Last Updated on March 30, 2021 by
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંગલાદેશ પ્રવાસ પર મટુઆ સમુદાયના મંદિર પુરા કંડીમાં જવા પર તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે અધિકારીક ફરિયાદ નોંધાવી છે. ટીએમસીનું કહેવું છે કે પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
તૃણમૂલ કોંગ્રેસ મુજબ, પીએમ મોદી પોતાની સાથે પશ્ચિમ બંગાળથી સાંસદ શાન્તનું ઠાકુરને લઇ ગયા જે કોઈ પણ સરકારી પદ પર નથી અને બાંગ્લાદેશમાં મંદિરના પ્રવાસ દરમિયાન એકમાત્ર ઉદ્દેશ વોટરને પ્રભાવિત કરવાનો હતો. હવે જોવું એ રહ્યું કે ચચૂંટણી આયોગ આ ફરિયાદ પર શું કાર્યવાહી કરે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31