GSTV

Tag : breaking news gujarati

સાઉદીનો ભારતનો ઝટકો : મોદી સરકાર સસ્તા ભાવે ખરીદેલું તેલ કેમ પ્રજાને નથી આપતી, 67 લાખ બેરલથી ભરાયેલા છે ભંડાર

ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશો OPECએ તેલ ઉત્પાદન પર નિયંત્રણમાં ઢીલ મુકવાની ભારતની અપીલ ફગાવી કરી દીધી છે અને આ પછી પણ ક્રૂડ તેલનાં આંતરરાષ્ટ્રીય...

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની...

રાજકારણ/ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશથી નહીં પણ અહીં લડી શકે છે લોકસભાની ચૂંટણી, જાહેર થઈ ગઈ છે પેટાચૂંટણી

પ્રિયંકા ગાંધી તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના હરિકૃષ્ણન વસંતકુમાર જીત્યા હતા પણ તેમના નિધનના કારણે...

ગુજરાતમાં કોરોનાએ પકડી છે સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડ : 47 દિવસ બાદ ફરી 500થી વધુ કેસ, જોઇ લો આંકડા

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય...

Paytmનો ધમાકો/ મેળવો 1000 રૂપિયા સુધીના રિવોર્ડ્સ, બસ કરવાનું રહેશે માત્ર આ એક જ કામ

ગ્રોસરી સ્ટોર્સ સામાન ખરીદવું, પાણી અને વીજળીનું બિલ ભરવું, ગેસ સિલિન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએચનો રિચાર્જ કરવા અથવા ઓનલાઇન ઓર્ડર માટે પેટીએમ વોલેટનો યુઝ...

મહાઅભિયાન/ કેટલાય દેશોની કુલ વસતી જેટલા લોકોને ભારતે એક જ દિવસમાં આપી દીધી રસી, નવો રેકોર્ડ

ભારતમાં એક જ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી. આ સાથે દેશમાં કુલ ૧.૯૦ કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે તેમ સ્વાસ્થ્ય...

કોના બાપની દિવાળી/ 70 ટકા ઊંચા ભાવે ખરીદાઈ રહી છે દવાઓ, ગુજરાત સરકાર ઊંઘમાં અને આ એજન્સી કરી રહી છે બખ્ખાં

ગુજરાત મેડિકલ સર્વિસિ કોર્પોરેશન લિમિટેડ 31મી માર્ચ 2021ના પૂરા થતાં ગત વર્ષના ટેન્ડરની કિંમત પ્રમાણે કરોડો ટેબ્લેટ ખરીદવાની બાકી હોવા છતાંય તે જ ટેબ્લેટ 40થી...

‘નીતિનભાઇ, તમે રસી લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું’ વિધાનસભામાં અમિત ચાવડાનો કટાક્ષ

વિધાનસભા સત્રના પાંચમો દિવસ એકદમ નિરસ રહ્યો હતો.પ્રશ્નોતરી કાળમાં ય શાસક પક્ષ અને વિપક્ષ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ વખતે અધ્યક્ષે એ મુદ્દે બધા ધારાસભ્યોનું...

કામના સમાચાર/ હવે લોકોને ઘર ખરીદવા માટે સસ્તા ભાવે મળશે લોન, આ બેંકે PNB housing સાથે કરી પાર્ટનરશિપ

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને યસ બેંકે કહ્યું કે, તેમણે સસ્તા વ્યાજ દરો પર ઘર ખરીદનારને રિટેલ આપવા માટે એક પાર્ટનરશીપ કરી છે. સરળ ભાષામાં કહીએ...

અતિ અગત્યનું/ પત્ની અને સંતાન જ નહીં માતા-પિતાનો પણ દિકરાની આવક પર અધિકાર: કોર્ટનો મોટો ચુકાદો

બાળકની આવકને લઇ કોર્ટે મોટો ચુકાદો સંભાળવ્યો છે. કોર્ટ મુજબ બાળકની આવક પર જેટલો અધિકાર પત્ની અને બાળકનો હોય છે તેટલો જ માતા પિતાનો પણ...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

તંત્રની તવાઇ/ મિલ્કતવેરો ના ભરનાર કરદાતાઓ પર મોટી કાર્યવાહી, અમદાવાદના ચાર ઝોનમાં 239 મિલકતો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્થતંત્રને ફરી પાટા ઉપર લાવવા તંત્ર તરફથી મિલ્કતવેરો ભરપાઈ ના કરતા કરદાતાઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે.શુક્રવારે ચાર ઝોનમાં કુલ મળીને...

ઠંડે કલેજે વૃધ્ધ દંપતીની હત્યા : ૨.૪૫ લાખની માલમતાની લૂંટ મામલે થયો આ નવો ખુલાસો

થલતેજમાં હેબતપુર રોડ પર આલેવા વૈભવી શાંતિ પેલેસ બંગ્લોઝમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં એકલા રહેતા વૃધ્ધ દંપતીની સવારે સવા આઠ વાગ્યે ગળુ...

ઓહ નો/ વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ, કાચા માલ પર આ દેશે મુક્યો અસ્થાયી પ્રતિબંધ

લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. પરંતુ આગામી થોડા દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ આવી...

