GSTV

Category : World

ગજબ કહેવાય: હૈંડસમ અને સ્માર્ટ યુવકોને જોતા જ ધડામ દઈને પડી જાય છે આ યુવતી, આવવા લાગે છે ચક્કર

બ્રિટેનની ક્રિસ્ટી બ્રાઉન નામની યુવતીને અજીબોગરીબ તકલીફ છે. તે કોઈ પણ હૈંડસમ અને સ્માર્ટ છોકરાને જોતા જ ચક્કર ખાઈને પડી જાય છે. આવું એક ડિસોર્ડરના...

વૈજ્ઞાનિકનો દાવો: વર્ષ 2600 સુધીમાં માણસો થઈ જશે ‘અમર’, ગુજરી ગયેલા લોકોને ધરતી પર પાછા લાવી શકાશે

માનવજાત લાંબા સમયથી અમરત્વ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે અમુક લોકોનો દાવો છે કે, કેટલાય લોકો અમરત્વને પ્રાપ્ત પણ કરી ચુક્યા છે.પણ હકીકતમાં...

બ્રિટનના પેલેસમાં બાળકની કિલકારી ગુંઝી, સિંહાસનના ઉત્તરાધિકારીની હરોળમાં મળ્યું આ સ્થાન

બ્રિટનની રોયલ ફેમિલીમાં એક નવુ મહેમાન આવ્યું છે. બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતિયએ પોતાના 10મા પ્રપૌત્રના જન્મ પર ખુશી વ્યક્ત કરી છે. તેમની પૌત્રી ઝારા ટિંડેલે...

બાંગ્લાદેશ : 21 વર્ષ પહેલા PM હસીના ઉપર થયો હતો હુમલો, હવે 14ને મૃત્યુદંડની સજા

બાંગ્લાદેશની એક અદાલતે પ્રધાનમંત્રી શેખ હસીના ઉપર 21 વર્ષ પહેલા હૂમલાના એક કેસમાં મંગળવારે 14 ઈસ્લામી આતંકવાદીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તમામ દોષી પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ...

ઈજિપ્તની સ્વેજ નહેરમાં ફસાયું ચીનથી જઈ રહેલું વિશાળકાય કંટેનર શિપ, સમૂદ્રમાં લાંબો ટ્રાફિકજામ

ઈજિપ્તની સ્વેજ નહેરમાં એક વિશાળકાય કંટેનર શિપના કારણે બ્લોક થઈ ગઈ છે. આ કંટેનર જહાજ ચીનથી માલ લઈને જઈ રહ્યું હતું. સ્વેજ નહેરમાં એવર ગિવન...

જોરદાર/ સંસદની અંદર રેકોર્ડ થયા છે અશ્લિલ વીડિયો : MPs અને સ્ટાફ માટે બહારથી બોલાવાતી કોલગર્લ, વીડિયો વાયરલ થતા થયો હોબાળો

ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સુ-અલ એક્ટિવિટીમાં શામેલ સરકારી સ્ટાફના ફોટો લીક કરી દેવાયા છે. આ પહેલા એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સંસદ પરિસરમાં તેની સાથે યૌન...

સન્માન/ ભારતીય વૈજ્ઞાનિકના નામ પર થશે બેક્ટેરિયાનું નામકરણ, અંતરિક્ષ સ્ટેશનમાંથી મળી છે એક નવી પ્રજાતિ

નાસાના Jet Propulsion Laboratory (JPL)ના બે સંશોધકોએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનામાં બેક્ટેરિયાની એક...

અમેરિકામાં નોકરી કરનારા ભારતીયો માટે મોટા સમાચાર, H1B વીઝા નિયમોને લઈને કરી મોટી જાહેરાત

યુ.એસ. માં, બિડેન વહીવટીતંત્રે હવે વિદેશી કામદારોના પગારને લગતા કાયદાને 18 મહિનાથી મોકૂફ રાખ્યો છે. તેમાં એચ 1-બી વિઝા ધારકો પણ શામેલ છે. 18 મહિનાના...

ક્વાડ પ્રતિનિધિઓની બેઠકમાં પીએમ મોદીનું સૂચક નિવેદન, ઈન્ડો-પેસેફિક વિસ્તાર પર વ્યક્ત કરી પ્રાથમિકતા

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ...

ખુશખબર: છેલ્લા 24 દિવસથી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો, આપના શહેરના ભાવ આ રીતે જાણી શકશો

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, બુધવારે ઘણા દિવસો બાદ જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ...

BIG NEWS: જર્મનીમાં પહેલી એપ્રિલથી લોકડાઉન, ઘાતક કોરોનાનો કહેર વધતા આકરા પ્રતિબંધો લદાયા

 સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં...

UNHRCમાં ભારતે શ્રીલંકાને આપ્યો મોટો ઝટકો, આ પાડોશી દેશો લંકાની તરફેણમાં રહ્યાં

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઈને મંગળવારે થયેલા વોટિંગથી ભારત દુર રહ્યું હતું. જો કે, UNHRCમાં શ્રીલંકાના માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા ઉપર લાવવામાં આવેલા...

પાકિસ્તાન નેશનલ ડે ઉપર પીએમ મોદીએ પાક. પીએમને આપી શુભકામનાઓ, સાથે આ મુદ્દે આપી સલાહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...

સરકાર ખોટી/ મોદી સરકારનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું ક્યારે થશે પૂરું, બેંક ઓફ અમેરિકાએ આપ્યો આ જવાબ

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝ કહે છે કે ભારત 2031 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19...

ધૃણાસ્પદ કિસ્સો: ટ્રેનમાં એશિયાઈ મહિલા માથે ભૂરિયાએ કર્યો પેશાબ, લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એશિયાઈ લોકો વિરુદ્ધ વંશીય હુમલાનું અત્યંત ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટી સબવે કારમાં એક મહિલા યાત્રા કરી રહી હતી. આ...

ઓહ બાપ રે.. / Holidays પર Foreign trip થશે બૅન, નિયમ તોડયો તો લાગશે 5 લાખની પેનલ્ટી

પુરી દુનિયામાં ફરીવાર કોરોનાના કેસો વધતા કેટલાક દેશોએ કડક વલણ અપનાવ્યુ છે. હવે બ્રિટનમાં વિદેશ યાત્રા પર લાગૂ પાબંદીને જૂલાઈ સુધી વધારવામાં આવી છે. સાથે...

અમેરીકાના કોલોરાડોમાં થયો હુમલો, પોલીસ અધિકારી સહિત સંખ્યાબંધ લોકોના મોત: સમગ્ર વિસ્તાર કરાયો કોર્ડન

યુ.એસના કોલોરાડો પ્રાંતના બોલ્ડરમાં સુપરમાકાર્ટમાં થયેલા ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીઓ એક સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી...

સાથે રહીશું, સાથે જીવીશું અને સાથે મરીશું : પતિ-પત્નીએ એકસાથે રહેવાના આપ્યા કોલ મોતમાં પણ પાળ્યા, કોરોના ભરખી ગયો

અમેરિકામાં એક દંપતિએ દાયકાઓ સુધી એક બીજાને સુખ-દુઃખમાં સાથ આપ્યું અને જ્યારે ફાની દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો તો બંનેએ થોડી મિનિટના અંતરે દુનિયા છોડીને...

આને કહેવાય નોકરી! દારૂની ફેક્ટરીમાં કરો મનગમતું કામ, મહિને મળશે 7 લાખ રૂપિયા સેલરી, રહેવાનો પણ નહીં થાય ખર્ચ

દારૂ બનાવતી એક કંપની 7 લાખ 24 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી ઑફર કરી રહી છે. સાથે જ નોકરી કરનારા વ્યક્તિને રેંટ- ફ્રી ઘર આપવામાં...

ઘરમાં પોર્ન જોઇ રહ્યો હતો કિશોર, કિમ જોંગે આખા પરિવારને આપી એવી સજા કે આખા નોર્થ કોરિયામાં કોઇ નહીં કરે આવી ભૂલ

પોતાના વિચિત્ર નિર્ણયો માટે જાણીતા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એકવાર ચર્ચામાં છે. કિમ જોંગ ઉને પોર્ન વિરુદ્ધ પોતાની જંગ તેજ કરતાં તાજેતરમાં...

Nüwa Mars First City: મંગળ પર અઢી લાખ લોકોના વસવાટની તૈયારી, ડિઝાઈન સ્ટૂડિયોએ શેર કરી માર્સના ઘરોની તસ્વીરો

મંગળ ગ્રહ પર વસવાટ કરવાને લઈને પ્લાનિંગ થઈ રહી છે. નાસા પોતાના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન મંગળ’ માટે લાલ ગ્રહ પર પોતાનું રોવર ઉતારી ચૂક્યુ...

રાહત / ભારતીય કંપનીએ બનાવી કોરોનાની ‘કેપ્સૂલ વેક્સિન’, ત્રણ ગણી વધુ અસરકારક હોવાનો દાવો !

ભવિષ્યમાં તમારે કોરોના વાયરસ વેક્સિનની સોય લગાવાની જરૂર નહિ પડે. તમારે માત્ર એક કેપ્સૂલ ખાવાની રહેશે. આ કેપ્સૂલ ભારતીય દવા કંપની અમેરિકાની દવા કંપની સાથે...

દક્ષિણ ચીન સમુદ્રમાં ફરી તણખાં ઝર્યા: ચીનના 200 જહાજોએ સીમા ઉલ્લંઘન કરતા આ દેશ ધૂંઆપૂંઆ, આપી ખુલ્લી ચેતવણી

ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ...

ગ્લોબલ વોર્મિંગ/ વિશ્વમાં ગ્લેશિયર પીગળતા તમામ દેશો ચિંતામાં, ગુજરાત-મુંબઇ સાથેના આ વિસ્તારો થશે જળમગ્ન

વિશ્વભરમાં બરફાચ્છાદિત પર્વતો ઘટી રહ્યાં છે, જો કે વિશ્વના સૌથી મોટા ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં પીગળતા બરફને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે...

જાણો એલન મસ્કે શા માટે આપી આ ચેતવણી, તો બંધ થઈ શકે છે ટેસ્લા

દૂનિયાની સૌથી મુલ્યવાન ઓટો કંપની ટેસ્લાના સીઈઓ અને દુનિયાના બીજા અમીર વ્યક્તિ એલન મસ્કે કહ્યું છે કે જો આ કારોનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવશે...

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની સાથે પત્ની બુશરા બીબી પણ થયા કોરોના સંક્રમિત, પીએમ મોદીએ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા બાદ હવે તેમના પત્ની બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મામલાઓ પર પાકિસ્તાનના...

એર સ્ટ્રાઈક: 17 મહિના પછી સીરિયામાં કુર્દ ક્ષેત્ર પર તુર્કીનો પ્રથમ હવાઈ હુમલો, જગતનું જમાદાર આવ્યું એક્શનમાં

તુર્કીએ 17 મહિનામાં પહેલી વખત સીરિયાના કુર્દ ક્ષેત્ર પર હવાઈ હુમલો કર્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના અહેવાલ પ્રમાણે ‘તુર્કીના એક ફાઈટર જેટે એન...

જાપાની વૈજ્ઞાનિકોની કમાલ/ અંતરિક્ષમાં મોકલશે ‘સ્પેસ સ્વીપર સેટેલાઇટ’, અવકાશના ભંગાર ભેગો કરશે

અંતરીક્ષમાં વિખરાયેલા કચરાને ખતમ કરવા માટે જાપાને શનિવારે મેગ્નેટિક સેટેલાઇટ લોન્ચ કર્યો, તેનાથી અંતરીક્ષમાં એકત્રિત થતાં કચરાનાં જથ્થાની ગણતરી કરી શકાશે. જેથી કચરો હટાવી શકાય....

Video : આઈસલેન્ડમાં ફાટ્યો જ્વાળામુખી, રસ્તા ઉપર વહેવા લાગ્યો ધગધગતો લાવા

યૂરોપના ઉત્તરી પશ્ચિમ ભાગમાં આવેલા આઈસલેંડની આબાદી ઘણી ઓછી છે. પરંતુ આ દેશનો એક મોટો ભાગ હંમેશા બરફમાં ઢકાયેલો રહે છે. પરંતુ આ દેશમાં 32...

ભારત સામે વિશ્વની નજર: નેપાળે ભારતમાં બનેલી આ કોરોના રસીને આપીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, ટ્રાયલમાં 81 ટકા રહી છે સફળ

નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ બની ગયો છે....