GSTV

Category : India

ખેર નથી / હવે Cheque bounce થવો ભારે પડશે, સુપ્રીમ કોર્ટે અપનાવ્યુ કડક વલણ

ચેક બાઉન્સ થવાના મામલા ઘણા વધી ગયા છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ દેખાડ્યુ છે. Negotiable Instruments Act, 1881 હેઠળ ચેક બાઉન્સના કેસમાં ક્રિમિનલ...

VIDEO: સાયકલ પર યોગા કરતી આ યુવતીને જોઈ લોકોની આંખો પહોંળી થઈ ગઈ, સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહ્યા છે વખાણ

સાયકલ અને બાળપણની દોસ્તી ખૂબ પાક્કિ માનવામાં આવે છે. ભલે પૈડલ સુધી પગ ન પહોંચતા હોય પણ સાયકલ ચલાવવી એટલે ચલાવવી. જો કે, બાળક જ્યારે...

રાજકારણ ભારે પડ્યું/ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હવે ભરાયા, સાંસદના આપઘાત કેસમાં ઉદ્ધવ ઠાકરે સરકારે નોંધી ફરિયાદ

દાદરા નગરહવેલીના 7 ટર્મના સાંસદ સ્વ. મોહન ડેલકરના આપઘાત કેસમાં 17 દિવસ બાદ નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે સ્યુસાઇટ નોટના આધારે સંઘ પ્રદેશના પ્રશાસક,...

તાજપોશી: ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતે શપથગ્રહણ કર્યા, વડાપ્રધાન મોદીએ પણ આપી શુભકામનાઓ

ઉત્તરાખંડના ગઢવાલથી ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધાં છે. તેઓ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 9 લોકો મુખ્યમંત્રી તરીકેના...

ખાનગીકરણ: દેશના 90 રેલ્વે સ્ટેશન પ્રાઈવેટ હાથોમાં જવાની તૈયારી, સરકાર આ મોડલ લાગૂ કરવા વિચારી રહી છે !

કેન્દ્રની મોદી સરકાર ખાનગીકરણ તરફ ખૂબ જ ઝડપથી કાર્ય કરી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ઈંડિયન રેલ્વે 90 સ્ટેશનોની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીઓને સોંપવા...

તમારા કામનું/ આધાર કાર્ડમાં પસંદ નથી તમારી તસવીર? આ રીતે બદલો તમારો ફોટો અને ફોન નંબર

આજના સમયમાં આધાર કાર્ડ આપણા માટે સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયુ છે. બેંકમાં ખાતુ ખોલાવવાથી લઇને જમીન-મિલકત ખરીદવા ઉપરાંત સિમ કાર્ડ ખરીદવા માટે પણ આધાર...

તીરથ સિંહ રાવત/ 2017માં ધારાસભ્યની ટિકિટ પણ નહોતી મળી, અમિતશાહના અંગત હવે ઉત્તરાખંડ પર કરશે શાસન

મંગળવારે સાંજે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પદ પરથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ હતી. પરંતુ બુધવારે સવારે જ્યારે સૂર્ય...

ભાડૂઆતની દાદાગીરી: સુપ્રીમ કોર્ટે કેમ આ કેસને કહ્યો ‘ક્લાસિક કેસ’, ભાડૂ પણ ચુકવો અને દંડ પણ ભરો

મકાન માલિક અને ભાડૂઆતની ઝઘડા એ કોઈ પણ જગ્યાએ હવે સામાન્ય બાબત બની ગઈ છે. વિવાદ વધતા ઘણા બધા કેસો કોર્ટમાં પણ જતાં હોય છે...

પીએમ કિસાન/ આ ખેડૂતોના ખાતામાં નહીં આવે સ્કીમના રૂપિયા, આ નિયમ તમારા માટે જાણવો છે જરૂરી

PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. જેમાં એક યોજના પીએમ કિસાન સન્માન...

કેરળમાં કોંગ્રેસને ઝટકો / કદાવર નેતા પીસીચાકોએ આપી દીધું રાજીનામું, હાઈકમાન્ડ જોઈ રહ્યું છે તમાશો

કેરળ કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે 6 એપ્રિલના રોજ મતદાન...

વાતોનાં વડાં/ મોદી સરકારની અમેરિકાએ ખોલી પોલ : લદ્દાખ મોરચે હજુ ઘણી જગ્યાએ ચીની સેના તૈનાત, નથી હટી સેના પાછળ

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો...

