GSTV

Tag : breaking news gujarati

જનતા કર્ફ્યૂ અને લોકડાઉનનું 1 એક વર્ષ: જિંદગીમાં લોકો ક્યારેય નહીં ભૂલી શકે આ વસમા દિવસો, પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા હતા

બરાબર એક વર્ષ પહેલા એટલે કે માર્ચ મહિનામાં તમામ ભારતીયો માટે ખૂબ જ વસમા દિવસો વેઠી રહ્યા હતા. કેમ કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો...

નક્સલી હુમલો: છત્તીસગઢમાં હુમલાખોરોએ બસને ઉડાવી, પાંચ જવાનો થયાં શહીદ

છત્તીસગઢમાં ફરી એક વખત નક્સલી હૂમલો થયો છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ પોલાસના જવાનો ભરેલી બસને આઇડી બ્લાસ્ટ કરીને ઉડાવી છે. આ ઘટનામાં 5 જવાન...

ન EMI-ન ડાઉનપેમેન્ટ! ત્રણ વર્ષ માટે આ કંપની ભાડા પર આપી રહી છે કાર, લોન્ચ કરી નવી સ્કીમ

દેશની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધારવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. ટાટા આ સ્કીમ હેઠળ તમે એક પણ રૂપિયો...

કેઅર્ન એનર્જી કેસ: ત્રણ મહિનામાં ભારતે બીજી વખત ચુકાદો માનવાનો કર્યો ઈન્કાર, કોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ અપીલ દાખલ કરી

ભારતે કેઅર્ન એનર્જી કેસમાં હેગ સ્થિત આર્બિટેશન કોર્ટે આપેલા ચુકાદાની વિરૂદ્ધ અપીલ દાખલ કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારત સરકારે બીજી વખત આ કોર્ટનો ચુકાદો...

BIG NEWS: ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી પરીક્ષાઓની નવી તારીખો થઈ જાહેર, વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારીઓ

રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર વધ્યો છે. ઘાતક વાયરસના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ...

ક્વાડ બેઠક: મોદીની ટકોર, ઈન્ડો-પેસેફિક વિસ્તાર આખા જગત માટે ખુલ્લો રહે તે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ ચર્ચા, સંબોધનો કર્યા...

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસો: છેલ્લા 7 દિવસમાં જ 10 હજારથી વધુ કેસ નોંધાયા, ગુજરાતીઓ રાખવી પડશે વધુ સાવધાની!

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૭૩૦...

ખેડૂતોના હાઈવે ચક્કાજામ: ટૉલ પ્લાઝા બંધ રાખવાના કારણે મોદી સરકારને 800 કરોડથી વધુનું થયું નુકસાન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને પણ બંધ કરવામાં આવ્યા હતા. આ સ્થિતી...

BIG NEWS: જર્મનીમાં પહેલી એપ્રિલથી લોકડાઉન, ઘાતક કોરોનાનો કહેર વધતા આકરા પ્રતિબંધો લદાયા

 સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં...

દેશમાં 24 કલાકમાં 41 હજાર કેસ, એક્ટિવ કેસ 3.45 લાખને પાર: સરકારે 1લી એપ્રિલથી 60 વર્ષની વયમર્યાદા ઘટાડી

ભારતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧લી...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓને નહીં મળે એન્ટ્રી, આ ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે

સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો...

UNHRCમાં ભારતે શ્રીલંકાને આપ્યો મોટો ઝટકો, આ પાડોશી દેશો લંકાની તરફેણમાં રહ્યાં

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઈને મંગળવારે થયેલા વોટિંગથી ભારત દુર રહ્યું હતું. જો કે, UNHRCમાં શ્રીલંકાના માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા ઉપર લાવવામાં આવેલા...

પાકિસ્તાન નેશનલ ડે ઉપર પીએમ મોદીએ પાક. પીએમને આપી શુભકામનાઓ, સાથે આ મુદ્દે આપી સલાહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...

1st ODI : ટીમ ઈન્ડિયાનો વિજય રથ યથાવત, પ્રથમ વન-ડેમાં જ કોહલીની ટીમે ઈંગ્લેન્ડને 66 રને હરાવ્યું

ત્રણ વન ડે સિરીઝની પુણેમાં રમાઇ રહેલી પ્રથમ મેચમાં ભારતે 66 રને ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં...

અમદાવાદમાં આજે વધુ 27 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં, જુઓ ક્યાંક તમારો એરિયા તો નથી ને?

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણે હદ વટાવી દીધી છે. આજ રોજ આવેલા નવા કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આજે...

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ-...

કોરોના બાદ અમદાવાદ અને સુરત રોડ અકસ્માતનું બન્યું એપી સેન્ટર, 2 વર્ષમાં 13456 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ચૂંટણી બાદ દિન પ્રતિદિન સતત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. તો સાથે સાથે દરરોજ...

