GSTV

Category : News

Banking Fraud : માત્ર 10 દિવસમાં જ મળશે બેંકના ખાતામાંથી ગાયબ થયેલા પૈસા, જાણો શું કહ્યું RBIએ

જમાનો ડિઝિટલનો છે. ચા પકોડા ખાવાથી લઈને શોપિંગ અને કાર ખરીદવા સુધી. ચુકવણી કરતા સમયે ડિઝિટલ અપનાવીએ છીએ. યૂપીઆઈ પેમેન્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ,...

હાહાકાર/ દેશમાં આ 10 જિલ્લામાં કોરોનાનું સૌથી વધારે સંક્રમણ : મોદી સરકાર પણ ફફડી, કર્યો આ મોટો ખુલાસો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ જે ઝડપથી ફેલાઇ રહ્યું છે, તે સૌ કોઇ માટે ચિંતાનો વિષય બન્યું છે, દેશમાં સૌથી વધુ કેસ જે જિલ્લાઓમાંથી આવ્યા છે...

હેજફંડ/ દુનિયાની મોટી બેંકોને પડશે જોરદાર ફટકો : Nomura ને 2 અબજ ડોલરનાં નુકસાનની આશંકા

સુએઝ નહેરમાં એક વિશાળકાય કન્ટઇનર ફસાઇ જવાથી વૈશ્વિક સંકટને સર્જાયું હતું અને તેનો હજુ હમણાં નિવેડો આવ્યો છે, ત્યાં તો દુનિયાનાં બેંકિંગ બેઝનેસને અસર કરે...

સાન ઠેકાણે આવી/ ભારતે આ વિનંતીને ન માની તો પાકિસ્તાનીઓને કપડાં પહેરવાં માટે ફાંફા પડશે, હવે ઘૂંટણિયે પડ્યું

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની અધ્યક્ષતામાં કાપડ મંત્રાલયે દેશના ટેક્સટાઈલ માર્કેટમાં પડી રહેલી કપાસની ખોટને પૂરવા માટે હવે ભારતમાંથી કપાસની આયાત પર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે ભલામણ...

ચિંતાનો વિષય: દેશના આ 10 જિલ્લામાં કાબૂ બહાર જઈ રહ્યો છે કોરોના, ટેસ્ટીંગ વધારવા કરાઈ રહ્યુ છે ફોકસ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ જે ઝડપથી ફેલાઇ રહ્યું છે, તે સૌ કોઇ માટે ચિંતાનો વિષય બન્યું છે, દેશમાં સૌથી વધુ કેસ જે જિલ્લાઓમાંથી આવ્યા છે ...

NCP સુપ્રીમો શરદ પવારની તબિયત વધારે બગડી, મુંબઈની બ્રિચ કૈન્ડી હોસ્પિટલમાં તાત્કાલિક કરાયા ભરતી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને ફરી એક વાર હોસ્પિટલમાં ભરતી કરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તેમને પેટમાં દુખાવો થતાં મુંબઈની બ્રિચ કેંડી...

વિરોધ / ઝડપથી વધી રહી છે પેન્શન સમિક્ષાની માગ, નાબાર્ડના કર્મચારીઓએ કરી આજે હડતાળ

નાબાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને સેવાનિવૃત કર્મચારીએ બે દાયકા કરતા વધારે સમયથી પેન્શનની રાહ જોઈ રહ્યાં છે. મંગળવારે એક દિવસની હડતાળ કરી હતી. નાબાર્ડના સેવારત અને...

એક જ પરિવારના 6 બાળકો થયાં ભડથું: મકાઈના ડોડા સેકતી વખતે ઘાસચારામાં લાગી આગ, તમામ બાળકોની ઉંમર 5થી 6 વર્ષ

બિહારના અરરિયામાં તાજેતરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં એક ઘરમાં આગ લાગવાના કારણે 6 બાળકોના મોત થઈ ગયા છે. આ ઘટના પલાસીના ચહટપુર...

કામનું/ હોળી-ધૂળેટીનો તહેવારમાં વેપારીઓને 35 હજાર કરોડનો પડ્યો ફટકો, જાણી લો કેટલો થાય છે દેશમાં આ તહેવારમાં વેપાર

હોળી-ધૂળેટીનો તહેવાર આખા દેશમાં દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. જોકે આ વખતે કોરોનાના કારણે આ તહેવારની ઉજવણીનો રંગ ફિક્કો રહ્યો હતો. હોળી ધૂળેટી પહેલા...

