GSTV

Category : India

વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન

પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી વડાપ્રધાન મોદીની આગામી ચૂંટણી રેલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને પ્રશાસને પરેડ ગ્રાઉન્ડ અને તેની આસપાસ...

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

કોરોના આવ્યા તે પહેલા 10થી 13 રૂપિયા પ્રતિ કિલો પસ્તીની કિંમત આજે 22થી 24 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે. પણ બની શકે છે...

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

કોરોના વાયરસનો પ્રકોપ જારી છે. દેશના 11 રાજ્યોના 33 જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસની અંદર કોરનાના એક્ટિવ કેસમાં વધારો થયો છે. સુરક્ષાને મધ્યેનજર રાખીને કેન્દ્ર સરકાર...

આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી

આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે શુક્રવારે તેના 70 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ માજુલી, પ્રદેશ પ્રમુખ રણજિતદાસ પટાચારકુચીથી અને રાજ્ય સરકારના...

વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા

તમે એક ઘરથી બીજા મકાનમાં સ્થાનાંતરિત થયા છો, પરંતુ સરનામું આધારમાં અપડેટ નહીં હોવાને કારણે પરેશાન છો તો ચિંતા ના કરો. કારણ કે તમારી પાસે...

Post Officeની આ શાનદાર યોજનામાં કરો રોકાણ : 1 લાખ પર 40 હજાર મળશે વ્યાજ, પીએમ મોદીએ પણ 8 લાખનું કર્યું છે રોકાણ

નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે પોસ્ટ ઓફિસને ઘણી પ્રસિદ્ધિ આપી છે. પાછલા કેટલાક સમયમાં પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું...

મોટો ચૂકાદો/300 અશ્લીલ ટિકટોક વીડિયો પત્ની સાથે ક્રૂરતાનું ન બની શકે કારણ, સુપ્રીમ કોર્ટે ના આપ્યા પતિને જામીન

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પત્ની દ્વારા બનાવેલો કહેવાતો અશ્લીલ ટિકટોક વીડિયો પત્ની સાથે ક્રૂરતાનું કારણ ન બની શકે. સુપ્રીમ કોર્ટે ક્રૂરતાના આરોપી શખ્સને આગોતરા...

ફફડાટ/ ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધારો, જબરજસ્ત મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. ઓડિશાના ચાંદીપુરમાં ડીઆરડીઓ દ્વારા વિકસીત સોલિડ ફ્યુલ ડક્ટેડ રૈમજેટ એટલે કે એસએફડીઆર મિસાઇલનું સફળ...

રસીકરણ/ 10 લાખ કર્મચારીઓના પરિવારને મફત કોરોના વેક્સીન આપશે રિલાયન્સ, આ કંપનીઓએ પણ કરી છે જાહેરાત

ઈન્ફોસીસ, એક્સેન્ચર, એનટીપીસી પછી હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ જાહેરાત કરી છે કે તે તેમના કર્મચારીઓને કોવિડ રસીકરણનો આખો ખર્ચ ઉઠાવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નીતા અંબાણીએ...

સ્ટડી રિપોર્ટ: જાહેર સ્થળોએ 78.4 ટકા મહિલાઓએ સહન કરી હિંસા, આટલી મહિલાઓ ચૂપચાપ સહન કરતી રહી

બે દિવસ પછી આઠ માર્ચે ફરી એક વાર આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીશું. આ દિવસે લોકો નારી શક્તિની લાંબી લાંબી બાંગો પોકારશે. પણ જમીની...

વાહ/ ટાઈમ્સમાં મોદી નહીં પણ મોદીનો વિરોધ કરી રહેલી મહિલાઓ ફ્રન્ટ પેજ પર ચમકી, ખેડૂત આંદોલન વૈશ્વિક છવાયું

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 100 દિવસ કરતા વધુ ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વિશ્વપ્રસિદ્ધ ટાઇમ મેગેઝિન પર ચમક્યું છે. દિલ્હી બોર્ડર પર અનેક મહિલાઓએ...

સરકાર સામે ધર્મસંકટ : નાણા પ્રધાને કહ્યું પેટ્રોલ-ડીઝલનાં ભાવો માટે સરકાર પાસે નહીં ઓઈલ કંપનીઓના હાથમાં છે પાવર

નાણામંત્રી નિર્મલા સિતારમને પેટ્રોલ ડિઝલની કિંમતમાં ઘટાડાના સવાલ ઉપર કહ્યું કે, તે દેશના ઉપભોક્તાઓની જરૂરિયાતને સમજે છે. પરંતુ આ મામલામાં સરકાર સામે ધર્મસંકટની હાલત છે....

