GSTV

Category : India

ખુલાસો / પીએમ મોદીને જીવનમાં આ કામ ન કરી શકવાનું છે દુખ, ગણાવી પોતાની મોટી ખામી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક કાર્યક્રમ ‘મન કી બાત’માં જળ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, જળ આપણા માટે જીવન, આસ્થા અને વિકાસની ધારા છે. પાણી...

એલર્ટ/ કોરોના ગયો એવું સમજી ના લેતા, હજુ તો ત્રીજી લહેર હશે વધુ ખતરનાક: CSIRએ આપી છે આ ચેતવણી

ઘણા દેશોમાં રસી ઉપલબ્ધ થયા પછી અને નવા કેસોમાં પણ ઘટાડો થયો હોવા છતાં પણ કોરોનાનું જોખમ તોળાઇ રહ્યું છે. કોરોના વધુ જોખમી સ્વરૂપ લઈ...

પર્યાવરણ પર અસંખ્ય અત્યાચારોનું પરિણામ કુદરત રૂઠી, રાજધાનીમાં ફેબ્રુઆરી 120 વર્ષમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો

દેશમાં માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગરમી વધવાના સંકેતો અત્યારથી જ મળવા લાગ્યા છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર તેમજ પૂર્વીય...

COVID 19 Vaccine : જાણો કોણ છે એ નર્સ, જેમણે પીએમ મોદીને COVAXINની પહેલો ડોઝ આપ્યો

આજે એટલે 1 માર્ચ 60 વર્ષથી ઉપર લોકો કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એમાં સૌથી પહેલા વેક્સિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી...

BIG NEWS: પીએમ મોદીએ લીધી વેક્સિન, આજથી રસીકરણનો બીજો તબક્કો

પીએમ મોદીએ આજે દિલ્હીમાં વેક્સિનલીધી છે. દિલ્હીની એઈમ્સમાં પીએમ મોદીએ કોરોના વેક્સિન લીધી છે,. ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. સાથે સાથે વેક્સિનેશનનો ફોટો પણ...

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

ભારતમાં કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત સોમવારથી એટલે કે 1 માર્ચથી થવા જઈ રહી છે. રસીકરણ માટેની નોંધણી પણ આજ દિવસથી શરૂ થશે. સામાન્ય લોકોને...

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

New Rules from 1st march: માર્ચ 2021 શરૂ થવા જઇ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ તમારે માર્ચમાં થતા જરૂરી બદલાવો વિશે જાણવુ...

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

એક વકીલ દ્વારા જન્મ દિવસની શુભકામના આપવાની રીતથી જજ સાહિબા એટલા નારાજ થઈ ગયા કે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. વકીલ સાહેબ 20 દિવસથી જેલમાં...

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ એક સુવિધા મળશે. રેલવેએ આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુસાફરી દરમિયાન ઘણીવાર ટ્રેનોમાં સિગ્નલની સમસ્યા થતી રહે છે,...

સરકારે કરદાતાઓને આપી મોટી રાહત: GST વાર્ષિક રિટર્ન ભરવાનો સમય લંબાવ્યો, હવે આ તારીખ સુધી ભરી શકશો આપનું રિટર્ન

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાનો સમય રવિવારે 31 માર્ચ સુધી વધારી દીધો છે. સરકાર દ્વારા કરવામાં આવેલો આ બીજો વિસ્તાર છે....

સાવધાન: દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અસલી છે કે નકલી, આ રીતે ચકાસો, તમારી નજરે જ જોઈ શકશો ચોંકાવનારા પરિણામ

તમે તેટલા હેલ્થ કોન્શસ કેમ ન હોય, પણ જો તમે દરરોજ ભેળસેળ વાળુ ખાવાનું ખાઈ રહ્યા છો તો, આપના હેલ્થ કોન્શસ હોવાનો કોઈ ફાયદો નથી....

દિલ ખોલીને દાન/ અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 1500 કરોડની હતી જરૂર આવ્યા 2100 કરોડ

અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર મંદિર માટે લોકોએ દિલ ખોલીને દાન આપ્યું છે.. છેલ્લા 44 દિવસથી આ માટે ચાલી રહેલા અભિયાનનો શનિવારે છેલ્લો દિવસ હતો...

ખેડૂતો બાદ હવે વેપારીઓ શરૂ કરશે મોદી સરકાર સામે આંદોલન, એક મહિનાના વિરોધની તારીખો કરી જાહેર

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ- કૈટ દ્વારા 26 ફેબ્રુઆરીએ કરાયેલા ભારત બંધની જાહેરાતને સફળતા મળ્યા બાદ હવે તેઓ જીએસટી તથા ઈ-કોમર્સના મુદ્દે આગામી 5 માર્ચથી...

રાહુલ ગાંધીના ચાબખા: આપણે તો અંગ્રેજોને પણ પાછા મોકલ્યા તો પછી નરેન્દ્ર મોદી કોણ છે ? તેમને પણ નાગપુર મોકલી દઈશું

વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ આજે તામિલનાડૂના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો...

કોરોના/ નાગપુરમાં વિકેન્ડ લોકડાઉન : 7 માર્ચ સુધી સાપ્તાહિક બજારો રહેશે બંધ, રસ્તા પર સન્નાટો છવાયો

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોના પર નિયંત્રણ મેળવવા અહીં નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જીલ્લામાં લગ્ન, કાર્યક્રમો કે...

‘દીકરી પારકું ધન હોય છે આ વખતે તો વિદાય કરીશું’, કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની વિવાદાસ્દ ટિપ્પણી બાદ ભાજપ ભરાયું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો વિવાદાસ્દ ટિપ્પણી કરી હતી. તેમણે એક ટ્વિટ સાથે તસવીર શેર કરી હતી, જેની પર મમતા...