વતનમાં વડાપ્રધાન/ અમદાવાદથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા પહોંચ્યા પીએમ મોદી, કમાન્ડર કૉન્ફરન્સમાં લેશે ભાગ

વડાપ્રધાન આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચ્યા છે. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જઇ...

ભારત સાથે તણાવ વચ્ચે ચીને વધાર્યુ સંરક્ષણ બજેટ, ભારત કરતા આ રકમ ત્રણ ગણી વધારે

ચીને ૨૦૨૧માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે. ચીને ગત વર્ષના સંરક્ષણ...

વન બેલ્ટ વન રોડ/ સિલ્ક રોડ પ્રોજેક્ટ હેઠળ ચીન છેક આર્કટિક સુધી પહોંચવાની પેરવીમાં, 2021-25 સુધીની રૂપરેખા ઘડી

ચીને સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા માટે ચીને પાંચ વર્ષની યોજના જાહેર કરી...

ખેડુતોની કાનૂની પેનલનું એલાન, દિલ્હીમાં તમામ પ્રવેશદ્વાર આજે પાંચ કલાક બંધ રહેશે

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત મોર્ચાની કાનૂની પેનલે શુક્રવારે એક મોટું એલાન કર્યું છે. સેક્ટર-35 સ્થિત કિસાન ભાવનામાં પ્રેસ સાથે વાત દરમિયાન કાનૂની પેનલે...

માલ્યાના પ્રત્યાર્પણ માટે કોઇ શોર્ટકટ નહીં, પ્રક્રિયા અનુસરવી જ પડશે : ભારતના દબાણની બ્રિટન પર કોઇ અસર નહીં

વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટને આજે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. ભારતમાં નિમાયેલા નવા બ્રિટનના નવા રાજદૂત એલેક્સ...

મેહબૂબા મુફ્તીને ઇડીની નોટિસ, મની લોન્ડ્રિંગ કેસમાં 15 માર્ચે થશે પુછપરછ

જમ્મુ-કાશ્મિરની પુર્વ મુખ્યપ્રધાન અને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીને ઇડીએ શુક્રવારે મની લોન્ડ્રિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે, પુછપરછ માટે 15 માર્ચે બોલાવ્યા છે, તો વળી, મેહબુબા...

આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી/ PM મોદીની અધ્યક્ષતામાં 259-સભ્યોની બની સમિતિ, ટીમમાં સોનિયા મમતા સહીત મોટા નેતાઓ સામેલ

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમો માટે શુક્રવારે સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી 259-સભ્યોની ઉચ્ચ-સ્તરની રાષ્ટ્રીય સમિતિની રચના કરી. સમિતિના સભ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ...

ફફડાટ/ આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ, 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ...

ખેડૂત આંદોલનના 100 પુરા/ ખેડૂતોની કાનૂની પેનલનું એલાન, દિલ્હીના તમામ પ્રવેશ દ્વાર જામ કરાશે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 100મો દિવસ થશે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી...

પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે : કેવડિયા ખાતે ત્રણ પાંખની મળનારી કોન્ફરન્સમાં આપશે હાજરી

કેવડિયા કોલોની ખાતે નૌ સેના સહિત ત્રણેય પાંખોની કોન્ફરન્સ મળી રહી છે જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા છે. આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વડાપ્રધાન...

PM મોદી આવતી કાલે ગુજરાત પ્રવાસે, કેવડિયા ખાતે સંબોધશે કમાન્ડર કોન્ફરન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે અને અહીં તેઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ...

VIDEO: આ શું દા’ડા આવ્યા રાખી સાવંતના, ઘરમાં વાસણ, કચરા પોતા કરતી દેખાઈ, સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

રાખી સાવંત બિગ બોસમાં બહાર આવ્યા બાદ ફરી એક વાર તેને સાબિત કરી દીધુ છે કે, શા માટે તેને એન્ટરટેનમેન્ટ ક્વીન કહેવામાં આવે છે. બિગ...

સાવધાન: બોટલથી બાળકને દૂધ પિવડાવવું કેટલુ છે યોગ્ય, જો તમે પણ આવુ કરતા હોવ તો ચેતી જજો, આવા છે જોખમ

આજકાલની મહિલાઓ નવજાત બાળકોને બ્રેસ્ટફીડ કરાવાની જગ્યાએ બોટલનું દૂધ પિવડાવાનું વધારે પસંદ કરે છે. પણ નિષ્ણાંતોનું માનીએ તો, જો મહિલા સ્તનપાન કરાવામાં સક્ષમ હોય, તો...

મહત્વની જાહેરાત/ રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિ. સંલગ્ન કોલેજોના પ્રાધ્યાપકોને થશે મોટો ફાયદો

ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન...

ગાંધીનગર આદિવાસી સમાજના પ્રશ્નો મામલે બેઠક, મોહન ડેલકરના મોત મામલે યોગ્ય તપાસ કરવા માંગ

ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નો લઈને વિધાનસભાના આદિવાસી સમાજના ધારાસભ્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર સભ્ય મોહનસિંહ રાઠવા સહિત અન્ય કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો...

PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ

હિના ખાન મોટા ભાગે સોશિયલ મીડિયા પર ફેન્સ માટે કંઈને કંઈ નાખતી રહેતી હોય છે. સ્ક્રિન પર પોતાનો જાદૂ બતાવતી હિના સોશિયલ મીડિયા પર ખૂબ...