VIDEO: કુંભમાં શિવરાત્રિ પહેલા નાગા સાધૂ અને અખાડાઓના કરતબ જોવા રીતસરની ભીડ લાગી, શાહી અંદાજમાં સવારીઓ નિકળી

હરિદ્વાર કુંભમાં મહાશિવરાત્રિ પહેલા અખાડાની પેશવાઈ નિકળી હતી. આ અદ્ભૂત નજારો હોય છે. સોના અને ચાંદીની પાલકીમાં રાજા-મહારાજઓ સહિત હાથી-ઘોડા તથા ઉંટ પર બેસીને સંતોનું...

હૈદરાબાદમાં 50 ટકાથી વધારે લોકો થઈ ચૂક્યા છે કોરોનાથી સંક્રમિત, સીરો સર્વેમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

કોરોનાનુ સંક્રમણ દેશમાં હજી પણ યથાવત છે અને તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં થયેલા સર્વેમાં તો ચોંકાવનારી જાણકારી સામે આવી છે. હૈદરાબાદમાં તાજેતરના સેરો પ્રિવેલેન્સ સર્વેમાં બહાર...

સુપ્રીમ કોર્ટની નોટિસ : કિન્નર, સમલૈંગિક અને સેક્સ વર્કર શા માટે ન કરી શકે રક્તદાન, લગાવેલો છે આ પ્રકારનો પ્રતિબંધ

દેશમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા રક્તદાન પર પ્રતિબંધને બંધારણીય માન્યતા પ્રાપ્ત છે. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારતી એક અરજી પર સુનવણી કરતાં કેન્દ્ર સરકાર અને તેની સાથે જોડાયેલા...

મુકેશ અંબાણીને ધમકી આપતાં મળેલી શંકાસ્પદ કાર માલિકનો મળ્યો મૃતદેહ, આત્મહત્યા કે મોત પોલિસ કરી રહી છે તપાસ

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલિશાન બંગલો એન્ટેલિયાની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન મૃત અવસ્થામાં મળી આવ્યો છે. તેણે કથિત રૂપે કલાવા ક્રિકમાં...

ગોપાલગંજ ઝેરી દારૂ કાંડ : નવ આરોપીઓને ફાંસી અને ચાર મહિલાઓને આજીવન કેદની સજા

બિહારના ગોપાલગંજમાં 2016માં થયેલા ઝેરી દારૂના કાંડમાં નવ આરોપીઓને કોર્ટે મૃત્યુદંડ (ફાંસી) ની સજા સંભળાવી છે. આ મામલામાં દોષી ચાર મહિલાઓને પણ આજીવન કારાવાસની સજા...

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખોમાં કર્યો ફેરફાર, હવે આ તારીખે યોજાશે પરીક્ષાઓ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 10માં અને 12 ધોરણની પરીક્ષાઓની ડેટશીટમાં ફેરફાર કર્યો છે. બોર્ડે નવી તારીખોની જાણકારી આપતા વેબસાઈટ પર તેને અપલોડ કરી છે....

Video: પત્નીએ કર્યુ એવું કામ કે આ ભાઇ ચડી ગયાં વીજળીના થાંભલા પર, પોલીસે ટાંટિયો ખેંચીને ઉતાર્યો નીચે

તમને શોલે ફિલ્મનો એક સીન યાદ છે જેમાં બસંતી સાથે લગ્ન કરવાની જિદ્દને લઈ વીરૂ પાણીની ટાંકી પર ચઢી જાય છે. આજે 2021ના વર્ષમાં પણ...

પાકિસ્તાન સરકાર અને ISIની ઉડાડી દીધી ઊંઘ, પીઓકેમાં લોકોએ ભારત સાથે રહેવાના જાહેરમાં લગાવ્યા નારા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં, પાકિસ્તાન સૈન્ય વિરુદ્ધ ઘણા સમયથી અવાજો ઉઠી રહ્યા છે. પરંતુ હવે ‘જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’ ના મંચ પરથી પાકિસ્તાન સામે...