કોંગ્રેસમાં વધુ એક વિકેટ ખરી/ કોંગ્રેસના આ સિનિયર નેતાએ આપ્યું રાજીનામું, કેરળ કોંગ્રેસ ટીમ સાથે કામ કરવું મુશ્કેલ

એક પછી એક નેતાઓ પાર્ટી છોડવાને કારણે કોંગ્રેસને સતત ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસમાં આજે વધુ એક વિકેટ પડી છે. કોંગ્રેસના સીનિયર નેતા પીસી ચાકોએ...

ફફડી જશે પડોશી દેશ/ ભારતની સાયલન્ટ કિલર હવે દરિયાના પેટાળમાં રહીને દેશની કરશે સુરક્ષા, પાણીમાં જ રહીને તોફાન મચાવશે

સાયલન્ટ કિલરનુ બિરુદ મેળવી ચુકેલી ઘાતક સબમરિન કરંજ આજે ભારતીય નૌસેનામાં સામેલ થઈ ચુકી છે. જેના કારણે નૌ સેનાની તાકાતમાં વધારો થયો છે. નૌસેનાના ચીફ...

તિજોરી નાણાંથી છલકાઇ/ મોદી સરકારે ઘેરઘેર ગેસના સિલિન્ડર પહોંચાડ્યા પણ ભાવ કર્યા ડબલ, 2014માં 410માં મળતા ગેસની આજે આ છે કિંમત

પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે રાંધણગેસના ભાવ અતિશય વધી જતા સામાન્ય વર્ગના ખિસ્સા ખાલી થઇ રહ્યા જ્યારે બીજી બાજુ સરકારની તિજોરી નાણાંથી છલકાઇ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ...

બંગાળ/ હવે નંદીગ્રામમાં લડાશે સૌથી મોટી ચૂંટણી : શુભેન્દ્રુ અધિકારી સામે મમતાએ કરી દાવેદારી, નોંધાવી ઉમેદવારી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદીગ્રામમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા મમતા બેનરજી પહેલા શિવ મંદિરમાં પૂજા...

ગૂગલે ભારતના સેટેલાઈટ મેન ઉડુપી રામચંદ્ર રાવને આ રીતે કર્યા સન્માનિત, હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક

બુધવારે ગૂગલે ભારતના ‘સેટેલાઇટ મેન’ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્વર્ગસ્થ ઉડૂપી રામચંદ્ર રાવ પર ડૂડલ બનાવીને તેમનું સન્માન કર્યું છે. ગૂગલ ડૂડલ પર પૃથ્વી અને ચળકતા...

મોટો ખુલાસો/ નડ્ડાના બ્રાહ્મણવાદના રાજકારણે રાવતનો ભોગ લઈ લીધો?, આનંદીબેનની લાઈનમાં આવી ગયા

ઉત્તરાખંડમાં અંતે ભાજપે ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવાનો નિર્ણય લઈ લીધો. રાવતને સોમવારે દિલ્હી બોલાવાયા ત્યારથી જ તેમના રાજીનામાની અટકળો શરૂ થઈ હતી. મોદીએ અત્યાર લગી આનંદીબેન...

ચિંતા વધી/ બંગાળમાં મમતાની સરકાર રચાવાના પોલમાં દાવાઓથી પીએમ મોદી ફફડ્યા, અજમાવ્યો હવે આ નવો દાવ

પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનરજીને હરાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે છતાં ભાજપની સરકાર નહીં રચાય એવા પોલથી ભાજપમાં ચિંતા છે. છેલ્લા બે દિવસમાં...

ફાયદો/ ૫૦ લાખ સરકારી કર્મચારીઓ, ૬૧ લાખ પેન્શનરો માટે આવી ખુશખબર, હવે એક સાથે મળશે રૂપિયા

નાણા મંત્રાલયે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચુકવવામાં આવશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના...

પોલિટિક્સ/ ભાજપ હારશે તો જ પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવશે, કંપનીઓને આદેશ હમણાં ચૂંટણી સુધી ના વધારો ભાવ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનો સિલસિલો રોકાઈ ગયો છે. વચ્ચે એક પખવાડિયું એવું આવ્યું હતું કે, દરરોજ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હતા અને પેટ્રોલના ભાવે તો પહેલી...