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA એ પણ આવી શકે છે ગુજરાત, એન્ટિલીયા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA પણ ગુજરાત આવી શકે છે. એન્ટિલીયા કેસ તપાસમાં ગુજરાતનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શનને લઈને NIA ગુજરાતમાં...

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, પાલડી, ગોતામાં હાહાકાર : ચૂંટણી બાદ અમદાવાદ અને સુરતમાં કોરોનાની બીજી લહેર

ગુજરાતમાં કોરોનાના કેસો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં આંક 500ને વટાવી જતાં આજે રાજ્યમાં કુલ 1730 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે....

સરકાર ખોટી/ મોદી સરકારનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું ક્યારે થશે પૂરું, બેંક ઓફ અમેરિકાએ આપ્યો આ જવાબ

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝ કહે છે કે ભારત 2031 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19...

દેશમાં એક્ટિવ કેસ મામલે 9 સ્થાનનો કુદકો લગાવી ગુજરાત 9મા સ્થાને પહોંચ્યું, રાજ્યમાં કોરોનાના વધ્યા 5 ગણા કેસ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1730 કોરોનાના કેસ નોંધાયા છે. આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલાં રાજ્યમાં...

PF અંગે સરકારની મોટી જાહેરાત, ટેક્સ ફ્રીની લિમિટ વધારીને કરી બમણી, હવે 5 લાખ સુધી નો Tax

સરકારે પ્રોવિડન્ટ ફંડને લઈને મોટી જાહેરાત કરી છે. હવે પીએફ એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા સુધી જમા થયેલી રકમને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરી...

ગુજરાત વિધાનસભામાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં પાંચ ધારાસભ્યો કોરોના પોઝિટિવ, મચી ગયો ફફડાટ

ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ...

અમદાવાદ અને સુરતમાં કોરોનાનો હાહાકાર/ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 ટકા કેસ ફક્ત આ બે જિલ્લાઓમાં, રાજ્યમાં રેકોર્ડ 1730 કેસ

રાજ્યમાં કોરોના કાબુ બહાર થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 1730 જેટલા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા રેકોર્ડ સાથે અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના...

Air India Disinvestment : આ બે દિગ્ગજ કંપનીને બોલી લગાવવા માટે કરી શોર્ટલિસ્ટ

એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અનેક રસ દાખવ્યાં પછી સરકારે રાષ્ટ્રીય કેરિયર પ્રાપ્ત કરવા માટે ટાટા જૂથના પ્રમોટર અજયસિંહ અને સ્પાઇસ જેટની પસંદગી કરી છે. એર...

ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ : આજે વધુ નવા 1730 કેસ સામે આવ્યાં, વધુ આટલાં દર્દીઓના મોત

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1730 નવા કેસો સામે આવ્યાં...

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની થઈ રહી છે તૈયારી, નાણામંત્રીએ આપ્યાં આ સંકેતો

લોકસભામાં નાણાબિલ-2021 ઉપર ચર્ચા કરતા જવાબ દેતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર જીએસટી પરિષદની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે....

બેફામ કમાણી : કોરોના મહામારીમાં પણ રોકાણકારો બની ગયા કરોડોપતિ, આવકમાં 94 લાખ કરોડનો તોતિંગ વધારો

કોરોના મહામારીના પગલે 2020-21નું નાણાંકીય વર્ષ આર્થિક મોરચે ભારે ઉથલપાથલભર્યું પુરવાર થયું છે. જો કે, આ ઉથલપાથલ વચ્ચે પણ ભારતીય શેરબજારોએ વિશ્વના આગેવાન શેરબજારોમાં શ્રેષ્ઠ...

મંદી માત્ર અફવા/ કોરોનાના ફફડાટ વચ્ચે શેરબજાર 50 હજારને પાર, બેન્કોના શેરમાં રોકાણકારો જોરદાર કમાયા

ભારતીય શેરબજાર આજે તેજી જોવા મળી, રોકાણકારોએ વધી રહેલા કોરોના સંક્રમણનાં ભયને ફગાવીને ધુમ ખરીદી કરતા બજાર લીલા નિશાન ઉપર બંધ થવામાં સફળ રહ્યું. BSE...

છત્તીસગઢઃ નક્સલીઓએ જવાનોની બસ ઉડાવી, ઘાતક IED વિસ્ફોટથી 4 જવાન શહિદ અને 14થી વધારે હોસ્પિટલમાં

છત્તીસગઢમાં શાંતિ મંત્રણાઓ વચ્ચે એક વખત ફરીથી નક્સલી હુમલો થયો છે. નક્સલિઓએ DRG જવાનોથી ભરેલી બસ પર IED બ્લાસ્ટ કરીને હુમલો કર્યો છે. આ હુમલામાં...