એક તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની...
કોરોના મહામારીએ અનેક લોકોની બચતનો સફાયો બોલાવી દીધો છે. એવામાં ભારતમાં અબજોપતિની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લાં વર્ષમાં 102થી વધીને ભારતીય અબજોપતિની સંખ્યામાં કુલ...
છત્તીગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 22 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં શોક અને આક્રોશની લાગણી છે. આ હુમલા દરમિયાન લાપતા થયેલો એક જવાન...
ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે. મુબઈ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની હેડ ઓફિસને મેઈલ મળ્યો છે. જેની...
રેલ્વે કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. સાતમાં વેતન આયોગ અનુસાર રેલ્વેમાં નાઈટ ડ્યુટી કરતા કર્મચારીઓના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે રેલ્વે...
DRDO એ મિસાઈલ સિસ્ટમને વિકસિત કરવા અને તેનું ઉત્પાદન કરવા માટે ખાનગી સેક્ટરની કંપનીઓને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ઘરેલું રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના...
કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ...
વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં મળેલા જનાદેશ બાદથી જ કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડતી જોવા મળી રહી છે. પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને...
કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
એક સ્વતંત્ર રશિયા સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલજેનહેયરે ચેતાવણી આપી કે દુનિયા ચાર સપ્તાહની અંદર વિશ્વ યુદ્ધની સાક્ષીબનશે. બળવાખોરો દ્વારા કબજે કરાયેલા પૂર્વીય યુક્રેનના વિસ્તારોમાં મોટા...
પશ્ચિમ બંગાળમાં મંગળવાર સવારથી જ કુલ 31 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો-પ્રત્યારોપોનો...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણને વધતાં કેસોને જોતા દિલ્હી સરકારે રાત્રિ કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સોમવારે...
દિલીપ વલસે પાટિલ મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી બની શકે છે. 100 કરોડની રિકવરી કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ અનિલ દેશમુખે ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું...
આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડૂ અને પુડુચેરી તથા કેરલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. જ્યાં પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યુ...
દેશભરમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના કેસો લાખ નજીક સામે આવ્યા છે. જેને પગલે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યોમાં કોરોનાના કેસો...
આ વખતની બંગાળની ચૂંટણી ટીએમસી અને ભાજપ વચ્ચેની જણાઈ રહી છે. બંને પાર્ટીએ અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી હતી. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના...
રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો...
દેશમાં કોરોનાના કેસોમાં તોતિંગ વધારો થતા અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ તેમજ આગામી સમયમાં આકરા પગલા ભરાય તેવી સંભાવના તેમજ સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએ...
કોલકાત્તાથી ચેન્નાઈ જવા માટે નીકળેલું સ્પાઈ જેટની એક ફ્લાઈટ દોઢ કલાક સુધી લાપતા બની ગયું હતું. તેના કારણે એરલાઈન્સમાં ભારે ઉચાટ સર્જાયો હતો. દોડધામ અને...