કોંગ્રેસને ઝટકો/ અમને તમારી જરૂર નથી, તમને અમારી જરૂર છે : અલાગીરી રડતાં સોનિયા આવ્યા મેદાને

કોંગ્રેસ પર નિશાન તાકીને ડીએમકેના વડા સ્ટાલિને કોંગ્રેસ અને ખાસ તો સોનિયા ગાંધીને કહ્યું હતું કે અમને તમારી જરૂર નથી, તમને અમારી જરૂર છે. આ...

વાહ/ ગુજરાતમાંથી આવેલા બંગાળમાં ઈનસાઈડર અને હું મૂળ બંગાળી આઉટસાઈડર, હું મારું નામ ભૂલી શકું છું પરંતુ નંદીગ્રામ નહીં

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ...

શાહ બે સુપરસ્ટારને ના મનાવી શકતાં મોદી નારાજ, ભાજપે ‘બંગાલ કી બેટી’ મમતા સામે મિથુનને ‘બંગાલ કા બેટા’ બનીને ઉતારવો પડ્યો

 પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા તેનો ભાજપ જોરશોરથી પ્રચાર કરે છે પણ મોદી જરાય ખુશ નથી. મોદીએ અમિત શાહ અને બંગાળ ભાજપને અત્યારે અત્યંત...

રાજકારણ છેલ્લી પાટલીએ/ બંગાળમાં મમતાની પાર્ટીના સાંસદ મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતો હોવાનો વીડિયો વાયરલ, ભાજપ સાંસદે જાહેર કર્યો

પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય દળોમાં આરોપ-પ્રત્યારોપનો દોર જારી છે. દરેક પાર્ટી ચૂંટણીમાં મતનો ફાયદો ઉઠાવવા માટે દરેક તક ઝડપવા તૈયાર છે....

સાવધાન/ લિવ ઈનમાં સાથે રહેવા સમયે છોકરા- છોકરી વચ્ચે બંધાયેલા સંબંધો રેપ નહીં ગણાય, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

સુપ્રીમ કોર્ટે એક કેસના ચુકાદામાં કહ્યું છે કે જો મહિલાને લગ્ન માટે આપવામાં આવેલું વચન શરૃઆતથી જ જુઠુ હોય તો તેવા કિસ્સામાં ફરિયાદને રેપ માનવામાં...

અગત્યનું/ રેશનકાર્ડ ધારકો વાંચી લેજો! આવી ભૂલ કરશો તો બરાબર ભરાશો, હવે થશે આટલા વર્ષની સજા

દેશના ઘણા રાજ્યોમાં આ સમયે રેશનકાર્ડમાં નામ ઉમેરવા અને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ રેશનકાર્ડ (પોલીસ ઇન્વેસ્ટમેંટ) માં છેતરપિંડીના કેસમાં પોલીસ...

હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાજપ-જેજેપી સરકારની ‘અગ્નિપરીક્ષા’, જાણો કોણ કેટલું દમદાર

ખેડૂત આંદોલનના મુદ્દે ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની આગેવાનીમાં કોંગ્રેસની હરિયાણા વિધાનસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહી છે. તેના લગભગ 3 કલાક સુધી વિધાનસભામાં ચર્ચા થશે. અને...

ઉત્તરાખંડમાં મોટો રાજકીય ઉલટફેર: લોકસભા સાંસદ તીરથ સિંહ રાવત બનશે નવા સીએમ, આજે જ લઇ શકે છે શપથ

દેવભૂમિ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં જે રાજકીય ભૂકંપ ચાલી રહ્યો છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યો. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામાં બાદ હવે તીરથ સિંહ...

માનવતા: દુશ્મન દેશને પણ ભારત આપશે કોરોના વેક્સિન, આ સમજૂતી હેઠળ આપશે રસી

કોરોનાવાયરસ સામેની લડતમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવાના તેના વચનને ધ્યાનમાં રાખીને, ભારત પાકિસ્તાનને કોરોના વેક્સિન આપશે. પડોશી દેશને કોરોનાવાયરસ રસીના 45 મિલિયન ડોઝ મળશે. ભારતે...

ખાસ વાંચો/ LICના આ પ્લાન છે એકદમ ખાસ, એક જ વારના રોકાણ પર જોરદાર રિટર્નની ગેરેન્ટી

LIC એ દેશની સૌથી લોકપ્રિય વીમા કંપની છે. LICની કોઈપણ પોલીસીમાં રોકાણ કરવા પર, તમને જીવન વીમાની સાથે સાથે સારું વળતર પણ મળે છે. મોંઘવારી...