રાજકારણ/મારા અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકિય મતભેદ પણ તે જમીની નેતા, સોનિયાને બદલે આઝાદે ભરપૂર કર્યા પીએમ મોદીના વખાણ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. આઝાદે એક કાર્યક્રમમાં વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે,...

સરકારની મોટી જાહેરાત: વધુ 1 કરોડ નવા ગ્રાહકોને ફ્રીમાં આપશે LPG ગેસ કનેક્શન, આવી રીતે મેળવો આ યોજનાનો લાભ

હાલના સમયમાં શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ ખાવાનું બનાવા માટે એલપીજી સિલેન્ડરનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. તો વળી કેન્દ્ર સરારની યોજના મુજબ આગામી બે...

BIG NEWS : પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં આ મહિનામાં થશે ઘટાડો, મોદી સરકારના મંત્રીએ આપ્યા આ સંકેત

કેન્દ્રીય પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેદ્ર પ્રધાને કહ્યું કે, ભારત રશિયા, કતાર અને કુવૈત જેવા તેલ ઉત્પાદક દેશો પર દબાણ વધારી રહ્યું છે...

મોદી સરકારની ઉજ્જવલા યોજનાની વાસ્તવિકતા: 8 મહિનાથી નથી મળતી રસોઈ ગેસની સબ્સિડી, મહિલાઓએ ખાલી બાટલા વેચવા કાઢ્યા

રસોઈ ગેસના ભાવ સતત વધી રહ્યા છે. તેના વિરુદ્ધ બિહારના પટના સિટીમાં ઉજ્જલા અંતર્ગત કનેક્શન લેનારી મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી હતી. લાઈનમાં બેઠેલી મહિલાઓ...

કોરોના વેક્સિનેશન/ મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવ્યા વિના શું લગાવી શકાશે વેક્સિન? ક્યાં કેવી રીતે લેવી રસી જાણી લો આ 5 મુદ્દામાં

ભારતમાં કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત સોમવારથી એટલે કે 1 માર્ચથી થવા જઈ રહી છે. રસીકરણ માટેની નોંધણી પણ આજ દિવસથી શરૂ થશે. સામાન્ય લોકોને...

તમે યકીન નહીં કરો પણ આટલા રૂપિયામાં દત્તક લઇ શકો છો TIGER અને LION, જાણો શું છે આ આખો પ્લાન

જો તમને વન્ય પ્રાણીઓમાં રસ છે તો તમારી પાસે તક છે કે તમે પોતાનું મનપસંદ વન્ય પ્રાણીને 17 હજાર રૂપિયા આપી એક મહિના માટે દત્તક...

મુસાફરો પાસેથી રેલ્વે કરી રહ્યુ છે ઉઘાડી લૂંટ: ટ્રેનોના નામ બદલી જનતાના ખીસ્સા ખાલી કરવાનો કારસો, ડબલ ભાડા છતાં કોઈ નથી કહેવાવાળું !

રેલ્વે ટ્રેનોના નામ બદલીને લોકોના ખીસ્સા ખંખેરી રહ્યુ છે.સામાન્ય ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન નામ પર ચલાવવાથી મુસાફરોને 25 ટકા સુધીનો ચૂનો લાગ્યો છે. તો વળી હવે...

1 માર્ચથી 100 રૂપિયા લીટર વેચાશે દૂધ, કૃષિ કાયદા અને પેટ્રોલ-ડીઝલના ભાવના વિરોધમાં લેવાયો નિર્ણય

હરિયાણાના હિસારમાં ખાપ પંચાયતે કૃષિ કાયદા અને તેલના વધતા ભાવોના વિરોધમાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. ખાપ પંચાયતે નિર્ણય કર્યો છે કે દૂધ 100...

ટ્રેનોનું નામ બદલી વસુલવામાં આવી રહ્યું ડબલ ભાડું, એસી કોચ બોનસ

રેલવે ટ્રેનોનું નામ બદલી યાત્રીઓના ખિસ્સા કાપી રહી છે. સામાન્ય ટ્રેનોને સ્પેશલના નામ પર ચલાવી યાત્રીઓ પાસે 25% વધુ પૈસા વસૂલી રહી છે ત્યાં જ...

TWITTER કરાવશે કમાણી: સોશિયલ મીડિયા પરથી આ રીતે કમાણી કરો, થોડી દિવસમાં જ બની જશો લખપતિ

સોશિયલ મીડિયા પર એવા કેટલાય પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે લાખોની કમાણી કરી શકો છો. તેમાં યૂટ્યૂબ અને ફેસબુક પણ શામેલ છે. ત્યારે હવે બહુ...

મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું રાજીનામું, ટિકટોક સ્ટારની આત્મહત્યા પછી ઉઠી રહ્યા હતા સવાલો

મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો મુજબ ટિકટોક સ્ટારની આત્મહત્યાના મામલાના વિવાદને લઈને ઘેરાયેલા શિવસેના નેતા સંજય રાઠોડે રવિવારે...

કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના

દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાવાયરસ ફાટી નીકળવાની સંભાવનાને રોકવા માટે તમામ બાબતો પર પૂરતું ધ્યાન આપવા જણાવ્યું છે. કોરોના સંક્રમણ...

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

કોરોના વાયરસની રસી 1 માર્ચ એટલે કે આવતીકાલથી સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આ રસીકરણનો બીજો તબક્કો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને...

મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે

તામિલનાડુમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યુ હતું કે, હું રાતે માત્ર 30 સેકન્ડમાં...