VIDEO : કાગડાની મતવાલી ચાલ ઉપર ફિદા થયું સોશયલ મીડિયા, લોકો બોલ્યા આ કેટવોક પાસે મોડલ પણ નાપાસ

સોશયલ મીડિયામાં આજકાલ એક કાગડાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છો. સામાન્ય રીતે કાગડા કોઈને ખાસ પસંદ નથી હોતા પરંતુ આ કાગડાની એક ખાસ અદાથી ચાલતા...

AIIMSમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ થઈ બાયપાસ સર્જરી, હમણાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ રહેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દિલ્હીના AIIMSમાં આજે સફળ બાઈપાસ સર્જરી થઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગેની જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, હાલમાં...

અક્ષય કુમાર શેર કર્યો રામ સેતુમાં પોતાનો ફર્સ્ટ લુક, શરૂ થઈ રહ્યું છે ફિલ્મનું શૂટિંગ, જાણો શું કહ્યું પ્રસંશકોને

અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાની આવનારી ફિલ્મ રામ સેતુમાં પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. અભિનેતાએ મંગળવારે આ ફિલ્મ માટે શૂટિંગ કરવાની શરૂ કર્યું...

ખાખી વર્દીનો રૌફ: પ્રેગ્નેટ મહિલાએ પાછળની સીટમાં હેલ્મેટ નહોતું પહેર્યું, પતિને 3 કલાક સુધી લોકઅપમાં પુરી રાખ્યો

ઓડિશામાં એક મહિલા પોલીસ અધિકારીને આદિવાસી સમુદાયની પ્રેગ્નેટ મહિલા સાથે અમાનવીય વર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ પ્રગ્નેટ મહિલાને પોલીસ સ્ટેશન સુધી...

ISISનો આતંક: 50 લોકોનાં માથા ધડથી અલગ કર્યાં પછી આફ્રિકાના પાલ્મા શહેર પર કબજો કર્યો

આફ્રિકાના દેશ મોઝામ્બિક્યૂના પાલમા શહેરમાંથી છેલ્લા અમુક દિવસોથી લોકો સ્થળાંતર કરી રહ્યાં છે. લાંબા સંઘર્ષ બાદ આતંકી સંગઠન આઈએસઆઈએસ (ISIS)દ્વારા આ શહેર પર કબજો કરવામા...

Twitter, Facebook ઉપર બેન થયા બાદ પોતાની સોશયલ મીડિયા સાઈટ લઈને આવી રહ્યાં છે ટ્રમ્પ, જાણો શું છે તેમાં ખાસ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિનાઓમાં પોતાને સોશયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરી શકે છે. ટ્રમ્પના નજીકના લોકોએ જણાવ્યું છે કે, સોશયલ મીડિયા પ્લેટફોર્મને...

ખાસ વાંચો/ ફ્લાઇટની ટિકિટ બુક કરાવતા પહેલા ફંફોસી લેજો તમારુ ખિસ્સુ, 1 એપ્રિલથી મોંઘી થઇ જશે હવાઇ મુસાફરી

જો તમે હવાઈ મુસાફરી માટે ટિકિટ બુક કરવા જઇ રહ્યા છો, તો પછી તમારા ખિસ્સાને ફંફોસવાનું ભૂલશો નહીં, કારણ કે આગામી એપ્રિલથી, તમારી ફ્લાઇટની ટિકિટ...

કામના સમાચાર / જો તમે વિદેશમાં પૈસા મોકલવા માંગો છો તો જાણી લો આ જરૂરી નિયમો, નહી તો મળશે નોટિસ

ઘણા લોકોના સંબંધીઓ કે ઘરના કોઈ સદસ્યો વિદેશમાં રહેતા હોય છે. આ કારણે તેણે ઘણી વખત વિદેશમાં પૈસા મોકલવા પડે છે. પરંતુ તેને બહાર પૈસા...

મહારાષ્ટ્રની હાલત ખરાબ/ મુંબઈમાં ખાનગી હોસ્પિટલોને થયા આ આદેશ, દાખલ થવા માટે પણ લેવી પડશે પરમિશન : નાગપુરમાં એક બેડ પર 2 દર્દીઓ

બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને...

ઘટસ્ફોટ/ બોરિસ જૉનસન સાથે તેના જ ઘરમાં બાંધ્યા શારીરિક સંબંધો, આ બિઝનેસવુમને કર્યો મોટો ધડાકો

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. આ વખતે તેઓ એક કથિત ગર્લફ્રેન્ડના ચોંકાવનારા ખુલાસાના કારણે ચર્ચામાં છે. અમેરિકાની બિઝનેસવુમન જેનિફર આરક્યૂટીએ દાવો...

