GSTV

Category : India

કોરોનાનો વધતો સકંજો: આવતા સપ્તાહોમાં ભયંકર મહામારીના એંધાણ, કેસ ફરી એક લાખને પાર થતાં સ્થિતિ ચિંતાજનક

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ચેપી બીમારી અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચરા સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે તેવી મંગળવારે કેન્દ્ર...

મહારાષ્ટ્રમાં લોકડાઉનના એંધાણ વચ્ચે શ્રમિકોએ પકડી વતનની વાટ, રેલવેએ લીધો મહત્વનો નિર્ણય

કોરોનાની બીજી લહેર વધારે ઘાતક અને વિનાશક પૂરવાર થઈ રહી છે. આખા દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા એક લાખને પાર કરી...

રાહુલ ગાંધીની દિલગીરી, પાઇલોટ બનવા ઇચ્છતા બાળકને કરાવી હવાઇ મુસાફરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે.તાજેતરમાં કેરલામાં તેમણે ઓટો રીક્ષાની સવારી કરી હતી અને તેની તસવીરો પણ વાયરલ...

વૃધ્ધ મહિલાને ચક્કર આવતા વડાપ્રધાને રોક્યુ ભાષણ, મોકલી ડોક્ટરોની ટીમ

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન એક વૃધ્ધ મહિલાને ચક્કર આવતા પીએમ મોદીએ ભાષણ રોકી દીધુ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિ

એક તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની...

22 જવાનો શહીદ, દેશભરમાં શોક અને આક્રોશની લાગણી

છત્તીગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 22 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં શોક અને આક્રોશની લાગણી છે. આ હુમલા દરમિયાન લાપતા થયેલો એક જવાન...

મોટા સમાચાર/ અમિત શાહ અને યોગી આદિત્યનાથના જીવને જોખમ, મળ્યો આ ધમકીભર્યો Mail

ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે. મુબઈ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની હેડ ઓફિસને મેઈલ મળ્યો છે. જેની...

ખુશખબર : નાઈટ ડ્યુટી કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર, ભથ્થાના નિયમમાં થશે મોટો ફેરફાર !

રેલ્વે કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. સાતમાં વેતન આયોગ અનુસાર રેલ્વેમાં નાઈટ ડ્યુટી કરતા કર્મચારીઓના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે રેલ્વે...

18 વર્ષથી ઉપરના લોકોને પણ લાગે વેક્સિન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર

ભારત કોવિડ -19 ની બીજી અને ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે. આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં નવા કેસો પણ...

DRDO એ મિસાઈલ સિસ્ટમને વિકસિત કરવા ખાનગી સેક્ટરની કંપનીઓને આપી મંજૂરી

DRDO એ મિસાઈલ સિસ્ટમને વિકસિત કરવા અને તેનું ઉત્પાદન કરવા માટે ખાનગી સેક્ટરની કંપનીઓને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ઘરેલું રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના...

એનવી રમણા હશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી તેમના નામની મંજૂરી

જસ્ટિસ એનવી રમણા ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે સવારે તેમના નામને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરીનો લેટર સુપ્રીમ કોર્ટ પહોંચાડી દેવામાં...

કોરોનાનો ફફડાટ/ અહીં રાતના 10થી સવારના 5 વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યૂ, 30 એપ્રિલ સુધી રહેશે લાગુ

કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ...

ACની ખરીદી કરતા પહેલા આ ત્રણ બાબતો જાણી લો, ખૂબજ ઓછું આવશે લાઈટ બિલ

મધ્યમ વર્ગના લોકો માટે ગરમીમાં એસીની ખરીદી કરવી ચિંતાનો વિષય બની જાય છે. કારણ કે એસી ચાલું કર્યા પછી એનું લાઈટ બિલ હજારોની સંખ્યામાં આવતું...

અગ્નિપરીક્ષા/ ગાંધી પરિવાર માટે પણ નિર્ણાયક છે આજનું મતદાન, આ છે મોટુ કારણ

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં મળેલા જનાદેશ બાદથી જ કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડતી જોવા મળી રહી છે. પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને...

BJP ચૂંટણી જીતવાનું મશીન નથી, લોકોના દિલ જીતવાનું અભિયાન : 41મા સ્થાપના દિવસ પર પીએમ મોદીની હૂંકાર

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

ચાર સપ્તાહમાં દુનિયા બનશે વિશ્વ યુદ્ધની સાક્ષી, રશિયાના લશ્કરી વિશ્લેષકે આપી આ ગંભીર ચેતવણી

એક સ્વતંત્ર રશિયા સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલજેનહેયરે ચેતાવણી આપી કે દુનિયા ચાર સપ્તાહની અંદર વિશ્વ યુદ્ધની સાક્ષીબનશે. બળવાખોરો દ્વારા કબજે કરાયેલા પૂર્વીય યુક્રેનના વિસ્તારોમાં મોટા...

મતદાનમાં ફ્રોડ: બંગાળમાં ચૂંટણીમાં એવા નેતાના ઘરમાંથી EVM મળ્યા કે હડકંપ મચી ગયો, અધિકારીને કર્યા સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળમાં મંગળવાર સવારથી જ કુલ 31 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો-પ્રત્યારોપોનો...

