ઝટકો/ વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશથી બેન્કોને આટલા હજાર કરોડનો ફટકો, આંકડો જાણી લેશો તો હચમચી જશો
વ્યાજનું વ્યાજ નહીં વસૂલવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બેન્કોની આવક પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાને પરિણામે બેન્કોએ અંદાજે રૂપિયા 7500 કરોડની...