આદેશ: એરપોર્ટ પર જો નિયમો તોડશો તો લાગશે મસમોટો દંડ, DGCAએ જાહેર કર્યો નવો સરક્યુલર, ધ્યાન રાખજો

દેશમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા ફરી એક વાર દરેક જગ્યાએ કડકાઈ ભર્યા નિયમો લાગૂ થઈ રહ્યા છે. આ જ ક્રમમાં હવે DGCAએ નવો સર્કુલર...

PM મોદીએ બાંગ્લાદેશ પ્રવાસમાં તોડી આચાર સંહિતા, ફરિયાદ લઇ ચૂંટણી પંચ પાસે પહોંચ્યું TMC

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંગલાદેશ પ્રવાસ પર મટુઆ સમુદાયના મંદિર પુરા કંડીમાં જવા પર તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે અધિકારીક ફરિયાદ નોંધાવી છે. ટીએમસીનું કહેવું છે...

કામની વાત/ 2 દિવસ બાદ બેકાર થઇ જશે તમારુ PAN કાર્ડ! આ કામ નહીં કરો તો ભરવો પડશે મસમોટો દંડ

PAN-Aadhaar Link: જો તમે અત્યાર સુધી તમારુ Permanent Account Number (PAN) અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો, આ બેદરકારી તમારા ખિસ્સાને ભારે પડી જશે....

નવો નિયમ : જેટલી વાર બજારમાં જાવ તેટલી વાર કલાકના હિસાબે આપવા પડશે 5 રૂપિયા, ખરીદનાર અને વેચનાર બંનેને લાગુ પડશે

મહારાષ્ટ્રમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે નાસિકમાં નવો નિયમ લાગૂ કર્યો છે. શહેરમાં હવે લોકોને ક્યાંય પણ બજારમાં ખરીદી કરવા કે પછી...

Scientific Reason: કિસ કરવાનું વિજ્ઞાન જાણશો તો અચંબિત થઈ જશો, 8 કરોડ બેક્ટિરિયાનું થાય છે આદાન-પ્રદાન

ચૂંબન કરવા પાછળ એક વિજ્ઞાન છૂપાયેલુ છે. આપ એ જાણીને અચંબામાં પડી જશે કે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 10 સેકન્ડની કિસમાં 8 કરોડ બેક્ટેરિયા એક બીજા...

પૂર્વ સાંસદ ભાષાની મર્યાદા ભૂલ્યા: છોકરીઓએ રાહુલ ગાંધીથી બચીને રહેવું જોઈએ, કેમ કે તેઓ પરણેલા નથી

ચૂંટણી ટાણે નેતાઓ ખબર નહીં પોતાની ભાષા પર કેમ લગામ લગાવી શકતા નથી. નેતાઓ મોં ફાટ બોલવામાં જરાં પણ અચકાતા નથી હોતા. ત્યારે હવે વધુ...

શરદ પવાર સાથે ભલે અમિત શાહે બેઠક કરી પણ બંગાળમાં નડશે, તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર કરશે

એમવીએએ પશ્ચિમ બંગાળની ચૂંટણી માટેના સ્ટાર- પ્રચારકોમાં જેમની ગણતરી કરી છે એ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ) ના અધ્યક્ષ શરદ પવાર આગામી સપ્તાહે હોળી પછી તૃણમુલ...

એપ્રિલમાં કેટલાક રૂટ પર રેલ્વે ચલાવશે સ્પેશિયલ ટ્રેન, મુસાફરી કરતા પહેલા ચેક કરી લો સમય અને વિગતો

ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી કેટલાક રૂટો પર નવી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. દેશમાં ફરી વધી રહેલા કોરોનાને ધ્યાનમાં રાખીને રેલ્વે...

સ્વામીની મોદી સરકારને સલાહ: POK મેળવવાનું અને બલૂચિસ્તાનને આઝાદ કરવાનું સપનું ભૂલી જજો

ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સતત મોદી સરકાર પર આકરા હુમલાઓ કરી રહ્યા છે. તેમણે કેટલીય વાર ટ્વીટને સરકારને ભીંસમાં...

શરમજનક: બળાત્કારનો ભોગ બનેલી સગીરાને ઝાડ સાથે બાંંધી, ભારત માતાની જય સાથે નારા લગાવી આખા ગામમાં ફેરવી

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં આરોપીની સાથે બળાત્કારનો શિકાર બનેલી એક સગીર છોકરીને દોષીની સાથે ફેરવવામાં આવી હતી. આ પછી...