ફાયદાની વાત: ફક્ત 10 હજાર ભરીને શરૂ કરો આ ધંધો, એટલા આવશે રૂપિયા કે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય

જો તમારી પાસે પૈસા નથી તે છતાં તમારે કોઈ બિઝનેસની શરૂઆત કરવી છે. તો અમે આપને બતાવી રહ્યા છે. જોરદાર પ્લાન, અને આ પ્લાનિંગ સાથે...

ટેક્સપેયર્સ માટે ખુશખબરી: ઈન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓ માટે ITR ફોર્મ-1 અને 4 માટે શરૂ કરી ઓફલાઈન સેવા

ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2020-21 માટે કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને 4 (ITR Form-1 & 4) ભરવા માટે ઓફલાઈન સુવિધા શરૂ કરી દીધી...

સુવિધા: Google Pay, Paytm અને PhonePeથી કંટાળ્યા છો તો ચિંતા કરતા નહીં, ભારતમાં આવી રહ્યુ છે નવુ પેમેન્ટ એપ

જો આપ હાલના પેમેન્ટ એપ્સથી ખુશ નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય બજારમાં ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવું એપ લોન્ચ થવા...

મોટી જાહેરાત: દિલ્હીમાં લાગી શકે છે નાઈટ કર્ફ્યૂ, રસીકરણ મામલે મોદી સરકાર નિર્ણય કરે તે પહેલા કેજરીવાલે લઈ લીધી એક્શન

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણને વધતાં કેસોને જોતા દિલ્હી સરકારે રાત્રિ કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સોમવારે...

મહારાષ્ટ્ર : દિલિપ વલસે પાટીલ બની શકે છે મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી, અનિલ દેશમુખની લેશે જગ્યા

દિલીપ વલસે પાટિલ મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી બની શકે છે. 100 કરોડની રિકવરી કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ અનિલ દેશમુખે ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું...

મતદાન: પાંચ રાજ્યોની 475 સીટો માટે મતદાન શરૂ, રજનીકાંત સહિત કમલ હાસને દિકરીઓ સાથે કર્યું મતદાન

આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડૂ અને પુડુચેરી તથા કેરલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. જ્યાં પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યુ...

પરિસ્થિતિ વધુ કથળી: દેશમાં વાયરસની બીજી લહેર અત્યંત ઘાતક, નવા કેસ લાખ નજીક પહોંચ્યા: રિકવરી રેટમાં સતત ઘટાડો

દેશભરમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના કેસો લાખ નજીક સામે આવ્યા છે. જેને પગલે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યોમાં કોરોનાના કેસો...

મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુનો કડકાઈથી અમલ: કાબૂ બહાર ગયો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા આટલા કેસો આવતા ફફડાટ

 મહારાષ્ટ્રમાં  કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે  બહાર પાડેલી નિયમાવલીઓ  આજથી તેનો અમલ શરૂ  થયો છે.  આજ રાતના ૮ વાગ્યાથી  નાઈટ કર્ફ્યુ લાગુ થયું હતું અને...

બંગાળ ચૂંટણીમાં બચ્ચન પરિવારની એન્ટ્રી: મમતાના ઉમેદવાર માટે જયા બચ્ચને કર્યો પ્રચાર, બંગાળ સાથે છે આવુ કનેક્શન

આ વખતની બંગાળની ચૂંટણી ટીએમસી અને ભાજપ વચ્ચેની જણાઈ રહી છે. બંને પાર્ટીએ અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી હતી. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના...

EVM એક હોલસેલ ફ્રોડ: આસામમાં મતદારો હતાં ફક્ત 90, અંદર પડ્યા 171 મત

આસામના દિમા હસાઓ જિલ્લાના એક બૂથમાં કુલ મતદારોની સંખ્યા ૯૦ હોવા છતાં કુલ મતો ૧૭૧ પડતા મોટી ગેરરીતિ સામે આવી છે. હફલોંગ વિધાનસભા બેઠકના આ...

મોદી સરકાર મૌન તોડે અને દેશને જવાબ આપે: રફાલ ડીલમાં મોટી કટકી થઈ હોવાનો ખુલાસો, વચેટિયા ફાવી ગયાં

રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો...

શેરબજાર કકડભૂસ: રોકાણકારોની સંપત્તિમાં રૂ.2.17 લાખ કરોડનું ધોવાણ, 870નો કડાકો નોંધાયો

દેશમાં કોરોનાના કેસોમાં તોતિંગ વધારો થતા અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ તેમજ આગામી સમયમાં આકરા પગલા ભરાય તેવી સંભાવના તેમજ સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએ...

સ્પાઈ જેટની એક ફ્લાઈટ 50 મુસાફરો સાથે દોઢ કલાક સુધી અચાનક ગાયબ થઈ ગઈ! કોલકાત્તાથી ઉડાણ ભર્યાની માત્ર 30 મિનિટ પછી સંપર્ક તૂટ્યો

કોલકાત્તાથી ચેન્નાઈ જવા માટે નીકળેલું સ્પાઈ જેટની એક ફ્લાઈટ દોઢ કલાક સુધી લાપતા બની ગયું હતું. તેના કારણે એરલાઈન્સમાં ભારે ઉચાટ સર્જાયો હતો. દોડધામ અને...