાની ત્રીજી લહેર, સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટની ચેતવણી

વકરતા કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે બેદરકારી રાખશો તો કોરોનાની...

ફફડાટ/ ધૂળેટીની ઉજવણીને લઇ મોટા સમાચાર : આ શહેરોમાં ઉજવણી નહીં થાય, ક્લબો પણ બંધ રહેશે

તો કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ...

જીભ લપસી/ ‘ભીડને લીધે કોરોના વકરે તો ભગવાન જવાબદાર’ ત્રણ લાખની જનમેદની મામલે રૂપાણી સરકારના મંત્રીનો બફાટ

વડોદરામાં ગુરુવારે શિવરાત્રિ નિમિતે રાજમાર્ગો પર શિવજી કી સવારીમાં ઉમટેલી ભીડથી કોરોના વકરવાની દહેશત છેફ આવામાં આ યાત્રાના આયોજક ધારાસભ્ય યોગેશ પટેલે ભીડ એકઠી કરવાને...

રસીકરણ/ જૂનાગઢ મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ, થયો આ ખુલાસો

જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો....

રેલીઓ બાદ કોરોનાનો રેલો આવ્યો તો પબ્લિકને બનાવી દેવાઈ બલિનો બકરો, કોઇની કહેવાની હિંમત નહોતી કે આ રેલીઓ ના કરો

પાતળો ગાળીયામાં નથી આવતો તો કોઇ જાડીયાને શોધીને લટકાવી દો. સરકારની અવળનિતી કોઇ સમજી શકતુ નથી. ચૂંટણી પહેલાં અચાનક કોરોના કેસ ઘટવા લાગ્યા, ચૂંટણી ટાણે...

છૂટછાટ ભારે પડી / સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા : આ તહેવાર નહીં ઊજવાય, શાળા-કોલેજો મામલે લેવાયો આ નિર્ણય

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે....

કોરોના/ સંક્રમણ વધતાં અમદાવાદીઓ ફફડ્યા, રસી મુકાવવા માટે હેલ્થ સેન્ટરોમાં લાગી લાંબી લાઇનો

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં કોરોનાની રસી મૂકાવાની પણ જાગૃત વધી રહી છે. જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કોરોના...

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે...

અમદાવાદીઓ ચેતજો/ કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, સંક્રમણ વધતાં આટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે નવા 141 કેસ નોંધાયા છે.ઉપરાંત એક કોરોના સંક્રમિત દર્દીનું...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : 715 સંક્રમિત, 46 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં આવ્યાં એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે...

મહામારી/ દેશમાં કોરોનાનો યુટર્ન, 6 જ દિવસમાં નવા 1 લાખ કેસ, અહીં ફરી લૉકડાઉન

ભારતમાં એક સમયે કાબુમાં આવેલી ગયેલી કોરોના મહામારી ફરીથી ઉથલો મારી રહી છે, જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં સતત...

સાવધાન/ કોરોનાથી પણ અતિ ભયંકર વાયરસની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, Disease Xથી 7.5 કરોડ લોકોનાં વિશ્વમાં થઈ શકે છે મોત

હાલમાં વિશ્વ કોરોના વાયરસ જેવા રોગોથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ કોરોના કરતા પણ વધુ જીવલેણ નવા વાયરસની ચેતવણી આપી...

કોરોનાએ માર્યો ઉથલો/ મહારાષ્ટ્રમાં 5 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, આંકડો વાંચીને જ ફફડી જશો એક જ દિવસમાં એટલા લોકો થયા સંક્રમિત

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે....

સાચવજો/ કોરોનાએ માર્યો યુ-ટર્ન, ગુજરાત સહિત આ છ રાજ્યોમાં દેશના 80 ટકા નવા કેસ, જોઇ લો આ આંકડા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...

રેકોર્ડ/ દેશમાં એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઇ કોરોના વેક્સીન, 103 વર્ષના વૃદ્ધે પણ લીધી રસી

દેશભરમાં કોરોનાના નવા 15,388 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 77 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,44,786એ પહોંચ્યો છે....