ઓહ નો/ ઉંટની સામે જઈને સેલ્ફી લેવાની ક્યારેય ના કરતા ભૂલ નહીં તો આ મહિલા જેવા થશે હાલ, હાલત બગડી ગઈ
લોકોમાં હાલ સેલ્ફી લેવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. લગ્ન-પ્રસંગોમાં ફરવા ઉપરાંત લોકો જમતી વખતે પણ સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય...