મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ આ કાર્યવાહીમાં 80થી વધારે...
દક્ષિણ કોરિયા દુનિયાનો એવો આઠમો દેશ બનશે, જેણે સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરશે. દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરવાની યોજના તૈયાર કરી...
અમેરિકી નૌકાદળે ભારતની પૂર્વ મંજૂરી વગર ભારતીય જળ વિસ્તારમાં લશ્કરી કવાયત કરી હતી. અમેરિકાના વિવિધ નૌકા કાફલા જગતભરના સમુદ્રમાં પેટ્રોલિંગ કરતા રહે છે. અમેરિકાનો સાતમો...
યુકે સરકાર દ્વારા શુક્રવારે એક વર્ષના વિઝા માટેની ફી માફીના નિર્ણયના લીધે ભારતીય ડોક્ટરો અને નર્સો સહિતના સમગ્ર વિશ્વના 14000 અરજદારોને ફાયદો થશે. યુકેમાં કોવિડ-19...
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં...
દુનિયાભરમાં કોરોના મહામારી કાબૂ બહાર જઇ રહી હોવાને કારણે તુર્કી અને પોલેન્ડમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો થાઇલેન્ડમાં પણ કોરોનાના કેસોની સંખ્યાને કાબૂમાં...
યુનાઈટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઈરાકી વાયુસેના સાથે મળીને ઈસ્લામિક સ્ટેટના આતંકીઓના સફાયા માટે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતુ. માર્ચ દરમિયાન ઈરાકના ઉત્તરી ભાગમાં આવેલા ISISના...
2020નું વર્ષ કોરોનાને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર દસ લાખ કણે ૪૧૨.૫ નોંધાયુ હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું...
ડ્રગ શોધક ડો. પેટ્રિક સૂન-શિઓંગ અને તેમની સંશોધનકારોની ટીમ કોરોના સામે ગોળીઓ તૈયાર કરી રહી છે. કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે રસી તૈયાર કરવામાં આવી છે....
ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ગુરૂવારે હંગામી ધોરણ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ યાત્રિઓના પ્રવેશ પર રોક...
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. નવ વર્ષ બાદ કોઈ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને મહત્ત્વ આપી તેની મુલાકાત લીધી છે....
શ્રીલંકામાં સૌંદર્ય સ્પર્ધા દરમિયાન સ્ટેજ પર વિજેતાને લઈને વિવાદ થયો હતો. મિસિસ શ્રીલંકાનો તાજ પહેરાવવામાં આવ્યા પછી વિજેતાનું નામ અચાનક બદલવામાં આવ્યું. સ્ટેજ પર વિવાદ...
વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો...
યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના...
કોરોના મહામારીએ અનેક લોકોની બચતનો સફાયો બોલાવી દીધો છે. એવામાં ભારતમાં અબજોપતિની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લાં વર્ષમાં 102થી વધીને ભારતીય અબજોપતિની સંખ્યામાં કુલ...