સ્વિમીંગ કરવા ગયેલી મહિલા ગાયબ: 20 દિવસ બાદ નગ્ન અવસ્થામાં મળી આવી, ગટરમાં આટલા દિવસ સુધી ફરતી રહી
અમેરિકાના ફ્લોરિડાની રહેવાસી એક 43 વર્ષિય મહિલાની નગ્ન અવસ્થામાં લાશ ફાયરના વિભાગને હાથ લાગી છે. આ મહિલાને હાલ હોસ્પિટલમાં ભરતી કરાવી છે. જ્યાં તેની સારવાર...