મોટા સમાચાર/ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાશે, 7 માર્ચે પીએમ મોદીની રેલીમાં રહેશે હાજર

અભિનેતા મિથુન ચક્રવર્તી 7 માર્ચે બીજેપીમાં સામેલ થશે. પીએમ મોદીની બ્રિગેડ મેદાનની રેલીમાં મિથુન ચક્રવર્તી ઉપસ્થિત રહેશે. જણાવી દઇએ કે 16 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીની આરએસએસ...

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ પર નક્સલી હુમલો : એક જવાન શહીદ, અથડામણ શરૂ રહેતા કમાન્ડો કરાયા તૈનાત

છત્તીસગઢના ગઢચિરોલીમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે સતત 12 કલાકથી અથડામણ ચાલી રહી છે. ભાભરાગઢ તાલુકાના જંગલોમાં આવેલ આબુજમાડ પહાડ પર અંદાજે 12 કલાકથી અથડામણ ચાલી...

કાયદો દરેક માટે સમાન: જાહેરમાં અશ્લીલ હરકતો કરતી મહિલાને કોર્ટે ફટકારી સજા, ગંદા ઈશારા કરી યુવકોને બોલાવતી

ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં 30 વર્ષની એક મહિલાને પબ્લિશ પ્લેસ પર ખુલ્લેઆમ અશ્લીલ હરકત કરવાનું મોંઘુ પડ્યુ છે. કોર્ટે આ મહિલાને બે દિવસની જેલ કરવાનો આદેશ...

ટ્રેક્ટરો ખેડૂતોની ટેન્ક/ દેશમાં હવે આંદોલનમાં નહીં હોય કોઈ બેરિકેડ, આડે આવશે તો તોડી નાંખીશું: ટિકેતનો હુંકાર

દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈતે હવે સોશિયલ મીડિયા પર ધમકી આપી છે કે, દેશમાં હવે જે આંદોલન થશે તેમાં કોઈ...

મોંઘવારી એક અભિશાપ/ દેશ ધકેલાઈ રહ્યો છે વિનાશ તરફ, વધતી કિંમતો વિરુદ્ધ રાહુલ ગાંધીનું આ સોશ્યલ મીડિયા અભિયાન

કોંગ્રેસે પેટ્રોલ ડિઝલ અને રસોઈ ગેસની વધતી કિંમતો વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભિયાન ચાલુ કર્યું છે. તે હેઠળ પાર્ટી નેતા રાહુલ ગાંધીએ લોકોને કોંગ્રેસના #SpeakUpAgainstPriceRise...

સોનાની દાણચોરીમાં આ રાજ્યના મુખ્યમંત્રીનું ઉછળ્યું નામ, વિધાનસભા ચૂંટણી પહેલા જ સર્જાયો રાજકીય ભૂકંપ

કેરાલા વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ભૂકંપ આવ્યો છે. કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયનનુ નામ સોનાની દાણચોરીમાં ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મળતી વિગતો પ્રમાણે...

બંગાળ ચૂંટણી સંગ્રામ: ટીએમસીએ જાહેર કર્યા 291 ઉમેદવારોના નામ, આ બેઠક પરથી લડશે મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળ માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે  ટીએમસીએ 291 બેઠકો માટે પોતાના ઉમેવારો જાહેર કર્યા છે....

બંગાળ સંગ્રામ / આજે જાહેર થશે ટીએમસીના ઉમેદવારોનું લિસ્ટ, મમતાદીદી 2 બેઠકો પરથી લડી શકે છે ચૂંટણી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે આજે મમતા બેનર્જીની સત્તા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. બપોરે 2 વાગ્યાની આસપાસ ટીએમસી...

કોરોના : ભારત બાયોટેકે શરૂ કર્યુ નેસલ વેક્સિનનું ટ્રાયલ, 10 લોકોને કરાયા શોર્ટલિસ્ટ

કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં વેક્સીનેશનનું કામ જારી છે. હવે આ મિશનમાં વધુ એક સફળતા મળી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેસલ વેક્સીનનો ટ્રાયલ શરૂ...

યુએસ પ્રેસિડેન્ટ બાઇડેન બોલ્યા: અમેરિકામાં છવાયેલા છે ભારતીય મૂળના અમેરિકન્સ

બાઇડેન સરકારના 50 દિવસના કાર્યકાળમાં તમામ ભારતીય અમેરિકનો નિયુક્તિ થઇ ચુકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે જણાવ્યું છે કે ભારતીય મૂળના અમેરિકન દેશમાં છવાયેલા...